________________
૩૧
શ્રીયુત શેઠ પેપિટલાલ ધારસીભાઇના અખંડ સાભાગ્યવતાં આદશ ધર્મપત્ની માઇ ઉજમબેન સબંધી એ ખેલ
આ મહાન ઉદ્યાપનમહાત્સવનું નિમિત્ત કારણ તે! શ્રીમતી ઉજમબહેનની, આચાર્ય મહારાજ શ્રીસાગરાનંદ. સૂરિજીના સદુપદેશથી આદરેલ શ્રી અચિંત્ય માહાત્મ્યવાળુ અનંત કયાણકારી શ્રીનવપદજીનું તપ તથા પરંપરાએ મુક્તિસુખ આપનાર શ્રીશ્રુતપંચમી તપની નિર્વિઘ્ન સમાપ્તિ થઇ તે છે. શ્રીમતી ઉજમબહેનનું જીવનજ તપશ્ચર્યામાં, સાધુસાધ્વીજી મહારાજોની વૈયાવચ્ચમાં, ધર્મ ધ્યાનમાં અને સાધર્મિક બંધુઓની સેવા શુક્ષામાં પસાર થયેલું છે. તેમણે બારવતા ઉચ્ચર્યા છે. ઉપધાનતપની ક્રિયા સ્વયં કરેલી છે અને કરાવેલી પણ્ છે. નાની વયે સંતાન નહિ છતાં ચતુર્થાં વ્રત ઉચ્ચરેલ છે. સિદ્ધગિરિની ૯૯ યાત્રાએ તથા ચેામાસું ધામધૂમપૂર્વક કરેલ છે. વરસીતપ કરેલ છે અને તેનું પારણું શ્રી સિદ્ધ િરતી
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com