Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
५१६
तत्त्वन्यायविभाकरे રૂપે બે પ્રકારના છે. ત્યાં આકાર એટલે પ્રત્યેક વસ્તુમાં પ્રતિનિયત (વ્યાપક) ગ્રહણપરિણામરૂપ વિશેષ આકાર સાથે વર્તનારા ઉપયોગો સાકાર ઉપયોગો-સામાન્ય વિશેષ આત્મક વસ્તુમાં વિશેષરૂપ અંશને ગ્રહણ કરનારા ઉપયોગો, તેનાથી વિપરીતો ઉપયોગો અનાકારરૂપ, સામાન્યરૂપ અંશને ગ્રહણ કરનારા (उपयोगो.
૦ “આઘા ઇતિ=સામાયિક-છેદોપસ્થાપનીય-પરિહારવિશુદ્ધિકો અને યથાખ્યાતો સાકાર ઉપયોગવાળો નથી, કેમ કે-તે સૂક્ષ્મસંપરાય સંયતનો તથાસ્વભાવ છે.
कषायद्वारं वक्ति -
कषायद्वारे-सामायिकस्सकषाय एव । छेदोपस्थापनीयोऽप्येवम् । परन्तु श्रेणिगतयोस्तु प्रथमं चत्वारः कषायाः, ततः क्रोधादिषु क्रमेण प्रथमादीन् विहाय त्रयो द्वावेको वा स्यात् । परिहारविशुद्धिकस्तु सकषाय एव श्रेणिप्राप्त्यभावात् । सूक्ष्मसम्परायस्संज्वलनलोभकषायवान् यथाख्यातस्त्वकषायीति । ७२ ।
कषायद्वार इति । सकषाय एवेति एवशब्देनाकषायत्वव्यवच्छेदः । तथात्वेऽपि यो विशेषस्तमाह परन्त्विति । श्रेणिगतयोरिति । उपशमश्रेणिं वा क्षपकश्रेणि वा प्रविष्टयोस्सामायिकछेदोपस्थापनीययोरित्यर्थः । प्रथममिति, श्रेणिप्रतिपत्तिपूर्वमित्यर्थः । चत्वार इति, संज्वलनक्रोधमानमायालोभरूपा इत्यर्थः, तत इति, श्रेणिना संज्वलनक्रोधादिके उपशान्ते क्षीणे वेत्यर्थः । क्रमेणेति, क्रोधं विहाय त्रयः, क्रोधमानौ विहाय द्वौ, क्रोधमानमाया हित्वैको वा स्यादित्यर्थः । सकषाय एवेति । संज्वलनक्रोधमानमायालोभलक्षणचतुःकषायवानेव, न तु तस्य त्रयो द्वावेको वा कषायो भवेदित्यर्थः । किमयमेवमेव भवेदित्यत्राह श्रेणीति, उपशमक्षपकान्यतर श्रेणिप्राप्त्यभावात्, तथास्वभावत्वादिति भावः । यथाख्यातस्त्विति । उपशान्तकषायवान् क्षीणकषायवान्वा स्यादिति भावः ॥
(१८) षायद्वारભાવાર્થ - સામાયિક સંયત કષાયવાળો જ છે, છેદો પસ્થાપનીય સંયત પણ એ પ્રમાણે છે પરંતુ શ્રેણિને પામનાર તે બંનેને શ્રેણિના સ્વીકાર પહેલાં સંજ્વલનના ક્રોધ આદિ ચાર કષાયો હોય છે ત્યારબાદ ક્રોધ આદિમાંથી ક્રમથી પ્રથમ આદિને છોડીને ત્રણ (૩), બે (૨) કે એક કષાય હોય છે. પરિહારવિશુદ્ધિક તો સકષાય જ હોય છે, કેમ કે-શ્રેણિની પ્રાપ્તિનો અભાવ છે. સૂક્ષ્મસંઘરાય સંયત તો સંજ્વલન લોભરૂપ કષાયવાળો હોય છે, યથાખ્યાત સંયત તો કષાય વગરનો હોય છે. ઇતિ.
વિવેચન - “સંકષાય એવ' ઇતિ=અહીં એવકારથી અકષાયપણાનો વ્યવચ્છેદ સમજવો. અકષાયપણું હોવા છતાં જે વિશેષ છે તેને કહે છે. ઉપશમશ્રેણિમાં કે ક્ષપકશ્રેણિમાં પ્રવેશ કરેલ સામાયિક