Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
सूत्र - ३, अष्टमः किरणः
५४९ विपाको मोक्षसाधनमिति भावः, तत्र देवेषु तावदिन्द्रसामानिकादिस्थानान्यवाप्नोति, मनुष्येषु च चक्रवर्तिबलदेवमहामण्डलिकादिपदानि लब्ध्वा ततः सुखपरम्परया मोक्षमवाप्स्यति, तपःपरीषहकृतो निखिलकर्मक्षयस्वरूपो विपाकस्तु साक्षान्मोक्षायैव भवतीति । नास्ति कामो बुद्धिविशेषो जनकतया यस्यामित्यकामा, नरकतिर्यङ्मानुषदेवेषु ज्ञानावरणादिकर्मणः फलभूताद्विपच्यमानादाच्छादनादिरूपाद्या कर्मनिर्जरा साऽकामा, न हि नारकादिभिस्तपः परीषहो वाऽभिलषितस्तदर्थम् । तत्र सकामामाचष्टे सम्यग्दृष्टीति । सम्यग्दर्शनमात्रभाक्, शक्त्यनुगुणं द्वादशविधधर्मस्यैकदेशेनाप्यनुष्ठाता –सम्यग्दर्शनभाक्च देशविरतः । ससम्यक्त्वः साधुधर्मानुष्ठायी यावज्जीवं सर्वेभ्यः प्राणातिपातादिभ्यो विरतस्सर्वविरतः, तेषामित्यर्थः । साभिलाषं बुद्धिविशेषपूर्वकमित्यर्थः । कर्मक्षयाय कृतप्रयत्नानामिति, आनुषङ्गिकदेवत्वादौ निःस्पृहतया मुख्याय कर्मक्षयाय प्रवर्त्तमानानामिति भावः । सम्यग्दृष्ट्यादीनां निर्जरा न समा, अपि तु यथोत्तरमसंख्येयगुणा इति भाव्यम् ॥ अकामामाख्याति, मिथ्यादृष्टीनामिति, सम्यग्दृष्टिविरहितानामित्यर्थः, ऐहिकसुखाय कृतप्रयत्नानामिति, ये केचन मिथ्यादृष्टिविशेषास्स्वर्गाद्यर्थं वयं तपस्याम इत्यभिसन्धिमन्तोऽपि प्रवर्तन्ते तेषामपीति भावः । तादृशाभिसन्धेरज्ञानरूपत्वादकामत्वमेव, तपस्यादिनेति, तपस्त्वादिरूपेण तेषामभिमतेनेत्यर्थः ॥
બે પ્રકારની પણ આ નિર્જરા ફરીથી બે પ્રકારની છે માટે તેને કહે છેભાવાર્થ - તે આ નિર્જરા સકામ અને અકામ ભેદથી બે પ્રકારની છે. અભિલાષાપૂર્વક કર્મક્ષય માટે प्रयत्न ४२ना। सभ्यष्टि, शिविरत अने सविरतोनी ४ धोनी विध्वंस (नि), ते 'सम' छ. ઐહિક (સાંસારિક) સુખ માટે પ્રયત્ન કરનારા, મિથ્યાષ્ટિઓનો તપશ્ચર્યા આદિ દ્વારા કર્મોનો વિધ્વંસ (नि४२), मे. 21.51म' ठेवाय छे.
વિવેચન - તપ કે વિપાકથી જન્ય નિર્જરા, કામના સહિત હોવાથી સકામાં અને વિશિષ્ટ કામનારહિત હોવાથી અકામા-એમ બે પ્રકારની છે, એવો ભાવ છે. કામ એટલે અભિલાષા. “તપ પરિષહજન્ય આદિ દ્વારા કર્મને હું ખપાવું છું'-આવા રૂપની વિશિષ્ટ બુદ્ધિરૂપ અભિલાષા સહિત તે ‘સકામ,” અર્થાત્ સાક્ષાત્ કે પરંપરાથી તપપરીષહ આદિ જન્ય વિપાક (કર્મનિર્જરા) મોક્ષનું સાધન છે, એવો ભાવ છે.
પરંપરાથી મોક્ષસાધનરૂપ સકામનિર્જરા–ત્યાં દેવોમાં તો ઇન્દ્ર-સામાનિક આદિ સ્થાનોને સકામનિર્જરાવાળો પામે છે અને મનુષ્યોમાં ચક્રવર્તી-બળદેવ-મહામંડલિક આદિ સ્થાનો મેળવી ત્યારબાદ સુખપરંપરા દ્વારા મોક્ષને પામશે.
સાક્ષાતુ મોક્ષસાધનરૂપ સકામનિર્જરા તપપરીષહથી કરેલો સકલકર્મક્ષયસ્વરૂપ વિપાક (કર્મનિર્જરા) तो साक्षात् (अव्यवहित३५) मोक्ष भाटे ४ थाय छ. लि.