Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
३१७
સૂત્ર - ૨૮-ર-૨૦, વિરો पतनमुपनिपात आगमनं स्त्र्यादीनां संपात्यसत्त्वानां वा यत्र देशे भोजनादौ वा स समन्तोपनिपातस्तत्र भवा क्रिया सामन्तोपनिपातिकी । आपञ्चममेषा ।
સામંતોપનિપાતિકી ક્રિયાભાવાર્થ - કારૂણ્ય-વીર-બીભત્સ આદિ રસના પ્રયોજક, અનુરાગી નાટ્યકાર અને પ્રેક્ષકોની નાટ્ય આદિ જન્ય ક્રિયા, તે “સામંતોપનિપાતિકી.”
વિવેચન - નાનાવિધ નાટક આદિમાં કારૂણ્ય-શૃંગાર-હાસ્ય-રૌદ્ર-વીર-ભયાનક-બીભત્સ-અદ્ભુતશાન્ત રૂપ રસને જન્માવનાર-જમાવનારા રાગી નટ-નટીઓની અને તથાવિધ નાટક આદિ પ્રેક્ષકોની રાગપૂર્વકની નાટ્ય આદિ જન્ય ક્રિયા, એ “સામંતોપનિપાતિકી.અથવા
૦ સ્ત્રી-પુરુષ-પશુ વગેરેને જવા-આવવાની જગ્યા ઉપર મલ-મૂત્ર વગેરેનો ત્યાગ કરવો, તે “સામંતોપનિપાતિકી ક્રિયા.”
૦ પોતાના ભાઈ-પુત્ર-શિષ્ય વગેરે સચેતન પદાર્થો તથા સ્વપ્રતિમા આદિ, પ્રદર્શન વગેરે અજીવ પદાર્થો પ્રત્યે સઘળી દિશાઓમાંથી આવી સ્તુતિ-પ્રશંસાકારેક લોકોથી પ્રશંસા થતાં જે આનંદ-સંતોષ, તે પણ સામંતોપનિપાતિકી ક્રિયા છે એમ સમજવું.
૦ સામંતોપનિપાતિકીનો વ્યુત્પત્તિ અર્થ એ છે કે-બધી બાજુઓથી સ્ત્રી આદિ લોકોનું જે સ્થળમાં આવવું-ભેગું મળવું અથવા સંપાતિમ (ત્રસ ઉડતા જીવો) જંતુઓનું જે ભોજન આદિ, ઘી-તેલ વગેરેનાં વાસણો ઉઘાડાં રાખતાં ત્રસ જીવોનું આવીને પડવું, તે “સામંતોપનિપાત કહેવાય છે. તેનાથી થતી ક્રિયા સામંતોપનિપાતિકી' કહેવાય છે. આ ક્રિયા પંચમ ગુણસ્થાનક પર્યત હોય છે.
नैःशस्त्रिकी लक्षयति
यन्त्रादिकरणकजलनिस्सारणधनुरादिकरणकशरादिमोचनान्यतररूपा રિયા ત્રિવેણી રૂ૦
यन्त्रादीति । राजाद्यनुज्ञया यन्त्रादिद्वारा कूपादिभ्यो जलादीनां निष्कासन, धनुरादि द्वारा वा शरादीनां मोचनमित्यर्थः । मनुष्यादीनामिष्टकाशकलादीनाञ्च यन्त्रादिभिः कोट्टादिरक्षार्थादिविधीयमानतथाविधदादिनिष्पादितैर्गोफणादिभिश्च निसर्जनं मोचनं नैःशस्त्रिकी नैसृष्टिकीत्यपरनाम्नी क्रियेत्यर्थः । आपञ्चमं भवत्येषा ।।
નરશસિકી ક્રિયાનું લક્ષણભાવાર્થ – યંત્ર વગેરે રૂપ કારણજન્ય જળ કાઢવું, ધનુષ્ય વગેરે રૂપ કરણજન્ય બાણ આદિ ફેંકવું વગેરે બે ક્રિયાઓમાંથી કોઈ એક ક્રિયા “નૈરશસ્ત્રિકી' કહેવાય છે.