Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
सूत्र - १४-१५, अष्टमः किरणः
५६३
अतिचारेति । प्रायस्साधुलोकः, यस्मिन् कर्मणि तस्य चित्तं तत्प्रायश्चित्तं, प्रायो वाऽपराधः, तस्य चित्तं शुद्धिः यस्मादनुष्ठितात्तत्प्रायश्चित्तमपराधविशुद्धिफलकानुष्ठानमित्यर्थः, तदेव तस्य स्वरूपमित्याशयेनोक्तमतिचारेति, अतिचारविशुद्धिजनकत्वे सत्यनुष्ठानत्वं लक्षणं, प्रमादजन्यो मूलोत्तरगुणविषयको हि दोषोऽतिचारस्सोऽयमल्पोऽपि चित्तमालिन्यं विदधात्येव, अतस्तच्छुद्ध्यै प्रायश्चित्तमभिमतमिति भावः । यद्यप्यतिचारस्य कस्यचिद्भवति निवृत्तिः प्रकाशनमात्रादपि, यथा श्रुतोपदिष्टव्यापारानुयायिनो मोक्षार्थं यतमानस्यावश्यकरणीयेष्वत्यन्तोपयुक्तस्य व्यस्तस्थूलातिचारस्य सूक्ष्मास्रवप्रादक्रियाणाम् । तत्रानुष्ठानत्वाभावादव्याप्तिप्रसङ्गस्तथापि मानसानुष्ठानरूपत्वात्तस्य न दोषः, एवमेव पश्चात्तापादावपि विज्ञेयम्, तद्विभागमाह तच्चेति । तत्त्वार्थे तु मूलानवस्थाप्यपाराञ्चितानां स्थाने परिहारोपस्थापने पठित्वा नवविधत्वं प्रायश्चित्तस्य दृश्यते ॥
પ્રાયશ્ચિતનું વર્ણનભાવાર્થ – “અતિચારની વિશુદ્ધિનું જનક અનુષ્ઠાન, એ “પ્રાયશ્ચિત્ત' કહેવાય છે. અને તે પ્રાયશ્ચિત્ત सालोयना - प्रतिम! - मिश्र - विवे = व्युत्स - त५ - छे६ - भूत - मानवस्थाप्य - पायितना ભેદથી દશ પ્રકારનું છે.
વિવેચન - પ્રાયઃ એટલે સાધુલોક છે, તે સાધુનું જે કર્મમાં ચિત્ત, તે પ્રાયશ્ચિત્ત.” અથવા પ્રાયઃ એટલે અપરાધ (પાપ), તેનું ચિત્ત એટલે શુદ્ધિ (શોધન) જે અનુષ્ઠાનથી થાય છે, તે પ્રાયશ્ચિત્ત. અર્થાત્ અપરાધની વિશુદ્ધિરૂપી ફળવાળું અનુષ્ઠાન, એ ‘પ્રાયશ્ચિત્ત' કહેવાય છે.
૦ અતિચાર વિશુદ્ધિ જનકપણું હોય છત, અનુષ્ઠાનપણું પ્રાયશ્ચિત્તનું લક્ષણ છે. ખરેખર, પ્રમાદથી જન્ય મૂલ-ઉત્તરગુણ વિષયવાળો દોષ-અતિચાર, તે આ અલ્પ પણ ચિત્તની મલિનતાને કરે છે જ. એથી તે ચિત્તમલિનતાની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત અભિમત છે.
૦ જો કે કોઈ અતિચારની નિવૃત્તિ (શુદ્ધિ) પ્રગટ કરવા માત્રથી થાય છે. જેમ શાસ્ત્રમાં ઉપદેશેલ છે, તેમ વ્યાપાર કરનારો મોક્ષ પ્રયત્નશીલ, પ્રતિલેખના આદિ આવશ્યક ક્રિયામાં અત્યંત ઉપયોગશીલ બની સારી રીતે પ્રવૃત્તિ કરે છે, તો પણ સ્થૂલ અતિચારશૂન્ય આત્મા સૂક્ષ્મ આશ્રવ-પ્રમાદક્રિયાથી આલોચના માત્રથી જ શુદ્ધ થાય છે. [અયોગીની અવસ્થાને છોડીને સરાગ-વીતરાગ આદિ અવસ્થાઓમાં ભવસ્થ જીવોનું કર્મબંધનું વૈચિત્ર્ય છે, એમ સૂરિઓ કહે છે. કેટલાક આયુષ્ય સિવાય સાત પ્રકારના કર્મના ઉપાર્જકો
१. विहायायोग्यवस्थां सर्वासु सरागवीतरागाद्यवस्थासु भवस्थजीवानां कर्मबन्धवैचित्र्यं सूरय आहुः केचिदायुर्वर्जसप्तविधकर्मोपार्जकाः केचिन्मोहायुर्वर्जषड्विधकर्मार्जकाः केचिच्च द्विसमयस्थितिकैकविधकर्मबन्धका इति, तथाच विराधनायास्सम्भवेन भिक्षाटनादिविहितानुष्टानमपि आलोचनाप्रतिक्रमणादिप्रायश्चित्तसमन्वितं भवतीति भावः ॥ २. तत्र परिहारशब्देन मूलप्रायश्चित्तमुपलक्षितम्, उपस्थापनपदेन चानवस्थाप्यपाराञ्चिके सगृहीते, परिहारश्च मासादिकः षण्मासान्त इति ॥