Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
२४६
तत्त्वन्यायविभाकरे जाग्रदवस्थेति । स्त्याना पिण्डीभूता ऋद्धिरात्मशक्तिरूपा यस्यां सा स्त्यानद्धिः, स्त्यानगृद्धिरपि नामान्तरं, स्त्याना बहुत्वेन संघातमापन्ना गृद्धिरभिकाङ्क्षा, जाग्रदवस्थाऽध्यवसितार्थसाधनविषया यस्यां स्वापावस्थायां सा स्त्यानगृद्धिः । ईदृशावस्थापनस्य प्रथमसंहननस्योत्कर्षतः केशवार्द्धबलसदृशी शक्तिरुपजायते प्रवचने प्रसिद्धोऽयमर्थः । तथा च जाग्रदवस्थाध्यवसितार्थसाधनविषयकस्वापावस्थाप्रयोजकत्वे सति कर्मत्वं लक्षणं निद्रादिवारणाय विषयकान्तम् । निद्रावदेवास्या उभयविधा स्थितिः । निद्रापञ्चकमिदं प्राप्ताया दर्शनोपलब्धेरुपघातं करोतीत्याह-इतीति, न तु दर्शनावरणचतुष्टयवन्मूलत एव दर्शनलब्धिमुपहन्तीति । अत्रेदं विज्ञेयं दर्शनावरणं बन्धे उदये सत्तायां च कदाचिच्चतुर्धा षोढा नवधा प्राप्यते यदा बन्धादिषु चतुर्धा विवक्ष्यते तदा पूर्वोदितं दर्शनावरणचतुष्कं विज्ञेयम् । तदेव निद्राप्रचलाभ्यां षोढा भवति तदा तु दर्शनावरणषट्कमुच्यते । तदेव च निद्रादिपञ्चभिर्युतं नवधा भवत्येतदेव च विभागे दर्शनावरणनवकमित्युक्तमिति ॥
સ્વાદ્ધિનિદ્રા નિરૂપણભાવાર્થ- જાગૃત અવસ્થામાં નિધરેલ કાર્યની સિદ્ધિના વિષયવાળી સ્વાપ અવસ્થામાં પ્રયોજક કર્મ સ્યાનદ્ધિ. આ પ્રમાણે પ્રાપ્તદર્શન લબ્ધિને આવનાર નિદ્રાપંચક છે.
વિવેચન- મ્યાનદ્ધિનો શબ્દાર્થ-મ્યાન એટલે એકત્રિત થયેલી આત્મશક્તિ રૂપ ઋદ્ધિ જેમાં છે, તે 'स्त्यानद्धि.'
આનું બીજું નામ “સ્યાનગૃદ્ધિ છે. એટલે મોટાભાગે સમુદાયને પામેલી ગૃદ્ધિ એટલે જાગ્ર અવસ્થામાં નિધરિલ કાર્યની સિદ્ધિના વિષયવાળી અભિકાંક્ષા જે સ્વાપ અવસ્થામાં છે, તે “સ્યાનગૃદ્ધિ.” આવી અવસ્થાને પામેલો જો પ્રથમ સંઘયણવાળો હોય, તો તેને ઉત્કૃષ્ટ રીતે વાસુદેવના અર્ધાબળ સરખી શક્તિ પેદા થાય છે. પ્રવચનમાં આ અર્થ પ્રસિદ્ધ છે. તથાચ જાગ્રદ્ અવસ્થા નિશ્ચિત કાર્યસાધન વિષયવાળી સ્વાપ અવસ્થાનું પ્રયોજક કર્મત્વ, એ લક્ષણ છે.
પદકૃત્ય- નિદ્રા આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “જાગ્રદાવDાડધ્યવસિતાર્થ સાધનવિષયક એવું પદ મૂકેલ છે. નિદ્રાની માફક આની બન્ને સ્થિતિ જાણવી.
આ નિદ્રાપંચક પ્રાપ્તદર્શન રૂપ ઉપલબ્ધિનો ઉપઘાત કરે છે, માટે કહે છે કે- ‘દર્શનલબ્ધિને ઢાંકનાર નિદ્રાપંચક છે. પરંતુ આ નિદ્રાપંચક દર્શનાવરણ ચતુષ્કની માફક મૂળથી જ દર્શનલબ્ધિનો ઉપઘાત કરતા नथी.
અહીં આ જાણવું જોઈએ કે-દર્શનાવરણકર્મ બંધમાં, ઉદયમાં અને સત્તામાં કદાચ ચાર પ્રકારે, છ પ્રકારે