Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
सूत्र - ८६-८७, सप्तमः किरणः
५३५
૦ સૂક્ષ્મસં૫રાયનો જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્તનો સમય, યથાખ્યાતોનો તો સામાયિકની માફક જ છે. માટે તે સૂક્ષ્મસં૫રાય યથાખ્યાતોની એક જીવની અપેક્ષાએ જે કહેલ છે, તે અહીં પણ વિશેષ નહિ હોવાથી મૂલમાં સંપરાયો-યથાખ્યાતો કંઠથી-શબ્દથી કહેલા નથી.
अन्तरद्वारमाह
अन्तरद्वारे - एकस्य संयमग्रहणानन्तरमन्यस्य संयमग्रहणे जघन्यत एकस्समय उत्कृष्टतस्संख्यातवर्षाण्यन्तरकालः । एवं यथाख्यातपर्यन्तं बोध्यः । ८६ ।
अन्तरद्वार इति । स्पष्टोऽयं पाठः । एकजीवमाश्रित्य तु विशेषोऽयं सामायिकस्य सामायिकत्वं त्यक्त्वा पुनर्ग्रहणे जघन्यमन्तरमन्तर्मुहूर्त्तमुत्कृष्टतस्त्वनन्तकालमेवं सर्वेषामपि ज्ञेयम् । इदमुत्कृष्टमन्तरं तीर्थकरगणधरादिमहापुरुषाणां घोराशातनया प्रवचनोड्डाहकानां भवतीति भाव्यम् ॥
(३१) अंतरद्वार
ભાવાર્થ - એક સંયમના ગ્રહણ પછી બીજા સંયમના ગ્રહણમાં, જધન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા વર્ષો સુધીનો કાળ ‘અંતરકાળ’ છે. એ પ્રમાણે યથાખ્યાત સુધી જાણવો.
વિવેચન - આ પાઠ સ્પષ્ટ છે. એક જીવને આશ્રીને તો આ વિશેષ છે કે-સામાયિક સંયતને સામાયિકપણું છોડી સામાયિકપણાને ફરીથી ગ્રહણ કરવામાં જઘન્ય અંતર અંતર્મુહૂર્તનું છે. અને ઉત્કૃષ્ટથી તો અનંતકાળ સુધીનું અંતર છે. આ પ્રમાણે સર્વ સંયમોનું જાણવું. આ ઉત્કૃષ્ટ અંતર તીર્થંકર-ગણધર આદિ મહાપુરુષોની ઘોર આશાતનાથી પ્રવચનોની-શ્રી જૈનશાસનનો ઉદ્ગાહ કરનારાઓને હોય છે, એમ સમજવું.
पृथक्त्वापेक्षया त्वाह—
सामायिकैश्शून्यः कालो नास्त्येव । छेदोपस्थापनीयैश्शून्यः कालो जघन्येन त्रिषष्टिसहस्त्रवर्षाण्युत्कृष्टतोऽष्टादशकोटाकोटिसागरोपमः । परिहारविशुद्धिरहितः कालो जघन्येन चतुरशीतिसहस्रवर्षाण्युत्कृष्टतोऽष्टादशकोटाकोटिसागरोपमः । सूक्ष्मसम्पराय - रहितः कालो जघन्येनैकस्समयः । उत्कृष्टतष्षण्मासाः । यथाख्यातरहितः कालो नास्त्येवेति । ८७ ।
सामायिकैरिति । त्रिषष्टिसहस्रवर्षाणीति । अवसर्पिण्यां दुष्षमां यावच्छेदोपस्थापनीयसंयमः प्रवर्त्तते, ततस्तस्या एवैकविंशतिसहस्रवर्षमानायामेकान्तदुःषमायामुत्सर्पिण्या चैकान्तदु:षमायां दुष्षमायाञ्च तत्प्रमाणायामेव तदभावस्स्यादेवञ्चैकविंशतित्रयेण त्रिषष्टिवर्षसहस्राण्यन्तरमुक्तमिति भावः । अष्टादशकोटाकोटिसागरोपम इति । उत्सर्पिण्यां चतुर्विंशतितम