________________
૧૫
સૈનીકા પણ હાજરીમાં હાય છે જ. મેાહરાજા પણ ત્યાં હેાય છે જ. માત્ર પાતપેાતાના વર્ચસ્વને જમાવવાના અવસરની પ્રતીક્ષા કરતા હાય છે.
આપણે સૌ આપણા જીવનમાં આવી સવેદનાએ, ઉર્મિલતા, ભાવાવેશા, આકાંક્ષાઓ, તન્મયતાઓ, વિગેરે .મનની વૃત્તિઓમાંથી કાઇને કાષ્ઠ વૃત્તિને અનુભવતા હાઇએ છીએ. એવા ફ્રાઇદિવસ નહિ હાવ, કે પ્રહર નહિ હાય, કાઇ ઘડી નહિ હાય કે કાઇ ક્ષણ નહિ હાય કે જેમાં આપણે આપણાં મનમાં મેહમહિપતિના કે ધમ રાજના ભાવાની અનુભૂતિ કરતા ન હેાઇએ. બહુલતાએ માઢમહિપતિનાં ભાવાની હારમાળાએ જ રમતી હેાય છે. આત્મા એની સંતાકુકડીમાંથી ઉંચા નથી આવતા. જો એ ત્યાંથી છટકે તેા પછી મેક્ષ દૂર ન દેખાય. પણ છટકવા માટે ભગીરથ પુરૂષાર્થની પરમ આવશ્યકતા રહે છે. ઉપમિતિમાં આવતાં પાત્રાની સાથે આપણે આધુનીક કેટલીક ઘટનાઓના મેળ મેળવીએ કે જેથી એ રચનાની વિશદંતાના ખ્યાલ આવે.
૧ જમ નીના
સરમુખત્યાર હિટલરના વધાદાર
""
..
ગણાતા આઇકમેન નામના વડાએ યહુદી કામ ઉપરની દુશ્મનાવટના કારણે પચાસ લાખ જેટલી મહાસખ્યામાં યહુદીઓને જુદી જુદી રીતિએ મેાતના ધાટે ઉતાર્યાં છે. “ ગેસચેંબર ” માં ૨૫-૨૫ હજાર યહુદીઓને ભેગા કરી, બારણા બધ કરાવી ઝેરી ગેસ દ્વારા કેટલીય વાર માર્યો છે. ૫૦-૫૦ હજાર માનવીઓને ભેગા કરી કરાસીન ટ્રુ પેટ્રાલ વિગેરે છાંટી જીવતાને જીવતા હેાળી કરી નાખી છે. આખરે કેટલીય રાજકીય ક્રાંતિ પછી “ ઇઝરાઇલ ” માં પકડાયા અને અંતે દેહાન્તદડની સજા થઈ.
86
આ આઇકમેનને ઉપમિતિમાં આવતા ન દિવધન સાથે સરખાવી જુવાતા? શું નદિવનનું પાત્ર આઇમેને ખરાખર નથી ભજવ્યું ?