Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
७६५
सूत्र - ३८, दशमः किरणः અતીર્થકર સિદ્ધો સંખ્યાતગુણા છે. તેઓ કરતાં પણ તીર્થકર સિદ્ધો અનંતગુણા છે. તેઓ કરતાં પણ તીર્થકરતીર્થમાં પ્રત્યેકબુદ્ધ સિદ્ધો સંખ્યાતગુણા છે. તેઓ કરતાં પણ તીર્થકરતીર્થમાં સાધ્વીસિદ્ધો સંખ્યાતગુણા છે. તેઓ કરતાં પણ તીર્થકરતીર્થમાં અતીર્થંકરસિદ્ધો સંખ્યાતગુણા છે. ઇતિ.
अथ गृहिलिङ्गसिद्धानाह -
पूर्वभवाऽऽसेवितसर्वविरतिसामर्थ्यजन्यकेवलज्ञान ज्ञानप्राप्त्यूर्ध्वं बहुलायुषोऽभावाद्गृहस्थावस्थायामेवान्तर्मुहूर्ताभ्यन्तरे मुक्ता गृहिलिङ्गसिद्धाः । यथा भरतचक्रीत्युच्यते ॥३८॥ __ पूर्वभवेति । लिङ्गं त्रिविधं पुंस्त्रीनपुंसकभेदात, अथवा द्विविधं द्रव्यभावभेदात् । तत्र द्रव्यलिङ्ग त्रिविधं गृहिलिङ्गमन्यलिङ्ग स्वलिङ्गञ्चेति, एतत्सर्वापेक्षया क्रमेण विचार्यते तत्र प्रथमं गृहिलिङ्गं वक्ति पूर्वेत्यादिना । गृहिणां लिङ्गं दीर्घकेशकच्छबन्धादि गृहिलिङ्गम् । भावलिङ्गं श्रुतज्ञानक्षायिकसम्यक्त्वचरणानि तेषु च वर्तमाननयचिन्तया किञ्चिदनुवर्तते किञ्चिन्निवर्तते क्षायिकसम्यक्त्वमनुवर्तते श्रुतचरणे तु निवर्त्तते न तद्विना कस्यचित्सिद्धत्वमित्यभिप्रेत्याव्यवहितप्राग्जन्मनि तददर्शनेऽपि तत्पूर्वजन्मापेक्षया द्रव्यचारित्रसत्त्वमेतज्जन्मनि च ज्ञानसत्त्वं सूचयन्नत्र गृहिलिङ्गसिद्धत्वं व्याख्यत् । दृष्टान्तमाह यथेति । केवलज्ञानोत्पत्त्यपेक्षया निदर्शनमिदं, उत्पन्नकेवलानामवश्यं मोक्षनियमात् । अन्यथा केवलप्राप्त्यनन्तरं देवार्पितसाधुद्रव्यलिङ्गस्य धारणपूर्वकं विहरणेन भव्यप्रतिबोधस्य शास्त्रे श्रुतस्य विरोधापत्तेः, अत एवोच्यत इत्युक्तम् । अत्र निरुपचरितनिदर्शनं तु मरुदेवीप्रभृतयः ।
હવે ગૃહિલિંગ સિદ્ધોને કહે છેભાવાર્થ - પૂર્વભવમાં આરાધેલ સર્વવિરતિના સામર્થ્યથી જન્ય કેવલજ્ઞાનવાળાઓ, જ્ઞાનપ્રાપ્તિ પછી ઘણા આયુષ્યનો અભાવ હોવાથી ગૃહસ્થ અવસ્થામાં જ, અંતર્મુહૂર્તમાં મુક્ત થયેલા “ગૃહિલિંગ સિદ્ધો’ 53वाय छे. हेभ -मरतयql.
વિવેચન - લિંગ, પુરુષ-સ્ત્રી-નપુંસકના ભેદથી ત્રણ પ્રકારનું છે, અથવા દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારનું છે. દ્રવ્યલિંગ, ગૃહિલિંગ-અન્યલિંગ-સ્વલિંગના ભેદથી ત્રણ પ્રકારનું છે. આ સઘળાની અપેક્ષાએ કર્મથી વિચારાય છે. ત્યાં પહેલાં ગૃહિલિંગ કહે છે કે-પૂર્વ ઇત્યાદિ. અર્થાત્ ગૃહસ્થોનું લાંબા કેશ, કાછડીકચ્છોટો બાંધવો વગેરે રૂપ જે લિંગ, તે “ગૃહિલિંગ' કહેવાય છે. ----૦ ભાવલિંગ-શ્રુતજ્ઞાન, ક્ષાયિક સમ્યકત્વ અને ચારિત્રો ભાવલિંગ કહેવાય છે. વળી તેઓ પૈકી વર્તમાન નયના વિચારથી પાછળ ક્ષાયિક સમ્યકત્વ અનુગામી થાય છે. શ્રુત, ચારિત્ર અટકી જાય છેસહચારી થતા નથી પરંતુ તેના સિવાય સિદ્ધપણું નથી. આવો અભિપ્રાય રાખીને અવ્યવહિત પૂર્વજન્મમાં તે