Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
सूत्र - ८१-८२, सप्तमः किरणः
५२९
વિવેચન - સામાયિક સંયત, ઉત્કૃષ્ટ પરિણામથી જો ક્ષપકશ્રેણિમાં ચડે, તો તે જ ભવમાં સિદ્ધ થાય છે. એ અપેક્ષાએ કહે છે કે – જઘન્યતઃ ઇતિ. વળી જો શ્રેણિમાં ચડેલો નથી હોતો, તો જઘન્યથી સામાયિક यारित्रनो स्पर्श ३ तो 16 (८)
म तने डोय छे. જાન્યતાઃ એક ઈતિ-પરિહારવિશુદ્ધિકપણાને છોડી, છેદોપસ્થાપનીયપણાને પામી, વિશિષ્ટ વિશુદ્ધિ દ્વારા જો ક્ષપકશ્રેણિમાં ચડે છે ત્યારે આ વસ્તુ છે. અર્થાત્ જઘન્યથી એક ભવનું ગ્રહણ કરે છે. જો દેવલોકમાં ગમન થાય, તો મનુષ્ય બનીને તે જ ભાવથી સિદ્ધ થાય છે.
“એવ' ઇતિ યથાખ્યાત સંયત તો તે ભાવમાં જ કાળ કરીને અનુત્તરરૂપ વિશિષ્ટ દેવપણું પામી, ફરીથી મનુષ્ય બની, જો સિદ્ધ થાય ત્યારે તેને ત્રણ ભવો જાણવા.
आकर्षद्वारमभिधत्ते -
आकर्षद्वारे-सामायिक एकभवमाश्रित्य जघन्यत एकवारं, उत्कृष्टतश्शतपृथक्त्ववारं सामायिकसंयतत्वं प्राप्नोति । छेदोपस्थापनीयो जघन्यत एकवारमुत्कृष्टतो विंशतिपृथक्त्ववारं छेदोपस्थापनीयत्वं प्राप्नुयात् । परिहारविशुद्धिको जघन्यत एकवारमुत्कृष्टततस्त्रिवारं प्राप्नुयात् । सूक्ष्मसम्परायो जघन्यत एकवारमुत्कृष्टतश्चतुरो वारान् प्रतिपद्यते, यथाख्यातस्तु जघन्यत एकवारमुत्कृष्टतो द्विवारं यथाख्यातत्वं प्राप्नुयादिति । ८२ । __आकर्षद्वार इति । आकर्षणमाकर्षः प्रथमतया मुक्तस्य वा सामायिकत्वादेर्ग्रहणमित्यर्थः । स चैकं भवं नानाभवांश्चाश्रित्य विचार्यते तत्रैकभवाश्रयेण सामायिकस्य जघन्यत एक आकर्ष उत्कर्षेण चाकर्षाणां शतपृथक्त्वं भवति परतस्तु प्रतिपातोऽलाभो वेत्याशयेनाह सामायिक इति । पृथक्त्वं द्विप्रभृत्यानवभ्य उच्यते, शतपृथक्त्वमिति, शतद्वयादारभ्य यावन्नवशतमित्यर्थः । विंशतिपृथक्त्ववारमिति, पञ्चषादिविंशतय आकर्षाणां भवन्तीति भावः । त्रिवारमिति, एकस्मिन् भवे उत्कर्षेण वारत्रयमेव परिहारविशुद्धिकत्वोक्तेरिति भावः । प्राप्नुयादिति परिहारविशुद्धिकत्वमित्यादिः । चतुरो वारानिति, एकभवे उपशमश्रेणिद्वयसम्भवे प्रत्येकं संक्लिश्यमानविशुद्ध्यमानलक्षणसूक्ष्मसम्परायद्वयभावाच्च चत्वार आकर्षास्तस्य सम्भवन्तीति भावः । प्रतिपद्यत इति सूक्ष्मसम्परायत्वमित्यादिः । द्विवारमिति, उपशमश्रेणिद्वयसम्भवादिति भावः ॥
(२८) द्वारભાવાર્થ – સામાયિક સંયત, એક ભવને આશ્રી જઘન્યથી એક વાર અને ઉત્કૃષ્ટથી ૨૦૦ થી ૯00 વાર સામાયિક સંયતપણું પામે છે. અર્થાત્ જઘન્યથી સામાયિક સંયતનો એક આકર્ષ અને ઉત્કૃષ્ટથી શતપૃથકત્વ (२०० थी ८00) . छोपस्थापनीय संयत, धन्यथा पार सने उत्कृष्टथी (२०) वीस