Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 781
________________ ७४४ तत्त्वन्यायविभाकरे આટલો જ માત્ર ભેદ છે. પરમાર્થથી તો ક્ષાયોપથમિક આ છે, કેમ કે- (ક્ષાયોપથમિક સમકિત અસંખ્ય વાર થાય છે, જ્યારે વેદક સમિતિ એક વાર થાય છે.) ચરમ ગ્રાસરૂપ શેષ સિવાય સર્વ પુદ્ગલોના ક્ષયથી ચરમ ગ્રાસવર્તી પુદ્ગલોમાં તો મિથ્યા સ્વભાવના વિનાશરૂપ ઉપશમનો સદ્ભાવ છે. (૬) મિથ્યાત્વ-તે ત્રણ પુંજો પૈકી અશુદ્ધ પુજના ઉદયથી જીવને મિથ્યાત્વ થાય છે અથવા ત્રણ પંજો નહીં કરનારને મિથ્યાત્વ હોય છે. સમ્યકત્વના પ્રતિપક્ષીરૂપે તે મિથ્યાત્વનું અહીં ગ્રહણ છે, કેમ કેમાર્ગણામાં તે ઉપયોગી છે. संज्ञिमार्गणाभेदं विभजते - संश्यसंज्ञिभेदेन द्विधा संज्ञिमार्गणा । समनस्कास्संज्ञिनो मनोहीना असंज्ञिनः ।२४। संज्ञीति । संज्ञा दीर्घकालोपदेशिकी हेतुवादोपदेशिकी दृष्टिवादोपदेशिकी चेति त्रिविधा । तत्रैतत्करोम्यहमेतत्कृतं मया करिष्याम्येतदहमित्यादित्रैकालिकवस्तुविषयां संज्ञां यो धारयति संज्ञी, स च गर्भजस्तिर्यङ्मनुष्यो वा देवो नारकश्च मनःपर्याप्तियुक्तः । तद्विपरीतोऽसंज्ञी तथाविधत्रिकालविषयविमर्शशून्यः, स च संमूछिमपञ्चेन्द्रियविकलेन्द्रियादिरित्याशयेनाह समनस्का इति । ये पुनरिष्टानिष्टवस्तुषु सञ्चिन्त्य स्वदेहपरिपालनहेतोरिष्टेषु वर्तन्तेऽनिष्टेभ्यस्तु निवर्तन्ते प्रायेण साम्प्रतकाल एव, नातीतानागतकालयोः, ते हेतुवादोपदेशिकीसंज्ञया संज्ञिनो द्वीन्द्रियोदयस्तद्विपरीता असंज्ञिनः पृथिव्यादयः, द्वीन्द्रियादेरपि प्रतिनियतेष्टानिष्टप्रवृत्तिनिवृत्तिदर्शनेन वार्त्तमानिकमानसिकपर्यालोचनवत्त्वात्, पृथिव्यादयस्तु धर्माद्यभितापेऽपि तन्निराकरणाय प्रवृत्तिनिवृत्तिरहिता एव । दृष्टिवादोपदेशेन तु क्षायोपशमिके ज्ञाने वर्तमानस्सम्यग्दृष्टिरेव संज्ञी सम्यग्ज्ञानयुक्तत्वात्, मिथ्यादृष्टिः पुनरसंज्ञी सम्यग्ज्ञानसंज्ञारहितत्वादिति ॥ संशामा मेनोविमाભાવાર્થ - સંજ્ઞી-અસંજ્ઞીના ભેદથી બે પ્રકારની “સંજ્ઞીમાર્ગણા' છે. મનવાળાઓ સંજ્ઞી અને મન વગરના અસંશી કહેવાય છે. વિવેચન - સંજ્ઞા-(૧) દીર્ઘકાલોપદેશિકી, હેતુવાદોપદેશિકી અને દૃષ્ટિવાદોપદેશિક રૂપથી ત્રણ પ્રકારની છે. ત્યાં “હું આ કરું છું, મેં આ કર્યું છે, હું આ કરીશ.' ઇત્યાદિ ત્રણ કાળ સંબંધી વસ્તુના વિષયવાળી સંજ્ઞાને જે ધારણ કરે છે, તે સંજ્ઞી. અને તે ગર્ભજ, તિર્યંચ કે મનુષ્ય, દેવ અને નારકી જીવ १. दीर्घकालोपदेशिकीमित्यर्थः, इह सर्वत्र च संज्ञित्वासंज्ञित्वव्यवहार एतत्संज्ञापेक्षयैव भवतीति विज्ञेयः ॥ २. हेतुवादोपदेशेनाल्पमनोलब्धिसम्पन्नस्यापि संज्ञित्वेनाभ्युपगमादिति भावः ॥ ३. क्षायिकज्ञाने वर्तमानोऽपि दृष्टिवादोपदेशेन न संज्ञी, अतीतार्थस्मरणस्यानागतचिन्तायाश्च केवलिन्यभावात, तज्ज्ञानस्य सर्वदा सर्वार्थावभासकत्वादिति भावः ॥

Loading...

Page Navigation
1 ... 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814