________________
तत्त्वन्यायविभाकरे
વિવેચન भन-वयन-डायाथी नम्र-जयपस, माया वगरनो, हुतूहल वगरनो, विनयसंपन्न, દમનવાળો, સ્વાધ્યાય આદિમાં પ્રયત્નશીલ, શાસ્ત્રનો વિનય-બહુમાન કરનારો (જ્ઞાનાચારપાલક), ધર્મક્રિયામાં રૂચિવાળો, સ્વીકારેલા વ્રત આદિને નિભાવનારો, પાપથી ડરનારો, પરોપકારમાં દત્તચિત્ત અને હિંસા આદિ આશ્રવ વગરનો તેજોલેશ્યામાં પરિણત થાય છે. જેમ કે –ફળને માટે ગુચ્છાને કાપવાનો આશય. [તેની જઘન્ય સ્થિતિ અર્ધમુહૂર્ત છે અને ઇશાન દેવલોકની અપેક્ષાએ પલ્યોપમનો અસંખ્યાત ભાગ અધિક બે (२) सागरोपमनी उत्कृष्ट स्थिति छे.]
पद्मश्यामाह
ईषत्क्लेशप्रदानेन फलग्रहणाध्यवसायः पद्मलेश्या । यथा वृक्षात्फलमात्रवियोजनाध्यवसाय ॥२०॥
ईषदिति । अतीवाल्पक्रोधमानमायालोभः प्रशान्तचित्तो दान्तः स्वाध्यायादिप्रवृत्तो विहितशास्त्रोपचारः प्रतनुभाषक उपशान्तो वशीकृताक्षः पद्मलेश्यांयां परिणमेत् । दृष्टान्तमाह यथेति ॥
७३६
પદ્મલેશ્યાનું સ્વરૂપ
ભાવાર્થ - થોડો ક્લેશ દઈ ફળ લેવાનો અધ્યવસાય, એ ‘પદ્મલેશ્યા’ છે. જેમ કે-વૃક્ષથી ફક્ત ફળના વિયોગનો અધ્યવસાય.
विवेशन - अत्यंत अस्य कोध-मान-माया - सोलवाणी, प्रशांत वित्तवाणो, हमनवालो, स्वाध्याय हिमां प्रवृत्तिशीस, शास्त्रनो विनय-जहुमान-भक्ति करनारी, अत्यंत अल्पपरिमित जोसनारो ઉપશાન્ત અને ઇન્દ્રિયવિજેતા ‘પદ્મલેશ્યા’માં પરિણમે છે. દૃષ્ટાન્તને કહે છે કે – ‘યથેતિ.’ [તેની જઘન્ય સ્થિતિ અર્ધમુહૂર્ત અને બ્રહ્મદેવલોકની અપેક્ષાએ અધિક મુહૂર્તવાળી દશ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે.]
शुक्लश्यामाह
इतरक्लेशाकरणतः फलग्रहणाध्यवसायश्शुक्ललेश्या । यथा भूपतितफलग्रहणाध्यवसायः । २१ ।
-
इतरेति । प्रशान्तचित्तो दन्तात्मा धर्मशुक्लध्यानध्यायी समितो गुप्तस्सरागो वीतरागो वा जितेन्द्रियश्शुक्लेलेश्यायां परिणमेत् । दृष्टान्तमाह यथेति । इह शुभलेश्यासु केषाञ्चिद्विशेषाणानां पुनरुपादानेऽपि लेश्यान्तरविषयत्वादपौनरुक्त्यम् । पूर्वपूर्वापेक्षयोत्तरोत्तरस्य विशुद्धित:
१. मुहूर्त्ता जघन्या स्थितः, उत्कृष्टा तु मुहूर्त्ताधिकानि दशसागरोपमाणि ब्रह्मदेवलोकापेक्षयेयम् ॥ २. मुहूर्त्ता जघन्या स्थितिः त्रयस्त्रिंशत्सागरोपमाणि मुहूर्त्ताधिकान्युत्कृष्टा अनुत्तरापेक्षयेयम् ॥