________________
સૂત્ર - ૨૦-૨૧-૨૨, રામ: વિર:
७३७ प्रकृष्टत्वञ्च भावनीयम् । विशिष्टलेश्यापेक्षयैवं कारणविधानान्न देवादिभिर्व्यभिचारः । सर्वासामेव द्रव्यलेश्यानां अनन्तप्रदेशात्मकत्वं, असंख्यप्रदेशावगाढत्वञ्च विज्ञेयम् । आद्यास्तिस्रोऽप्रशस्तवर्णगन्धरसोपेता अप्रशस्ताध्यवसायहेतवः संक्लिष्टार्तरौद्रध्यानानुगताध्यवसायस्थानहेतवः, उत्तरास्तिस्रः प्रशस्तवर्णगन्धरसोपेताः प्रशस्ताध्यवसायहेतवोऽसंक्लिष्टधर्मशुक्लध्यानानुगताध्यवसायहेतवश्च ॥
શુકલેશ્યાનું સ્વરૂપભાવાર્થ - બીજાને કલેશ નહીં કરવાપૂર્વક ફળ લેવાનો અધ્યવસાય, એ “શુકલેશ્યા. જેમ કે-પૃથ્વી ઉપર પડેલ ફળ લેવાનો આશય.
વિવેચન - પ્રશાન્ત ચિત્તવાળો, દાત્ત આત્મા, ધર્મ-શુક્લધ્યાનધ્યાતા, સમિતિવાળો, ગુપ્તિવાળો, પ્રશસ્ત રાગવાળો અથવા વીતરાગ અને ઈન્દ્રિયવિજેતા “શુકલલેશ્યા'માં પરિણમે છે. તેિની જઘન્ય સ્થિતિ અધમુહૂર્ત અને અનુત્તરની અપેક્ષાએ અધિક મુહૂર્તવાળી તેત્રીશ (૩૩) સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે.]
૦ અહીં શુભ લેશ્યાઓમાં કેટલાક વિશેષણોનું ફરીથી ગ્રહણ છતાં બીજી વેશ્યાનો વિષય હોઈ પુનઃઉક્તિ નથી.
૦ પૂર્વપૂર્વની અપેક્ષાએ ઉત્તર-ઉત્તરનું, વિશુદ્ધિ હોવાથી પ્રકૃષ્ટપણું વિચારવું. વિશિષ્ટ વેશ્યાની અપેક્ષાએ આ પ્રમાણે કારણનું વિધાન હોઈ દેવ આદિની સાથે વ્યભિચાર-વિરોધ નથી.
૦ સઘળીય દ્રવ્યલેશ્યાઓ અનંત પ્રદેશ આત્મક છે, કેમ કે-અનંત પ્રદેશ વગરનો સ્કંધ જીવને ગ્રહણયોગ્ય થતો નથી. તે અસંખ્યાત પ્રદેશના અવગાહવાળી છે, કેમ કે-અનંત પણ વર્ગણાઓના આધારભૂત આકાશપ્રદેશો અસંખ્યાતા જ છે. અરે, સકળ પણ લોકના પ્રદેશો અસંખ્યાતા છે.
૦ પ્રથમની ત્રણ વેશ્યાઓ અશુભ વર્ણ-ગંધ-રસવાળી છે, અશુભ અધ્યવસાયના હેતુભૂત છે અને સંકિલષ્ટ (કષાયકલુષિત) આર્ત-રૌદ્રધ્યાનને અનુગત અધ્યવસાયના સ્થાનના હેતુઓ રૂપ છે.
૦ છેવટની ત્રણ વેશ્યાઓ શુભ વર્ણ-ગંધ-રસવાળી છે, શુભ અવ્યવસાયના હેતુભૂત છે અને અસંકલિષ્ટ (કષાયરહિત) ધર્મ-શુકલધ્યાનને અનુગત અધ્યવસાયના હેતુરૂપ છે.
अथ भव्यमार्गणाभेदमाह -
भव्याभव्यभेदेन द्विविधा भव्यमार्गणा । तत्र भव्यस्सिद्धिगमनयोग्यस्तद्विपरीतोડમડ્ય: સરરા
१. अनन्तप्रदेशव्यतिरेकेण स्कन्धस्य जीवग्रहणयोग्यत्वाभावादिति भावः ॥ २. अनन्तानामपि वर्गणानामाधारभूताकाशप्रदेशा असंख्येया एव, सकलस्यापि लोकस्य प्रदेशानामसंख्यातत्वादिति भावः ॥