Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
२४०
तत्त्वन्यायविभाकरे તત્ત્વાર્થ હારિભદ્ર ટીકામાં કરેલ ચક્ષુર્દર્શનનું સ્વરૂપ(૧) ચક્ષુદર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી અવબોધ વ્યાપાર માત્ર જેમાં સાર છે તેવું. (૨) જે સૂક્ષ્મ જિજ્ઞાસા રૂપ છે, એટલું જ નહિ પરંતુ અવગ્રહના પહેલાં જેની ઉત્પત્તિ છે. (૩) જે મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમથી જન્ય છે. (૪) સામાન્ય માત્ર ગ્રાહક અવગ્રહથી જાણી શકાય તેવું. (૫) સ્કંધાવારના ઉપયોગની માફક સામાન્ય ઉપયોગ રૂપ ‘ચક્ષુદર્શન' કહેવાય છે.
આવી રીતે બન્ને પ્રકારના વ્યાખ્યાનથી ઇન્દ્રિયાથેના સંબંધ પછી જે પેદા થયેલ સત્ માત્રના વિષયવાળો સામાન્ય બોધ રૂપ “દર્શન'- એવો ભાવ પ્રાપ્ત થાય છે. [વિષય સંનિપાત = સમીચીન એટલે ભ્રાન્તિ વગેરેના અજનકપણાએ અનુકૂળ, નિપાત એટલે યોગ્ય દેશ આદિમાં અવસ્થાન, તેના પછીથી ઉત્પન્ન જે સમસ્ત વિશેષથી વિમુખ સતુ માત્ર વિષયવાળો સામાન્ય બોધ રૂપ “દર્શન- એમ અર્થ પ્રાપ્ત થાય છે.].
આ અર્થ (અનાકાર જ્ઞાન રૂપ દર્શન) વિશુદ્ધ નય દ્વારા છે. વ્યવહારનયની અપેક્ષાએ તો દૃષ્ટિ રૂપ દર્શન, (જ્ઞાનના પ્રકાર રૂપ જ દર્શન) સામાન્ય વિશેષાત્મક વસ્તુમાં સામાન્ય બોધ (ઉપયોગ). જેમ કે- આ વન છે. આ પ્રમાણે પૂર્વ પૂર્વનું જ્ઞાન, ઉત્તરોત્તર વિશેષ વિષયક જ્ઞાનની અપેક્ષાએ દર્શન સમજવું. આ ચક્ષુર્દર્શનાવરણ દેશઘાતી છે. મતિજ્ઞાનાવરણની માફક બન્ને સ્થિતિ જાણવી.
અચક્ષુદર્શનાવરણને કહે છેચક્ષુર્ભિન્ન ઈન્દ્રિય મનોડન્યતરજન્ય સામાન્ય માત્ર વિષયક બોધ પ્રતિબંધક કર્મત્વ'- આવું લક્ષણ છે. આ લક્ષણના પદોનું કૃત્ય સ્પષ્ટ જ છે. આ દેશઘાતી છે. મતિજ્ઞાનાવરણની માફક બન્ને સ્થિતિ છે.
अवधिदर्शनावरणमाचष्टेमूर्तद्रव्यविषयकप्रत्यक्षरूपसामान्यार्थग्रहणावरणहेतुः कर्मावधिदर्शनावरणम् ।११।
मूर्त्तद्रव्येति । अवधिज्ञानं हि मूर्त्तद्रव्यमात्रविषयकप्रत्यक्षरूपं तस्मिन् यत्सामान्यार्थग्रहणं तदावरणहेतुः कर्म अवधिदर्शनावरणमित्यर्थः । चक्षुर्दर्शनावरणादौ व्यभिचारवारणाय प्रत्यक्षान्तं, तस्य यावन्मूतमात्रविषयकदर्शनावरणरूपत्वाभावात् । अवधिज्ञानावरणादौ व्यभिचारवारणाय सामान्यार्थग्रहणेति । तथा चावधिज्ञानिनामवध्युपयोगे यत्सामान्यार्थग्रहणं तदावरणकारणं कर्मेति भावः । अत्र सर्वत्र दर्शनमनाकारं ज्ञानं साकारं बोध्यम् । स्थिती अपि मतिज्ञानावरणवत्, देशघातीदम् ॥
१. नन्ववधिदर्शनिन उत्कृष्टतोऽप्येकवस्तुगतास्संख्येया असंख्येयाः पर्याया जघन्यतश्चत्वारः पर्याया उक्ताः पर्यायाश्च विशेषा एव, ते च ज्ञानस्यैव विषया न दर्शनस्य, तथा चावधिदर्शनस्यैवाभावेनावधिदर्शनावरणमेवाप्रसिद्धमिति चेत्सत्यम्, पर्यायैरपि घटशरावोदञ्चनादिभिर्मंदादिसामान्यमेव तथा विशिष्यते न पुनस्तेनएकान्तेन व्यतिरिच्यन्ते अतो मुख्यतया सामान्यं गौणतयाविशेषा अपि दर्शनस्य विषय इति न दर्शनाप्रसिद्धिः ॥