________________
સૂ૦ ૧-૧-૩૦
૪૧૨ સ્વરૂપ સામાસિક શબ્દમાં વિભક્તિનો લોપ થયો નથી. માટે જ “તોષામચં"માં દિવસ સ્વરૂપ દ્રવ્યની પ્રધાનતાની અપેક્ષાએ લિંગ, વચન વગેરે થયા છે. તે જ પ્રમાણે દ્વિતીયાન્ત એવા “જૈન” શબ્દની પ્રક્રિયાનાં નિમિત્તે સમાસમાં “મૃત્યુવૈસી”ની પ્રાપ્તિ થાય છે. “અવ્યયસ્થ” (૩/૨/૭) સૂત્રથી અવ્યય સંબંધી સ્યાદિનો લોપ કહેવાય છે, પરંતુ “પ્રત્યુવૈસી” વગેરે પ્રયોગમાં ઉપસર્જનભૂત એવો સ્વરાદિ અંત થાય છે. આવા સમાસોમાં અવયવ એ અવ્યય હોય છે, પરંતુ ઉપસર્જનભૂત એવાં સ્વરાદિ અંતનો સમુદાય એ અવ્યય નથી. અર્થાત્ “મન્યુવૈસી” એ અવ્યય નથી. અવ્યય અંત એવો આ જે સમુદાય છે, તે ઊંચાને ઓળંગી જનાર જે પુરુષ છે તેને કહે છે, પરંતુ “નૈ”નો અર્થને કહેતો નથી. કારણ કે “વૈ"નો અર્થ સમાસમાં ગૌણ થઈ ગયો છે. “તન્ત” અર્થ સંબંધી લિંગ, કારક, વિભક્તિ અને સંખ્યાવિશેષનું ગ્રહણ હોવાથી અતિક્રાન્ત અર્થનું અવ્યયની સાથે સંબંધીપણું થયું છે. “સશ ત્રિપુ". યુક્તિથી અવ્યયનું અવ્યયપણું કહેવાય છે. જ્યારે અહીં સમુદાય સંબંધી “દ્રિ” વિભક્તિ છે, જે (૨/૨/૩૧) સૂત્રથી થઈ છે. આમ અવ્યયસંબંધી અવયવની યાદિ વિભક્તિ ન હોવાથી (૩/૨/૭) સૂત્રથી લોપ થયો નથી. માટે જ કહે છે “વૈ: તિન્ત:..” માં સમાસ સંબંધી યાદિ છે પણ “વૈ" સંબંધી નથી.
આ સમાસમાં પૂર્વપદાર્થ જ સમુદાય સ્વરૂપ અર્થ છે તથા “વૈજૂ" શબ્દનો અતિક્રાન્ત અર્થ દ્વારા સંબંધ થાય છે. માટે જ સ્વાદિની ઉત્પત્તિ સમુદાયથી થઈ છે અને તેથી (૩/૨/ ૭) સૂત્રથી વિભક્તિનો લોપ થયો નથી. અવ્યયની પ્રધાનતા ન હોવાથી (૩/૨/૭) સૂત્રથી લોપ થતો નથી.
(श०न्या०) 'परमोच्चैः, परमनीचैः' इत्यत्र तु इति-तुशब्दो विशेषणार्थः, पूर्वस्मादत्र विशेष द्योतयति-परमोच्चरित्यादौ यत्रानुपसर्जनस्वराद्यन्तो भवति तत्रावयवः समुदायश्चोभयमप्यव्ययं भवत्येव, समासस्योत्तरपदार्थप्रधान(त्वा)ल्लिङ्गादिविशेषानुपादानाच्च इत्यव्ययसंबन्ध्येव स्यादिरिति भवत्येव लुप्, एवकारेणाऽनव्ययसंज्ञां निराकरोति ।
અનુવાદ - અહીં “તું” શબ્દ વિશેષ અર્થ માટે છે. અહીં વિશેષણ અને વિશેષ બંનેના અર્થ એક જ છે. વિ + શિન્ ધાતુને ભાવમાં “મન” પ્રત્યય લાગતાં “વિશેષણ" શબ્દ પ્રાપ્ત થાય છે. તથા વિ + શિન્ ધાતુને ભાવમાં વન્ પ્રત્યય લાગતાં “વિશેષ” શબ્દ પ્રાપ્ત થાય છે. આમ બંને શબ્દનો એક જ અર્થ પ્રાપ્ત થાય છે. આથી “તું” શબ્દ અહીં વિશેષને જણાવવા માટે લખ્યો છે. “પ્રત્યુવૈસી” પ્રયોગથી “પરમોર્વે:" પ્રયોગમાં વિશેષતા છે. “પ્રત્યુવૈસી" પ્રયોગમાં અને “પરમોર્વે:” પ્રયોગમાં “સ્વર”િ ગણપાઠનો “૩નૈ” અવ્યય સમાસને અંતે જ છે છતાં પણ બે પ્રયોગમાં વિશેષતા છે. “અત્યુવૈસી" પ્રયોગમાં પૂર્વપક્ષની પ્રધાનતા છે અને “વૈ”