Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 782
________________ सूत्र - २४-२५, दशमः किरणः ७४५ મન:પર્યાપ્તિયુક્ત “સંશી' કહેવાય છે. તે સંજ્ઞીથી વિપરીત અસંજ્ઞી, તથા પ્રકારના ત્રણ કાળના વિષયના વિચારથી શૂન્ય, અસંજ્ઞી, સમૂછિમ પંચેન્દ્રિય, વિકલેન્દ્રિય આદિ રૂપ છે. આવા આશયથી કહે છે કે – “સમનસ્કા' ઈતિ. [અહીં અને સર્વજ્ઞ સંજ્ઞીત્વ-અસંજ્ઞીત્વનો વ્યવહાર, દીર્ઘકાલોપદેશિકી સંજ્ઞાથી જ थाय छे.] (૨) હેતુવાદોપદેશિકી સંજ્ઞાથી સંજ્ઞી-જેઓ ઇષ્ટ-અનિષ્ટ વસ્તુઓ વિશે વિચાર કરી, સ્વશરીરના પાલનના હેતુથી-પોતાના સુખને અર્થે ઇષ્ટ પદાર્થોમાં પ્રવૃતિ કરે છે અને અનિષ્ટ પદાર્થોથી અટકે છે, પ્રાયઃ કરી વર્તમાનકાળમાં જ, ભૂત-ભવિષ્યકાળમાં નહીં, તેઓ હેતુવાદોપદેશિકી સંજ્ઞાની અપેક્ષાએ, સંજ્ઞાઓ દ્વિન્દ્રિય આદિ ત્રસ જીવો (હેતુવાદોપદેશથી અલ્પ મનોલબ્ધિસંપન્નમાં પણ સંજ્ઞીપણાના સ્વીકારની અપેક્ષાએ) સંજ્ઞી કહેવાય છે. તેનાથી વિપરીત પૃથિવી આદિ એકેન્દ્રિયો “અસંશી' કહેવાય છે, કેમ કેદ્વિન્દ્રિય આદિમાં પણ પ્રતિનિયત ઈષ્ટ-અનિષ્ટમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ દેખવાથી વર્તમાન સંબંધી માનસિક પર્યાલોચના છે. પૃથિવી આદિ એકેન્દ્રિય તો ગરમી આદિથી તાપવાળા થવા છતાં તેના નિરાકરણ માટે પ્રવૃત્તિ-નિવૃત્તિથી રહિત જ છે. (3) दृष्टिवाना उपहेशथी क्षयोपशम शानमा वर्तनारी, छभस्थ सभ्यदृष्टि ४ संशी उपाय छ, કેમ કે-સમ્યજ્ઞાનથી યુક્ત છે. વળી મિથ્યાદષ્ટિ અસંશી કહેવાય છે કેમ કે-સમ્યજ્ઞાનરૂપ સંજ્ઞાથી રહિત છે. (મતિવ્યાપારથી નિર્મુક્ત સર્વ જિનો સંજ્ઞાતીત છે.) आहारकमार्गणाभेदमाचष्टे - आहारकानाहारकभेदेन द्विविधाऽऽहारकमार्गणा । आहारकरणशीला आहारकास्तद्भिन्ना अनाहारकाः ।२५। आहारकेति । आहरणमाहारो ग्रहणमभ्यवहारो वा, स चौजोलोमप्रक्षेपरूपेण त्रिविधः । यावदौदारिकं शरीरं न निष्पद्यते तावत्तैजससहितेन कार्मणेन यदाहारयति स ओजआहारस्तेनाहारकास्सर्वेऽप्यपर्याप्तकाः । तत्र प्रथमोत्पत्तौ जीवः पूर्वशरीरपरित्यागे विग्रहणाविग्रहेण वोत्पत्तिदेशे तैजससहितेन कार्मणेन तप्तस्नेहपतितापूपकवत्तत्प्रदेशस्थानात्पुद्गलानादत्ते तदुत्तरकालमपि यावदपर्याप्तकावस्थां स ओज आहारः । शरीरपर्याप्त्युत्तरकालं बाह्यया त्वचा लोमभिराहारो लोमाहारः, इन्द्रियादिभिः पर्याप्तिभिः पर्याप्ताः केषाञ्चिन्मतेन शरीरपर्याप्तका वा लोाहारिणो भवन्ति । प्रक्षेपण कवलादेराहारः प्रक्षेपाहारः, स च वेदनीयोदयेन चतुर्भिस्स्थानैराहारसद्भावाद्भवति । पर्याप्तका यदैव प्रक्षेपं कुर्वन्ति तदैव प्रक्षेपाहारा नान्यदा, लोमाहारता तु वाय्वादिस्पर्शात्सर्वदैव, स च लोमाहारोऽर्वाग्दृष्टिमतां न दृष्टिपथमवतरति १. तत्र स्पर्शेन्द्रियेणोष्मादिना तप्तच्छायया शीतवायुनोदकेन च प्रीयते प्राणी, गर्भस्थोऽपि पर्याप्त्युत्तरकालं लोमाहार एवेति ॥

Loading...

Page Navigation
1 ... 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814