________________
સૂ૦ ૧-૧-૪૨
૭૫૮ સંખ્યા જેવી થાય છે; પરંતુ બધા જ અર્થવાળા વહુ અને વાળ સંખ્યા જેવા થાય છે, એવું કહેવા માટે કાંઈ તે સૂત્ર બનાવવામાં આવ્યું નથી.
તથા અનિયતવિષયવાળા વદુ અને જળ શબ્દને સંખ્યા જેવા કર્યા હોવાથી અનિયતવિષયવાળા મૂરિ વગેરે શબ્દો સંખ્યા તરીકે ગ્રહણ થઈ શકશે નહીં. એક, બે, ત્રણ વગેરે નિયતવિષયવાળી સંખ્યા તરીકે લોકોમાં પ્રસિદ્ધ હોવાથી પ્રસિદ્ધ એવી એક, બે વગેરે સંખ્યાનું જ ગ્રહણ થાત તેમજ અનિયતવિષયવાળી વહુ, " વગેરેનું સંખ્યાવતુપણું થશે.
ઉત્તરપક્ષ:- આ પ્રમાણે તો અનિયતવિષયવાળા જેમ વદુ અને જળ શબ્દમાં સંખ્યાકાર્ય થશે, એમ અનિયતવિષયવાળા પૂ, સા વગેરેમાં પણ સંખ્યા કાર્યનો પ્રસંગ આવશે. કારણ કે (૭/ ૧/૧૬૦) સૂત્રમાં એ ચારેય શબ્દોને એક સાથે ગ્રહણ કર્યા છે.
પૂર્વપક્ષ :- (૭/૧/૧૬૦) સૂત્રથી નર અને મુળ શબ્દ સામાન્યથી સંખ્યાવાચક થશે. જ્યારે પૂ વગેરે પ તિથર્ના વિષયમાં જ સંખ્યા જેવા થશે.
ઉત્તરપક્ષ - એક સૂત્રમાં ચારેય શબ્દોને એક સાથે ગ્રહણ કર્યા હોય તે સંજોગોમાં વહુ અને લાખ શબ્દ સામાન્યથી બધા જ પ્રત્યયના વિષયમાં સંખ્યા જેવા થશે અને પૂ. અને સર્ષ માત્ર પિત્ એવા તિથ પ્રત્યયના વિષયમાં સંખ્યા જેવા થશે. આવું વિષમપણું માનવું, એમાં કોઈ કારણપણું જણાતું નથી.
પૂર્વપક્ષ:- પ્રયોગોને અનુસરવાથી ક્યાંક ક્યાંક સામાન્યથી સંખ્યાવાચકપણું થશે અને ક્યાંક ક્યાંક વિશેષથી સંખ્યાવાચકપણું થશે. જેમ કે વહુતિથ: તથા વહુધા વગેરે પ્રયોગો મળે છે. આથી વિદુ અને મને સામાન્યથી સંખ્યા જેવા મનાશે. તથા પૂતિથ: પ્રયોગ મળે છે; પરંતુ પૂTધા પ્રયોગ મળતો નથી. આથી પૂ અને સને તિથ પ્રત્યયના વિષયમાં સંખ્યા જેવા માનીશું. આમ પ્રયોગોને અનુસરવાથી એક જ સૂત્રમાં પણ વિષમતા સહન કરવા યોગ્ય છે.
પૂર્વપક્ષ (ચાલુ) :- અથવા તો સંખ્યા સંબંધી અતિદેશના આ ચારેય સૂત્રો ન કર્યા હોત તો પણ ચાલત. તે તે સૂત્રો દ્વારા વ૬, TU, અતુ અંતવાળા તથા હતિ અંતવાળા વગેરે શબ્દોમાં સંખ્યા સંબંધી કાર્ય થઈ જ જાત. મધ્યર્ધ વગેરે શબ્દોમાં પણ એ જ તે તે સૂત્રો સંબંધી કાર્યો થઈ જ જાત. આથી પહેલા એ બધાની સંખ્યા સંજ્ઞા પાડવી અને પાછળથી તે તે સૂત્રો દ્વારા તે જ શબ્દોને નિમિત્ત તરીકે ગ્રહણ કરીને સંખ્યા સંબંધી કાર્યો કરવા એ બરાબર નથી. માટે અતિદેશના ચારેય સૂત્રો નિરર્થક છે.
ઉત્તરપક્ષ :- તમારો આખો પૂર્વપક્ષ જ્ઞાપક દ્વારા રજૂઆતને શ્રેષ્ઠ માને છે અને તેમ કરવા દ્વારા તે તે પ્રયોગોને ધ્યાનમાં લઈને વહુ ના વગેરેમાં સંખ્યાવતુપણું સ્વીકારો છો. આવી તમારી