Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
सूत्र - ७, दशमः किरणः
७११
सा च विचित्रा न प्रतिरूपनियतरूपतया वक्तुं शक्यते, आभ्यन्तरनिवृत्तिस्तु सर्वेषामपि समानाकदम्बपुष्पाद्याकारा, स्पर्शनेन्द्रियस्य तु बाह्याभ्यन्तरभेदो नास्ति । उपकरणं शक्तिविशेष आभ्यन्तरनिवृत्तिनिष्ठः कथञ्चिदर्थान्तरभूतः, कथञ्चिदभेदाच्च द्रव्यादिना तस्य विघातसम्भवः । लब्धिस्तत्तदिन्द्रियविषयतस्तत्तदिन्द्रियावरणक्षयोपशमः, शेषेन्द्रियाणि लब्धिप्राप्तावेव भवन्ति, श्रोत्रादीन्द्रियस्य स्वस्वविषये शब्दादौ परिच्छेद्यव्यापार उपयोगः, स चैकस्मिन् काले एकेनैव केनापीन्द्रियेण भवति, तस्मादुपयोगमाश्रित्य सर्वेऽपि जीवा एकेन्द्रियाः, एकेन्द्रियद्वीन्द्रियादिव्यपदेशस्तु निवृत्त्युपकरणलब्धीन्द्रियाणि प्रतीत्य, एवं लब्धीन्द्रियमाश्रित्य सर्वे पृथिव्यादयोऽपि जीवाः पञ्चेन्द्रिया बकुलचम्पकतिलकविरहकादीनां वनस्पतिविशेषाणां रसनघ्राणचक्षुःश्रोत्रलक्षणेन्द्रियसम्बन्ध्युपलम्भदर्शनेन तदावरणक्षयोपशमसम्भवानुमानात्, दृश्यते हि श्रृंङ्गारितकामिनीवदनार्पितचारुमदिरारागगण्डूषेण बकुलस्य, तिलकस्य कामिनीकटाक्षविक्षेपेण, विरहकस्य पञ्चमोद्गार श्रवणेन पुष्पपल्लवादिसम्भवः । बाह्येन्द्रियापेक्षया तु एकेन्द्रियादिव्यवहारः । न च बकुलादीनामेकैको रसनादीन्द्रियोपलम्भ एवोक्तः कथं सर्वविषयोपलम्भसम्भव इति वाच्यम्, मुख्यतया तत्सम्भवेऽपि गौणवृत्त्या शेषेन्द्रियोपलम्भसम्भवात्, श्रृंगारितस्वरूपतरुणीगण्डूषार्पणात् तस्याश्च तनुलतास्पर्शाधररसचन्दनादिगन्धशोभनरूपमधुरोल्लापलक्षणानां पञ्चानामपीन्द्रियविषयाणां सम्भवादिति । द्रव्येन्द्रियापेक्षया त्वेकेन्द्रियमार्गणा द्वीन्द्रियमार्गणा त्रीन्द्रियमार्गणा चतुरिन्द्रियमार्गणा पञ्चेन्द्रियमार्गणेति इन्द्रियमार्गणाः पञ्चविधा इति भावः ॥
न्द्रियमान उत्तरहीने ४ छभावार्थ - 28-0-391-२-पांय 5न्द्रियोना मेथी पंथेन्द्रियमा[gu ४वाय छे. વિવેચન - સ્પર્શન-રસન-પ્રાણ-ચક્ષુ-શ્રોત્ર, એમ પાંચ ઇન્દ્રિયો છે અને તે દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારવાળી છે. તેમાં દ્રવ્યેન્દ્રિય પણ નિવૃત્તિ અને ઉપકરણના ભેદથી બે પ્રકારની છે અને ભાવેન્દ્રિય પણ લબ્ધિ અને ઉપયોગના ભેદથી બે પ્રકારની છે.
૦ નિવૃત્તિ-વિશિષ્ટ સંસ્થાન-આકારવિશેષ. તે નિવૃત્તિ પણ બાહ્ય અને અત્યંતરના ભેદથી બે પ્રકારની છે. બાહ્ય નિવૃત્તિ પર્પટીકા (પાપડી) આદિ રૂપ છે અને તે વિચિત્ર છે, નિયતરૂપે કહી શકાતી નથી. અત્યંતર નિવૃત્તિ તો સર્વ જીવોની પણ સમાન શ્રોત્રેન્દ્રિય આદિની કદંબપુષ્પ આદિના આકારવાળી છે. સ્પર્શનેન્દ્રિયમાં બાહ્ય-અત્યંતર આકારનો ભેદ નથી.
૦ ઉપકરણ-અત્યંતર નિવૃત્તિમાં રહેનાર કથંચિત્ (અન્તર નિવૃત્તિથી) અર્થાન્તરભૂત (ભિન્ન પદાર્થરૂપ) શક્તિવિશેષ અને તે ઉપકરણનો શબ્દ આદિરૂપે પરિણત દ્રવ્ય (ભાષાવર્ગણા આદિ) આદિની સાથે કથંચિત્ અભેદ હોવાથી (વાત-પિત્ત આદિથી) ઉપઘાતનો સંભવ છે. (ઉપઘાત હોયે છતે, અત્તર નિવૃત્તિ છતાં, તેનાથી ભિન્ન હોવાથી વિષયગ્રહણ થતું નથી.)