Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
११४
तत्त्वन्यायविभाकरे स्थित्यसाधारणेति । अत्रापि पूर्ववत् स्थितित्वावच्छिनकार्यतानिरूपितासाधारणकारणत्वं लक्षणं पदकृत्यञ्चावसेयम् । स्थितिस्स्वदेशादप्रच्यवनहेतुर्गतिनिवृत्तिरूपा । अधर्मे मानमाविष्करोति प्रमाणञ्चेति, स्थितिपरिणतानामित्यादिः, . अन्यथाऽधर्मस्य निर्वर्तक कारणत्वापत्तेः । बाह्यनिमित्तापेक्षेति, निर्वर्तकपरिणामिक्रियाद्वयवन्निमित्तकारणत्रयव्यतिरिक्त कारणान्तरसापेक्षेत्यर्थः । दृष्टान्तमाह-तरुच्छायास्थेति तरुच्छायायां पान्थस्थितिवदिति भावः । प्रदेशेयत्तामाह-असंख्येयेति । अस्याप्याधारं वृत्तित्वञ्चाह-लोकाकाशेति । अत्र पूर्ववदेव विचारो विर्भावनीयः । - હવે જ્યાં ગતિ છે, ત્યાં અવશ્ય સ્થિતિ પણ છે. ગતિનું અપેક્ષાકારણ જેમ ધર્મદ્રવ્ય સિદ્ધ છે, તેમ સ્થિતિ પ્રત્યે કોઈ પણ અપેક્ષાકારણ હોવું જોઈએ. એવું માનનારા તાદશ દ્રવ્યની સાધના માટે પહેલાં તે દ્રવ્યનું સ્વરૂપ કહે છે.
ભાવાર્થ- “સ્થિતિ પ્રત્યે અસાધારણ હેતુભૂત દ્રવ્ય અધર્મ છે. આ વિષયમાં પ્રમાણ છે કે- જીવપુગલોની સ્થિતિ બાહ્ય નિમિત્ત અપેક્ષાવાળી છે, કેમ કે- સ્થિતિ છે. જેમ કે- વૃક્ષની છાયામાં રહેલ પાંથ. આ પ્રમાણેનું અનુમાન છે. અસંખ્યાત પ્રદેશસ્વરૂપી લોકાકાશ વ્યાપક છે.'
વિવેચન- અહીં પણ પૂર્વની માફક (ધર્માસ્તિકાયની માફક) વિશિષ્ટ સ્થિતિ રૂપ કાર્ય પ્રત્યે અસાધારણ કારણપણે અધર્માસ્તિકાયનું લક્ષણ અને પદકૃત્ય જાણી લેવું.
સ્થિતિ એટલે પોતાના દેશથી અચલનમાં હેતુભૂત ગતિનિવૃત્તિ રૂપ છે. भधभर्नु प्रमा॥ ४ छ- 'प्रमाणंचेति' स्थितिपरित ® भने पुलोनी स्थिति'- अम सम४.
જો – ‘સ્થિતિપરિણત’ એવું જીવપુદ્ગલોનું વિશેષણ ન મૂકવામાં આવે, તો અધર્મમાં નિર્વર્તક કારણતાની આપત્તિ આવી જાય !
બાહ્ય નિમિત્તની અપેક્ષાવાળી સ્થિતિ એમ સમજવું. નિર્વર્તપરિણામી સ્વાભાવિકી પ્રાયોગિકી રૂપ બે ક્રિયાવાળા નિમિત્તકારણ રૂપ ત્રણ કારણોથી ભિન્ન અપેક્ષાકારણ જન્ય છે, કેમ કે-સ્થિતિ છે. જેમ કેવૃક્ષની છાયામાં મુસાફરની સ્થિતિ-એમ સમજવું.
પ્રદેશોની ઇયત્તાને કહે છે કે- “અસંખ્યાત પ્રદેશ સ્વરૂપી.' १. यद्यत्कार्यं तत्तदपेक्षाकारणवद्यथा घटादिकार्यम् । तथा चासौ स्थितिरपि, यच्च तदपेक्षाकारणं सोऽधर्मास्तिकायः । न च नास्त्यधर्मास्तिकायोऽनुपलभ्यमानत्वाच्छशविषाणवदिति वाच्यम्, दिगादीनाम सिद्ध्यापत्तेर्वादिनः । न च दिगादिप्रत्ययलक्षणकार्यदर्शनतस्तेऽनुमीयन्त इति वाच्यम्, तुल्यत्वात्, न च नासौ कदाचिदृष्ट इति वाच्यं, दिगादिष्वपि तुल्यत्वात् । न चास्य सर्वदा सर्वस्य सन्निहितत्वेन सदा स्थितिस्स्यादिति वाच्यम्, दिगादिष्वपि तुल्यत्वात् । न च निमित्तान्तरापेक्षणाद्दिगादितो न सर्वदा कार्योत्पत्तिप्रसङ्ग इति वाच्यमधर्मास्तिकायेनापि स्वपरगतविश्रसाप्रयोगव्यापारापेक्षणादक्तदोषासम्भवादिति भावः ॥