________________
સૂ૦ ૧-૧-૪૧
૭૨૬ જ બૃહવૃત્તિટીકામાં લખ્યું છે કે, “મધ્યધ” શબ્દ, “" પ્રત્યય અને સમાસના વિષયમાં સંખ્યા જેવો થાય છે.
હવે “અધ્યધ'' શબ્દની વ્યુત્પત્તિ બતાવે છે : વૃદ્ધિ અર્થવાળો “ ” ધાતુ ચોથા ગણનો તેમજ પાંચમા ગણનો છે. તે “” ધાતુથી “ધ” પ્રત્યય થતાં “ગઈ” શબ્દ પ્રાપ્ત થાય છે તથા “ઝર્ધન ધ:” એ પ્રમાણે “પ્રત્યવનિરીતિ.(૩/૧/૪૭) સૂત્રથી સમાસ થતાં અય્યર્ધ શબ્દ પ્રાપ્ત થાય છે અથવા તો “મધમ્ અર્ધમ્ યસ્થ :” એ પ્રમાણે “પાર્થ વાને ર” (૩/૧/૨૨) સૂત્રથી બહુવ્રીહિ સમાસ થતાં પણ વધ્યર્ધ: શબ્દ પ્રાપ્ત થાય છે.
“ સમાસઃ મનોઃ સમહાર:” એ પ્રમાણે “સમસ”” સ્વરૂપ સમાહારદ્વન્દ્રસમાસ થયો છે. અહીં માસે પ્રયોગને બદલે તે સમાસે એ પ્રમાણે સમાસ વગર નિર્દેશ કરાયો હોત અથવા તો સમસયો એ પ્રમાણે ઇતરેતર દ્વન્દ સમાસવડે નિર્દેશ કરાયો હોત તો પણ ગ્રંથકારને ઈષ્ટ એવા અર્થની પ્રાપ્તિ થઈ જ જાત; પરંતુ એ પ્રમાણે થતાં ગૌરવ થાત. આથી લાઘવ પ્રયોજનથી સમાહાર દ્વન્દ્રસમાસવડે નિર્દેશ કરાયો છે તથા અલ્પસ્વરપણાંથી શબ્દનો પૂર્વમાં નિપાત થયો છે. “
(शन्यासानु०) सङ्ख्यातिदेशविधानफलाधानभूतो न कोऽपीतरः कप्रत्ययादित्याह-कप्रत्यय इति समास इति-समस्यन्ते संक्षिप्यन्ते विवक्षितार्थबोधनक्षमसविभक्त्यादिपदानि विवक्षितार्थं बोधयन्त्येव सन्ति अदृश्यविभक्त्यादिकतया अल्पाल्पकलेवराणि विधाप्यन्ते घटकतया यस्मिन् स समासः, समसनं पदयोः पदानां वा एकीकरणं वा समासः, अभिधानाऽऽश्रितलोपाभाववदन्यमध्यवर्तिविभक्तिशून्यनामसमुदायो वा समासस्तत्र तथा । विहिते कप्रत्यये समासे वा अतिदेशो न सार्थकः, ततोऽपि कप्रत्ययसमासयोः सिद्ध्यर्थं सार्थकत्ववर्णने तु पूर्वं स कप्रत्ययः समासश्च दुर्लभो यावुद्दिश्य पुनः कसमासौ भवेताम् इति प्रागेवावश्यकताऽतिदेशस्येत्याह-विधातव्ये इतिअग्रिमक्षणे लप्स्यमानस्वरूप इत्यर्थः, अयं भावः-किमपि विधानं प्रयोक्तुः कृतिविषयतामुपगमिष्यत् प्राक् तदीयेच्छामुखं पश्यति, यद्यनुगृहीतमिच्छया तदा कृत्या पश्चादनुगृह्यत इति तदानीं चिकीर्षितत्वं लभ्यते, स्वरूपं पश्चाल्लभ्यत एवेति ।
અનુવાદઃ- “અધ્યધ:” શબ્દમાં સંખ્યાના અતિદેશના વિધાન સ્વરૂપ ફળને લાવનાર “” પ્રત્યય સિવાય બીજો કોઈ પ્રત્યય નથી તથા સમાસ સિવાય બીજું કોઈ નિમિત્ત નથી, એવું જણાવવા માટે બૃહદ્રવૃત્તિટીકામાં “ પ્રત્યયે સમારે વ” એ પ્રમાણેની પંક્તિઓ લખી છે. હવે સમાસનો અર્થ જણાવવામાં આવે છે : જેમાં સંક્ષેપ કરાય છે, તેને સમાસ કહેવાય છે. વિવક્ષિત અર્થને જણાવવા માટે સમર્થ એવા