Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
सूत्र - १५, प्रथम किरणे
४९
અહીં કષાયચતુષ્ક સહકારી રૂપ નિમિત્ત છે. અવ્રતપંચક અને કષાયચતુષ્કની સત્તામાં ઇન્દ્રિયપંચક આશ્રવોમાં પ્રવર્તે છે ત્યારબાદ આશ્રવના કારણ રૂપ પચીશ ક્રિયાઓ પ્રવર્તે છે. વળી સમસ્ત આશ્રવોમાં મન, વચન અને કાયાના વ્યાપાર રૂપ યોગ સહકારી થાય છે.
તથાચ પચીશ ક્રિયાઓ કાર્ય રૂપ છે અને બીજા ઇન્દ્રિયપંચક આદિ નિમિત્તરૂપ છે. જેમ કે-સ્પર્શન ઇન્દ્રિય એ કારણ છે અને તેનું સ્પર્શનક્રિયા કાર્ય છે. તે હોય તો જ ‘સૃષ્ટિકી’ ક્રિયા.
મૂર્છા કારણ છે અને મૂર્છા કારણજન્ય પરિગ્રહ કાર્ય છે. તે હોય તો જ ‘પારિગ્રહિકી' ક્રિયા. ક્રોધ કારણ છે અને ક્રોધ રૂપ કારણજન્ય પ્રદ્વેષ કાર્ય છે. તે હોય તો જ ‘પ્રાદોષિકી’ ક્રિયા. માન એ કારણ છે અને માન રૂપ કારણજન્ય અપ્રણામ કાર્ય છે. તે હોય તો જ ‘પ્રાતીત્યકી’ ક્રિયા. માયા કારણ છે અને માયા રૂપ કારણજન્ય કુટિલતા રૂપ કાર્ય છે. તે હોય તો જ ‘માયાપ્રત્યયિકી’ ક્રિયા. પ્રાણાતિપાત કારણ છે અને પ્રાણાતિપાત કારણજન્ય કાર્ય રૂપ કાર્ય છે. તે હોય તો જ 'प्राशातिपातिडी' डिया आ प्रमाणे संभव प्रमाणे अर्थ-अराभाव भावो.
इदानीं संवरभेदानाह—
पञ्चसमितित्रिगुप्तिद्वाविंशतिपरीषहदशयतिधर्मद्वादशभावनापञ्चचारित्र
भेदात्संवरस्सप्तपञ्चाशद्विधः । १५ ।
पञ्चेति । ईर्याभाषैषणाऽऽदाननिक्षेपोत्सर्गरूपाः पञ्चसमितयः । कायवाङ्मनोनिग्रहात्मिकास्त्रिगुप्तयः । क्षुप्तिपासाशीतोष्णदंशावस्त्रारतिवनिताचर्यानैषेधिकशय्याऽऽक्रोशवधयाचनाऽलाभरोगतृणस्पर्शमलसत्कारप्रज्ञाऽज्ञानसम्यक्त्वरूपा द्वाविंशर्तिपरीषहाः । क्षान्तिमार्दवार्जवनिर्लोभतातपःसंयमसत्यशौचाकिञ्चन्यब्रह्मचर्यरूपा दश यतिधर्माः । अनित्याशरण
संसारैकत्वान्यत्वाशुचित्वाश्रवसंवरनिर्जरालोकस्वभावबोधिदुलभधर्मस्वाख्यातरूपा
द्वादश
भावना: । सामायिकछेदोपस्थापनापरिहारविशुद्धिसूक्ष्मसंपराययथाख्यातरूपाणि पञ्च चारित्राणि, एषां द्वन्द्व एतान्येव भेदः प्रकारस्तस्मात् । संवर:पूर्वोदिताऽऽस्रवस्य निरोधः, शुभाशुभकर्मग्रहणहेत्वात्मपरिणामाभाव इति यावत् । अर्थोऽयं संवरणं संवर इति व्युत्पत्त्या विज्ञेयः । संव्रियते कर्मानेनेति व्युत्पत्या तु संवरस्समित्यादय: । समित्यादिभिर्हि कर्म संव्रियते, तथा च शुभाशुभकर्मादानाभावे समित्यादयः करणमिति तात्पर्यम् ॥
સંવરના પ્રભેદો
भावार्थ- ‘पंथ समिति, नए गुप्ति, जावीश परीषट, घ्श यतिधर्म, जार भावना अने पांय ચારિત્રના ભેદથી સંવર સત્તાવન પ્રકારનો છે.’
१. अत्र कर्मव्युत्पत्त्या क्षुधादीनां परीषहत्वमुक्तमेतत्तत्वमग्रे वक्ष्यते ।