________________
૪૯૩
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ પ્રકાશવું” અર્થવાળો “રામ” ધાતુ પહેલા ગણનો છે. આ “શુમ” ધાતુથી “અમે સ વ વા” (૩૦ ૭૪૩) સૂત્રથી “ડિ” એવો “ડર” થતાં તથા “શ”નો “” આદેશ થતાં “” શબ્દ પ્રાપ્ત થાય છે.
ભીનું કરવું” અર્થવાળો “ડર્ ધાતુ સાતમા ગણનો છે. આથી “ડર્' ધાતુથી અથવા તો “વ” ધાતુથી “વિવધૂ” પ્રત્યય થતાં “વૃત” થવાથી અને “”નો લોપ થતાં “” શબ્દ પ્રાપ્ત થાય છે.
“ક” ધાતુથી “નિ-મળ્યાદ્રિ:” (૩૦ ૬૦૭) સૂત્રથી (અહીં સૂત્રનાં અંતિમ શબ્દો લખવામાં આવ્યા છે. પરંતુ ખરેખર તો સૂત્ર “દ્રિ-પતિ...” વગેરે શબ્દોથી શરૂ થાય છે.) “ફ” પ્રત્યય થતાં “મતિ” શબ્દ પ્રાપ્ત થાય છે.
“શબ્દ કરવો” અર્થવાળો “ક” ધાતુ પહેલા ગણનો છે. આ “ધાતુથી “ગ્નિયુઝિ...” (૩૦ ૬૧૪) સૂત્રથી “”િ એવો “ફ" પ્રત્યય થતાં અથવા તો (૩૦ ૬૦૭) સૂત્રનાં બહુવચનનાં અથવા આદિના સામર્થ્યથી “રૂ" પ્રત્યય અને “ર”નો લોપ થતાં “મ'' શબ્દ પ્રાપ્ત થાય છે.
(श०न्या०) ननु सर्वथाऽत्र स्वरादिषु चादिषु च प्रक्रियाकथनं स्वरूपनिर्ज्ञानार्थम्, स्वरूपं च स्वरूपेण पठ्यमानानां पाठादेव निर्ज्ञायते, यथा-प्रकृति-प्रत्यय-विकाराऽऽगमाणाम्, इत्यव्युत्पन्ना एवामी सन्तु, किमेषां प्रक्रियाकथनेन ? उच्यते, कथ्यमाना प्रक्रिया पाठस्यैवानुग्रहं विदधती सुखप्रतिपत्त्यर्था भवतीति प्रदर्शिता ।।
અનુવાદઃ-પૂર્વપક્ષઃ- “સ્વરાત્રિ” ગણપાઠ અને “વાદ્રિ” ગણપાઠ એ પ્રમાણે બધે જ પ્રક્રિયાનું કથન માત્ર શબ્દનાં સ્વરૂપને જણાવવા માટે જ કર્યું છે. આ પ્રક્રિયાનું કથન થવાથી કંઈ સ્વરાદિ ગણપાઠનાં અને “વારિ” ગણપાઠનાં અવ્યયોનાં અર્થોનો બોધ થતો નથી. આથી જણાવે છે કે, તે તે શબ્દોમાં પ્રક્રિયાનું કથન માત્ર શબ્દોનાં સ્વરૂપને જણાવવા માટે જ કર્યું છે અને આવું સ્વરૂપ તો સ્વરૂપથી કહેવાતાં શબ્દોનાં પાઠથી જ જણાય છે. જે પ્રમાણે “મૂ સત્તાયામ્” વગેરે પ્રકૃતિઓનાં કથનમાં “પૂ” સ્વરૂપ પ્રકૃતિ વ્યુત્પત્તિ કર્યા વગર સ્વરૂપથી જ જણાઈ જાય છે. તે જ પ્રમાણે વિભક્તિ (fસ વગેરે) તથા “તું” (“” વગેરે) પ્રત્યયો સ્વરૂપથી જ જણાઈ જાય છે. તે જ પ્રમાણે વિકાર અને આગમ પણ સ્વરૂપથી જ જણાઈ જાય છે. આમ પ્રકૃતિ, પ્રત્યય વગેરેનાં સ્વરૂપને જણાવવા માટે જેમ પ્રક્રિયાનું કથન આવશ્યક નથી તે જ પ્રમાણે “વરાતિ” અને “વાતિ” અવ્યયોનાં સ્વરૂપને જણાવવા માટે પ્રક્રિયાનું કથન આવશ્યક નથી. માટે આ બધા શબ્દો અવ્યુત્પન્ન જ થાઓ. આ બધા અવ્યયોની પ્રક્રિયાના કથન વડે સર્યું.