________________
પ્ર
સ્તા વ ના
' અનેક આત્માઓના અથવા દરેક આત્માઓના જીવનમાં કદિને કદિ અનુભવમાં આવી ચૂકેલ ઘટનાઓને શબ્દો દ્વારા આવરી લેનારી “ ઉપમિતિ ભવપ્રપંચા કથા” છે. I ! સિહ થએલા આત્માઓએ આ અનુભવી ચૂકેલી વાત છે. અલ્પકાળ પછી સિદ્ધ થનારા આત્માઓમાં અનુસુંદર ચક્રવર્તીના ભવની અન્તિમ વખતનો ભાવ ભજવાતો હોય છે અને સામાન્યજન માટે નંદિવર્ધનના ભવથી અનુસુંદરના પૂર્વભવ સુધીની વાતે અનુભમાં આવી રહેલી માની શકાય છે. | દોધ, હિંસા અને સ્પર્શન, માન, મૃષા અને રસના માયા, તેય અને પ્રાણ. લેભ મિથુન અને ચક્ષુ. મેહ, પરિગ્રહ અને કૃતિ એમ ત્રણ ત્રણ આંતર શત્રુઓનું જુદા જુદા ભામાં આત્મા ઉપર દબાણ છે, એવું આ કથામાં બતાવવામાં આવ્યું છે, છતાં આ ક્રમમાં અનુકમ, બુકમ કે પદ્માનુક્રમ પણ હેઈ શકે છે. સૌ માટે આ નિયત કમ નથી.
કથાની સુસજના અને સરળ સમજુતી ખાતર, તેમ જ રસધાર જમાવી રાખવા આ ક્રમ લીધો હેય, છતાં જ્યાં હિંસા, ક્રોધ, સ્પશનનું જોર હોય ત્યાં ગૌણતાએ અપાશે કે મહદશે મૃષા, ચૌય, મૈથુન, પરિગ્રહ, માયા, માન, લેભ, રસના, શ્રોત, ચક્ષુ મહામેહ, રાગ, દ્વેષ, અજ્ઞાન વિગેરેનું પણ વર્ચસ્વ હોય છે. જ્યાં મહામહરાજને સામાન્ય કક્ષાને એક સૈનીક હોય ત્યાં બીજા