Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 774
________________ સૂત્ર - ૨૦-૨૧-૨૨, રામ: વિર: ७३७ प्रकृष्टत्वञ्च भावनीयम् । विशिष्टलेश्यापेक्षयैवं कारणविधानान्न देवादिभिर्व्यभिचारः । सर्वासामेव द्रव्यलेश्यानां अनन्तप्रदेशात्मकत्वं, असंख्यप्रदेशावगाढत्वञ्च विज्ञेयम् । आद्यास्तिस्रोऽप्रशस्तवर्णगन्धरसोपेता अप्रशस्ताध्यवसायहेतवः संक्लिष्टार्तरौद्रध्यानानुगताध्यवसायस्थानहेतवः, उत्तरास्तिस्रः प्रशस्तवर्णगन्धरसोपेताः प्रशस्ताध्यवसायहेतवोऽसंक्लिष्टधर्मशुक्लध्यानानुगताध्यवसायहेतवश्च ॥ શુકલેશ્યાનું સ્વરૂપભાવાર્થ - બીજાને કલેશ નહીં કરવાપૂર્વક ફળ લેવાનો અધ્યવસાય, એ “શુકલેશ્યા. જેમ કે-પૃથ્વી ઉપર પડેલ ફળ લેવાનો આશય. વિવેચન - પ્રશાન્ત ચિત્તવાળો, દાત્ત આત્મા, ધર્મ-શુક્લધ્યાનધ્યાતા, સમિતિવાળો, ગુપ્તિવાળો, પ્રશસ્ત રાગવાળો અથવા વીતરાગ અને ઈન્દ્રિયવિજેતા “શુકલલેશ્યા'માં પરિણમે છે. તેિની જઘન્ય સ્થિતિ અધમુહૂર્ત અને અનુત્તરની અપેક્ષાએ અધિક મુહૂર્તવાળી તેત્રીશ (૩૩) સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે.] ૦ અહીં શુભ લેશ્યાઓમાં કેટલાક વિશેષણોનું ફરીથી ગ્રહણ છતાં બીજી વેશ્યાનો વિષય હોઈ પુનઃઉક્તિ નથી. ૦ પૂર્વપૂર્વની અપેક્ષાએ ઉત્તર-ઉત્તરનું, વિશુદ્ધિ હોવાથી પ્રકૃષ્ટપણું વિચારવું. વિશિષ્ટ વેશ્યાની અપેક્ષાએ આ પ્રમાણે કારણનું વિધાન હોઈ દેવ આદિની સાથે વ્યભિચાર-વિરોધ નથી. ૦ સઘળીય દ્રવ્યલેશ્યાઓ અનંત પ્રદેશ આત્મક છે, કેમ કે-અનંત પ્રદેશ વગરનો સ્કંધ જીવને ગ્રહણયોગ્ય થતો નથી. તે અસંખ્યાત પ્રદેશના અવગાહવાળી છે, કેમ કે-અનંત પણ વર્ગણાઓના આધારભૂત આકાશપ્રદેશો અસંખ્યાતા જ છે. અરે, સકળ પણ લોકના પ્રદેશો અસંખ્યાતા છે. ૦ પ્રથમની ત્રણ વેશ્યાઓ અશુભ વર્ણ-ગંધ-રસવાળી છે, અશુભ અધ્યવસાયના હેતુભૂત છે અને સંકિલષ્ટ (કષાયકલુષિત) આર્ત-રૌદ્રધ્યાનને અનુગત અધ્યવસાયના સ્થાનના હેતુઓ રૂપ છે. ૦ છેવટની ત્રણ વેશ્યાઓ શુભ વર્ણ-ગંધ-રસવાળી છે, શુભ અવ્યવસાયના હેતુભૂત છે અને અસંકલિષ્ટ (કષાયરહિત) ધર્મ-શુકલધ્યાનને અનુગત અધ્યવસાયના હેતુરૂપ છે. अथ भव्यमार्गणाभेदमाह - भव्याभव्यभेदेन द्विविधा भव्यमार्गणा । तत्र भव्यस्सिद्धिगमनयोग्यस्तद्विपरीतोડમડ્ય: સરરા १. अनन्तप्रदेशव्यतिरेकेण स्कन्धस्य जीवग्रहणयोग्यत्वाभावादिति भावः ॥ २. अनन्तानामपि वर्गणानामाधारभूताकाशप्रदेशा असंख्येया एव, सकलस्यापि लोकस्य प्रदेशानामसंख्यातत्वादिति भावः ॥

Loading...

Page Navigation
1 ... 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814