Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
१२८
तत्त्वन्यायविभाकरे
વિશિષ્ટ અદ્ધાકાળ રૂપ પ્રમાણકાળ અતીત-અનાગત-વર્તમાનના ભેદથી ત્રણ પ્રકારવાળો છે.
તે ત્રણ ભેજવાળા કાળ પૈકી વિદ્યમાન એક સમય રૂપ લક્ષણવાળો “વર્તમાન-કાળ નૈૠયિક કહેવાય છે.
તે વર્તમાનકાળની મર્યાદા કરીને થઈ ગયેલા સમયનો રાશિ “અતીત' કાળ કહેવાય છે.
તે જ વર્તમાન સમયની અવધિ (સીમા) કરીને જે થનારો-આવનારો જે સમય તે સમયની રાશિ છે, તે “અનાગત’ કાળ કહેવાય છે.
એટલે વર્તમાન સમય રૂપ નૈશ્ચયિકકાળ સિવાયનો બીજો બધો પણ કાળ “વ્યાવહારિક' કહેવાય છે. આવો આશય સમજવો.
આગમમાં કહ્યું છે કે- “જેનો વિસ્તાર રૂપી વૈભવ આગળ કહેવાશે, એવા અદ્ધાકાળના જ ભેદ રૂપ રાત્રિ-દિન વગેરે પ્રમાણકાળ' કહેવાય છે. તેમજ અહીં પ્રકૃતિ પ્રમાણકાળ છે, તે અતીત-અનાગત-વર્તમાન રૂપે ત્રણ પ્રકારે વિસ્તારાય છે-કહેવાય છે.
વિવક્ષિત વર્તમાન સમયની અવધિ (હદ) કરીને થઈ ગયેલો જે સમયરાશિ, તે કાળ “અતીત' કહેવાય છે.
વિવક્ષિત વર્તમાન સમયની અવધિ કરીને ભાવી (આવનારો) જે સમયરાશિ છે, તે કાળ “અનાગત’ થાય !
વળી વર્તમાન એક સમય રૂપ “વર્તમાન કાળ નૈૠયિકકાળ કહેવાય છે. એ સિવાયનો સઘળો-બીજો કાળ “વ્યાવહારિક' કહેવાય છે.”
આ પ્રમાણેનો જંબુદ્વીપપ્રાપ્તિની વૃત્તિ આદિનો અભિપ્રાય છે. तत्र नैश्चयिकं कालमाह
वर्त्तनादिपर्यायस्वरूपो नैश्चयिकः । ज्योतिश्चक्रभ्रमणजन्यस्समयावलिकादिलक्षणः कालो व्यावहारिकः । ११ । __ वर्तनादीति । वर्तनादिपर्यायैः स्वरूप्यते लक्ष्यते यस्स नैश्चयिक इत्यर्थः, वर्तनादिलिङ्गक इति यावत्, आदिना क्रियापरिणामपरत्वापरत्वानां ग्रहणम् । व्यावहारिकं कालमाहज्योतिश्चक्रेति, ज्योतिषां विमानविशेषाणां चक्रं समुदायस्तस्य भ्रमणेन जन्यो व्यङ्ग्यः, सूर्यादिचारव्यङ्ग्य इति भावः । समयावलिकादिलक्षण इति, योगिनापि यः कालविशेषो विभक्तुं न शक्यतेऽतिसूक्ष्मत्वात्स कालविशेष: समय उच्यते । असंख्येयसमयसमुदयसमितिसमागमनिष्पन्नाऽऽवलिका । आदिना मुहूर्त्तदिवसाहोरात्रपक्षमाससंवत्सरयुगपल्यसागरोत्सर्पिणीपरावर्ता ग्राह्याः । एतेषां विशेषो बोधः प्रवचनादवसेयः । कालस्यायं