________________
૩
અવતરણકારે પ્રસ્તાવનામાં ધોા પ્રકાશ પાડેલા છે. એટલે ાત્ર વધુ લખતા નથી. ગચ્છમાં વ્યવસ્થા અને સરક્ષણની ઘણી જવાબદારીએ હાવાથી વિશેષ લખવા માટેને મહેાળા સમય પણ નથી.
અંતમાં મરુધરની ભૂમિ ઉપર શાસનરત્ન શ્રી ગામરાજજી તેચંદજી સંધવી આદિ પુણ્યવાના દ્વારા શિવગંજમાં સ્થાપિત “ શ્રી વધમાન જૈન તત્ત્વજ્ઞાન પ્રચારક વિદ્યાલય ’ દ્વારા અનેક અભ્યાસીઓ તૈયાર કરાય છે તેમજ ધમશ્રદ્ધાનાં હેતુભૂત-વૈરાગ્યમય તત્ત્વજ્ઞાનના પ્રથા પણ પ્રકાશિત થાય છે.
ઉપદેશપ્રસાદ ગ્રંથના હિન્દી અનુવાદ કરાવી પાંચ ભાગા બહાર પાડયા. શ્રી મે।. ગી. કાપડીયાના વિવેચનવાળા શાન્ત સુધારવાનુ તૃતીય મુદ્રણ કરાવ્યું, પચત્રનું (ઉચ્ચ પ્રકાશના પંથે) પુસ્તક દ્વિતીય આવૃત્તિમાં છપાવ્યું. અને આ શ્રી ઉપમિતિ ભવપ્રપ ચા કથા સારાહાર” અવતરને ત્રણ ભાગમાં પ્રકાશિત કરે છે. એટલે ભવ્યાત્માઓને મુમુક્ષુ કરવા અને જૈનશાસનમાં જ્ઞાનપ્રભાવનાની લાગણી માટે આ સસ્થાના કાર્યવાહકોને ધન્યવાદ ઘટે છે.
આ સસ્થા ઉત્તરાત્તર સારા તત્ત્વજ્ઞાનના સારા પુસ્તાને પ્રકાશિત કરે, એ જ શાસનદેવ પ્રતિ અભ્યર્થના.
વિક્રમ સ. ૨૦૨૩
શ્રાવણ વદ ૧૨
સુહારની પાળ, જૈન ઉપાશ્રય
અમદાવાદ
થી
૫૦ મગળવિજયજી મહી,