Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
सूत्र - २-३-४, सप्तमः किरणः
३२९
भावसंवरपूर्वकत्वादस्य भावसंवरमाह
भवहेतुक्रियात्यागस्तन्निरोधे विशुद्धाध्यवसायो वा भावसंवरः । स पुनर्द्विविधो देशसर्वभेदात् । ४।
भवहेत्विति । भवस्संसारः, आत्मनो गत्यन्तरप्राप्तिस्तद्धेतुभूता ये आत्मनः क्रियाविशेषास्तेषां निवृत्तिः, तन्निवृत्तौ जीवस्य शुद्धशुद्धतरशुद्धतमा अध्यवसायास्तेऽपि परिणामनिवृत्तिरूपत्वाद्भावसंवरा इति भावः । ननु संवरो निखिलाश्रवद्वारनिरोधात्मकः, सकलाश्रवच्छिद्राणाञ्च गोपनेच्छा न सर्वेषां सम्भवति, अखिलपरिस्पन्दनिराकरणस्याल्पशक्तिकानामसंभवात्, योगत्रयस्य परिस्पन्दस्वभावत्वाच्च, किन्तु वज्रर्षभनाराचसंहननभाजां पराक्रमविशिष्टानामेव तत्सामर्थ्यसंभवः, तथा च कथं सर्वेषां संवरसम्भव इत्याशङ्कायामाह स पुनरिति । नहि यावदाश्रवद्वारनिरोधस्यैव संवररूपत्वं ब्रूमो येनोक्तदोषः स्यादपि तु यत्किञ्चिदास्रवद्वारनिरोधोऽपि संवर एव, स एव देशसंवर उच्यते, सकलाश्रवद्वारनिरोधस्तु सर्वसंवरः, स च पूर्णशक्तिकानामेव भवति, देशसंवरस्तु योगत्रयस्य परिस्पन्दस्वभावत्वेऽपि तत्त्वज्ञानां संसारपारावारपारजिगमिषूणां सामायिकादिचारित्रभाजां सम्भवत्येवेति भावः ॥
ભાવસંવરપૂર્વક દ્રવ્યસંવર હોવાથી ભાવસંવર નિરૂપણભાવાર્થ - ભવહેતુભૂત ક્રિયાનો ત્યાગ અથવા તે ક્રિયાનો નિરોધ પ્રત્યે વિશુદ્ધ અધ્યવસાય, તે 'भावसंवर' उपाय छे. ते मावसं१२ देश-सर्वन मेथी के प्रवाणी छे.
વિવેચન - ભવ કહો, સંસાર કહો કે આત્માની બીજી ગતિની પ્રાપ્તિ કહો, તે ભવની હેતુભૂત જે આત્માની વિશિષ્ટ ક્રિયાઓ, તે ક્રિયાઓની નિવૃત્તિ અથવા તે નિવૃત્તિમાં જે જીવના શુદ્ધ-શુદ્ધત્તર-શુદ્ધતમ અધ્યવસાયો છે, તે પણ નિવૃત્તિ રૂપ પરિણામ હોવાથી ભાવસંવર' છે, એમ ભાવ સમજવો.
શંકા - સકલ આશ્રયદ્વારના નિરોધ રૂપ સંવર છે. સકલ આશ્રવછિદ્રોની સંવરણની ઇચ્છા સર્વ પુરુષ માત્રથી સાધ્ય નથી. કેટલાક વિશિષ્ટ પુરુષોથી સાધ્ય છે, કેમ કે-સકલ પરિસ્પંદ-ક્રિયા માત્ર નિરાકરણની ઇચ્છાનો વિષય હોય છે. અર્થાત્ સકલ પરિસ્પંદનું નિરાકરણ અલ્પ શક્તિવાળા આધુનિક પુરુષો માટે અસંભવિત છે. વળી ત્રણ યોગો પરિસ્પંદસ્વભાવી છે. પરંતુ સમચતુરસસંસ્થાન-વજઋષભનારા સંઘયણ આદિવાળા અને કર્મનિર્જરાની ઈચ્છાવાળા વિશિષ્ટ પરાક્રમવાળા કેટલાક પુરુષોમાં ત્રણ યોગોના નિગ્રહનું સામર્થ્ય સંભવે છે, તો આધુનિક સર્વ ધર્મી જીવોમાં સંવરનો સંભવ કેવી રીતે?
સમાધાન - આ પ્રશ્નના સમાધાન માટે જ સંવરના દેશ-સર્વના ભેદે બે પ્રકારો કહેલ છે. અર્થાત્ અમોને ઉપરોક્ત દોષ ત્યારે જ આવે, કે જયારે અમો એમ કહીએ કે-સમસ્ત આશ્રવારના નિરોધને જ માત્ર “સંવર' તરીકે કહીએ. પરંતુ દેશથી યત્કિંચિત્ અંશતઃ આશ્રવદ્વાનો નિરોધ પણ સંવર જ છે અને તે “દેશસંવર’