Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
-
૭રૂ
सूत्र - ७-८-९, द्वितीय किरणे चातुर्विध्यमादर्शयति
नारकतिर्यङ्मनुष्यदेवभेदेन चतुर्विधः । इन्द्रियभेदेन पञ्चविधः । ७ । ८ । नारकेति । तत्तद्गतिनामकर्मोदयप्रयुक्ततत्तद्भावपरिणाममादायाऽऽत्मनोऽयं विभागः । पञ्चविधत्वंप्रकटयति--इन्द्रियभेदेनेति ॥ जातिनामकर्मोदयापादितैकेन्द्रियादिजाति-परिणामभाक्त्वात्पञ्चविधत्वं जीवानामिति भावः । मनसोऽनिन्द्रियत्वात् बाह्यपञ्चेन्द्रिय-विधुरस्य समनसो जीवस्याप्रसिद्धेश्च न मन आदाय षड्विधत्वशङ्का कार्येति ॥
જીવોના ચાર પ્રકારના ભેદો ભાવાર્થ- ‘નારક-તિર્યંચ-મનુષ્ય-દેવના ભેદથી ચાર પ્રકારનો સંસારી જીવ છે.” | વિવેચન- તે તે ગતિ નામકર્મના ઉદયથી જન્ય નારક-દેવ-મનુષ્ય-તિર્યંચ શબ્દથી વ્યવહારયોગ્ય છે તે નારકત્વ-દેવત્વ-મનુષ્યત્વ-તિર્યકત્વ રૂપ પર્યાય રૂપ ભાવપરિણામની અપેક્ષાએ આત્માનો નારક-તિર્યંચમનુષ્ય-દેવના ભેદથી ચાર પ્રકારનો ભેદ છે.
જીવના પાંચ પ્રકારો ભાવાર્થ- “ઇન્દ્રિયભેદથી પાંચ પ્રકારના સંસારી જીવો છે.” વિવેચન- જાતિનામકર્મના ઉદયથી જન્ય એકેન્દ્રિય-બેઈન્દ્રિય-તેઈન્દ્રિય-ચઉરિન્દ્રિય-પંચેન્દ્રિય રૂપ જાતિ નામક પરિણામને ભજનારા હોઈ જીવનું પંચવિધપણું છે.
અર્થાતુ કેટલાક જીવો સ્પર્શન રૂપ એક ઇન્દ્રિયવાળા છે. કેટલાક જીવો સ્પર્શનરસન રૂપ બે ઇન્દ્રિયવાળા છે. કેટલાક જીવો સ્પર્શન-રસન-પ્રાણ રૂપ ત્રણ ઇન્દ્રિયવાળા છે. કેટલાક જીવો સ્પર્શ-રસન-પ્રાણ-ચક્ષુ રૂપ ચાર ઇન્દ્રિયવાળા છે. કેટલાક જીવો સ્પર્શન-રસન-પ્રાણ-ચક્ષુ-શ્રોત્ર રૂ૫ પાંચ ઇન્દ્રિયવાળા છે. એટલે ઇન્દ્રિયના ભેદથી પાંચ પ્રકારના જીવો છે.
અહીં શંકા નહિ કરવી કે- મનને સાથે લઈ છ પ્રકારના જીવો કેમ નહિ?
કારણ કે- મન ઇન્દ્રિય નહિ હોવાથી અનિન્દ્રિય છે. બીજી વાત એવી છે કે- બાહ્ય રૂપ પાંચ ઇન્દ્રિયથી શૂન્ય મનવાળો જીવ અપ્રસિદ્ધ છે. મથ પોઢા વમનને–
पृथिव्यप्तेजोवायुवनस्पतित्रसभेदेन षड्विध इत्येवं --- विस्तरतस्त्रिषष्ठयधिकपञ्चशतविधोऽपि भवतीति विज्ञेयः । ९ ।
पृथिवीति । स्थावरान्तर्वतिपृथिव्यप्तेजोवायुवनस्पतित्रसनामकर्मोदयजनितपरिणामवन्त एते षड्भेदा वेदितव्याः, तत्र सत्यां पृथिव्यां जलादिकं सुखेन घटादिभिर्ग्रहीतुं शक्यमिति