Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 783
________________ ७४६ तत्त्वन्यायविभाकरे प्रायशः प्रतिसमयवर्ती च । प्रक्षेपाहारस्तूपलभ्यते प्रायस्स च नियत कालीयः देवकुरूत्तरकुरुप्रभवा अष्टमभक्ताहाराः, संख्येयवर्षायुषामनियतकालीयः प्रक्षेपाहारः । एकेन्द्रियाणां देवनारकाणाञ्च नास्ति प्रक्षेपः, पर्याप्त्युत्तरकालं स्पर्शेन्द्रियेणैवाऽऽहरणाल्लोमाहारः, द्वीन्द्रियादीनां तिर्यङ्मनुष्याणाञ्चपरक्षेपाहारस्तमन्तरेण कायस्थितेरेवाभावात् । अन्ये तु यो जिह्वेन्द्रियेण स्थूलशरीरे प्रक्षिप्यते यः पुनस्स्पर्शेन्द्रियेणैवोपलभ्यते धातुभावेन प्रयाति स लोमाहार इति वदन्ति । तदेतदाहाऽऽहारकरणशीला इति त्रिविधान्यतमाहारकरणशीला इत्यर्थः । अथानाहारकानाह तद्भिन्ना इति त्रिविधाहारिभिन्ना इत्यर्थः । विग्रहगतौ वक्रगतिमापन्ना वक्रद्वये त्रिसमयोत्पत्तावेकस्मिन् समये, वक्रत्रये चतुस्समयोत्पत्तिके मध्यवर्तिनोद्वयोस्समययोर्वक्रचतुष्टये पञ्चसमयोत्पत्तिके मध्यवर्तिषु त्रिषु समयेषु, केवलिनस्समुद्धातावस्थायां तृतीयचतुर्थपञ्चमसमयेषु शैलेश्यवस्थायाञ्च हुस्वपञ्चाक्षरोद्गिरणकालमात्रं, सिद्धाश्च सदैवानाहारका इति भावः ॥ આહારકમાર્ગણા ભેદનું કથનભાવાર્થ – આહારક અને અનાહારકના ભેદથી બે પ્રકારની “આહારકમાર્ગણા' કહેવાય છે. આહાર કરવાના સ્વભાવવાળા આહારકો અને તે આહારકોથી ભિન્ન “અનાહારકો' કહેવાય છે. વિવેચન - આહાર એટલે ઔદારિક આદિ પુદ્ગલોનું ગ્રહણ કે ભોજન. તે આહાર ઓજ આહારલોમાહાર અને પ્રક્ષેપ-કવલાહારના ભેદથી ત્રણ પ્રકારનો છે. (૧) ઓજ આહાર-જ્યાં સુધી ઔદારિક આદિ શરીર નિષ્પન્ન ન થાય, ત્યાં સુધી તૈજસશરીરની સાથે કાર્મણશરીરથી જે ઔદારિક આદિ યોગ્ય પગલોને ગ્રહણ કરે છે, તે “ઓજસ આહાર' કહેવાય છે. સર્વ अपयप्ति (७२५॥ अ५याप्त) ®पो 'मोस माहारी' 53414 छ. ત્યાં પ્રથમ ઉત્પત્તિમાં જીવ, પૂર્વશરીરના ત્યાગ બાદ વિગ્રહ (વક્ર)ગતિ દ્વારા કે અવિગ્રહ (ઋજુ) ગતિ દ્વારા ઉત્પત્તિદેશમાં-સ્થાનમાં આવી, પ્રથમ સમયમાં તૈજસ સહિત કાર્મણશરીરથી તપાવેલ ઘી-તેલમાં પડેલ પૂડાની માફક, તે પ્રદેશસ્થાનમાંથી તે તે શરીરયોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે. ત્યારબાદ દ્વિતિય આદિ સમયમાં પણ જ્યાં સુધી અપર્યાપ્ત-કરણ અપર્યાપ્ત અવસ્થા સુધીનો પુદ્ગલગ્રહણરૂપ આહાર “ઓજસ माहार' हेवाय छे. (૨) લોમાહાર-શરીરપર્યાપ્તિ બાદ બાહ્ય ત્વચા સ્પર્શનેન્દ્રિય-વિવર આદિથી લોમ (રૂંવાટા) વડે આહાર “લોમાહાર.” ઇન્દ્રિય આદિ પર્યાપ્તિઓથી પર્યાપ્ત “લોમાહારી' કહેવાય છે. કેટલાકના મતે १. तत्र देवानां मनसा परिकल्पिताश्शभाः पुद्गलास्सर्वेणैव कायेन परिणमन्ति, नारकाणान्त्वशुभा इति विज्ञेयम् ॥

Loading...

Page Navigation
1 ... 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814