Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
सूत्र - २९, नवमः किरणः
६७५
સડસઠ (૬૭) ગ્રહણ કરાય છે; અને મોહનીયની પ્રકૃતિઓ સમ્યકત્વમોહનીય-મિશ્રમોહનીયહીન એવું છવીશ (૨૬) છે. તેથી સર્વ પ્રકૃતિઓની સંખ્યાના યોગમાં બંધમાં ૧૨૦ પ્રકૃતિઓ હોય છે.
૦ અને ઉદયની ચિંતામાં સમ્યક્ત્વ અને મિશ્ર પણ ઉદયમાં આવે છે, માટે તે બંને ઉદયમાં લેવાય છે, તેથી ઉદયમાં ૧૨૨ છે. એવા અભિપ્રાયથી કહ્યું છે કે-“સમ્યકત્વે ત્યાદિ. ૦ સત્તામાં તો, સત્તાની ચિંતામાં પાંચ બંધનો-પાંચ સંઘાતનો અને વર્ણાદિ સોળ, એમ ભેળવીને
'૮ જાણવી, વળી જ્યારે ગર્ગઋષિ-શિવશર્મ વગેરે આચાર્યોના મતે ૧૫૮ સત્તામાં મનાય છે, ત્યારે ૧૫ બંધનોની વિવક્ષા કરાય છે.
તે આ બધું કર્મગ્રંથ આદિ ગ્રંથોમાં બતાવેલું છે. માટે કહે છે કે-“શ્રી વિજયદેવેન્દ્રસૂરિમહર્ષિકૃત કર્મવિપાક આદિ (૬) છ ગ્રંથરૂપ કર્મગ્રંથમાં આ બધાનું વિવરણ કરેલ છે.'
अथ ज्ञानावरणस्वरूपमाह - आत्मनो विशेषबोधावरणकारणं कर्म ज्ञानावरणम् ।२९।
आत्मन इति । सामान्यविशेषात्मके वस्तुनि विशेषग्रहणात्मको यो बोधस्तज्ज्ञानं तदावरणकारणं यत्कर्म तज्ज्ञानावरणमित्यर्थः । सामान्यविशेषात्मकवस्तुनिष्ठविशेषविषयक बोधावरणकारणत्वे सति कर्मत्वं लक्षणं, अत्र सामान्यविशेषात्मकेतिविशेषणं वस्तुनस्सामान्यविशेषात्मकत्वमिति दर्शयितुं । तेन सामान्यरूपत्वमेव विशेषरूपत्वमेव वा वस्तुनस्स्वरूपमिति पक्षो निरस्तो दर्शनावरणवारणाय वस्तुनिष्ठविशेषविषयकेतिपदम् । अत्र विशेषहेतवो ज्ञानस्य ज्ञानवतां ज्ञानसाधनानाञ्च प्रदोषो निह्नवो मात्सर्यमन्तराय आसादनमुपघातश्च । मत्यादिज्ञानपञ्चकं मोक्षं प्रति मूलसाधनमित्युक्तौ कस्यचिदनभिव्याहार्यो योऽन्तर्दोर्जन्यपरिणामः स प्रदोषः । यत्किञ्चित् परनिमित्तमभिसन्धाय ज्ञानिनो ज्ञानस्य वाऽपलापो निह्नवः । दानयोग्याय दानार्हमपि भावितं ज्ञानं यस्मान्न दीयते तन्मात्सर्यम् । कालुष्यादिना ज्ञानस्य व्यवच्छेदकरणमन्तरायः । मनसा वचसा कायेन वा ज्ञानस्य ज्ञानिनो वाऽनादर आसादनम्, प्रशस्तज्ञानदूषणमुपघात इति । इत्थमेव च दर्शनविषया हेतवो दर्शनपदप्रक्षेपेणैत एव भाव्याः ॥
હવે જ્ઞાનાવરણનું સ્વરૂપ કહે છે- भावार्थ - मात्माना विशेष जोधमा मा१२४ानु ॥२९॥ धर्म, भे 'शाना१२५' उपाय छे.
વિવેચન - આત્મનઃ ઇતિ. સામાન્ય વિશેષરૂપી વસ્તુમાં વિશેષના પ્રહણરૂપ જે બોધ, તે “જ્ઞાન.” તેમાં सावरान ॥२५॥ ४ उभ, ते 'शानावर' मेवो अर्थ छे.
१. ज्ञानदर्शनयोस्तद्वत्तद्धेतूनाञ्च ये किल विघ्ननिह्नवपैशुन्याऽऽशातनाघातमत्सराः, ते ज्ञानदर्शनावरणकर्महेतव आश्रवाः ॥ इति ॥