Book Title: Siddha Hemchandra Shabdanushasanam Part 02
Author(s): Jagdishbhai
Publisher: Jagdishbhai

View full book text
Previous | Next

Page 374
________________ સૂ૦ ૧-૧-૪૨ ૭૪૨ व्यापकं नामत्वाभावमपि समूलघातं विहन्यादिति नामत्वरहितोऽर्द्धपञ्चमशूर्पशब्दः स्वस्मात् परं स्यादिमेव कथमुत्पादयितुमीशीतेति सूक्ष्मं चक्षुर्निःक्षिप्यतां प्रेक्षावद्भिः । इत्थं निराकृतः ‘अर्द्धात પૂરળ:' કૃતિ ન્યાસઃ । અનુવાદ :- ઉત્તરપક્ષ :- આપના કહેવા પ્રમાણે ર્ધાત્ પૂરળ: સૂત્ર માનો કે અમે સ્વીકારી લઈએ તો પશ્વમશૂર્વસ્વરૂપ સમાસની પ્રાપ્તિ (૩/૧/૯૯) સૂત્રથી થઈ શકશે. પશ્વમ શબ્દ સંખ્યા જેવો બન્યો હોવાથી (૩/૧/૯૯) સૂત્રથી સમાસ થઈ શકશે. આ બધું થવાં છતાં પણ અર્ધપશ્વમશૂર્પ સ્વરૂપ સમુદાયથી તો સ્વાતિની વિભક્તિની ઉત્પત્તિ થઈ શકશે જ નહીં, આથી અસંભવદોષ આવશે. આ અસંભવદોષ આ પ્રમાણે આવે છે : હવે માત્ર પશ્વમ શબ્દ જ સંખ્યા જેવો થવાથી પશ્વમશૂર્પ શબ્દ જ સમાસસંજ્ઞા-વાળો થશે. આ પરિસ્થિતિમાં અર્ધપશ્વમશૂર્વસ્વરૂપ સમૂહમાં સમાસસંજ્ઞાવાળા બે શબ્દ થઈ શકશે. ક્યાંતો અર્ધપશ્વમ શબ્દ સમાસસંજ્ઞાવાળો થઈ શકશે અથવા તો પશ્વમશૂર્પ શબ્દ સમાસસંજ્ઞાવાળો થઈ શકશે; પરંતુ સમૂહ સ્વરૂપ અર્ધવત્વમશૂર્પ શબ્દ તો કોઈપણ પ્રકારે સમાસસંજ્ઞાવાળો થઈ શકશે નહીં. આથી સમૂહસ્વરૂપ અર્ધવત્વમશૂર્પ શબ્દમાં અર્થવાપણાંનો વિરહ થાય છે તથા અર્થવાપણાંનો વિરહ થવાથી જ ‘“અધાતુવિભક્તિ’... (૧/ ૧/૨૭) સૂત્રથી નામસંજ્ઞાની અપ્રાપ્તિ થવાથી સ્થાવિ વિભક્તિની ઉત્પત્તિનો અસંભવ થાય છે. નામસંજ્ઞાના સૂત્રમાં અર્થપદથી અભિધેયસ્વરૂપ અર્થ ગ્રહણ કરાય છે. અને સ્વાર્થ, દ્રવ્ય વગેરે સ્વરૂપ અર્થ, ઘટ, પટ વગેરે નહીં સમાસ પામેલા શબ્દોવડે તથા સમાસ પામેલા રાનપુરુષ વગેરે શબ્દોવડે જણાય છે. સમાસમાં ખરેખર વિશિષ્ટ અર્થથી ઓળખાયેલી એવી શક્તિ શબ્દવાદીઓવડે સ્વીકારાય છે. જે સમાસમાં રહેલા પદોના અર્થના બોધને દ્વાર કરીને (વ્યાપારવાળી થઈને) અર્થના અભિધાનમાં પ્રાપ્ત થાય છે, એ પ્રમાણેનો સિદ્ધાન્ત છે. હવે તમારા કહેવા પ્રમાણે સૂત્ર બનાવવામાં આવે તો અપશ્વમશૂર્વસ્વરૂપ શબ્દ સમાસ સંબંધી નથી. આથી સમાસ વગેરે વૃત્તિને વ્યાપ્ય એવી વિશિષ્ટ અર્થ વડે ઓળખાયેલ શક્તિ જે પ્રમાણે રાપુરુષ વગેરે શબ્દોમાં હોય છે એવી શક્તિ અર્ધપશ્વમશૂર્વ શબ્દમાં નથી. બીજુ શક્તિનો નિર્ણય ક૨ના૨ા ઉપમાન, કોષ વગેરેનો અભાવ હોવાથી પણ અવશ્વમશૂર્પ શબ્દમાં રહેલી શક્તિનો નિર્ણય થઈ શકતો નથી. જે પ્રમાણે ઘટ, પટ વગેરેના અર્થની શક્તિનો નિર્ણય કોષ વગેરેથી થઈ શકે છે એવો શક્તિનો નિર્ણય અર્ધપમશૂર્વ શબ્દમાં કોષ વગેરેથી થઈ શકતો નથી. આથી સમૂહ સ્વરૂપ આ અર્ધપશ્વમશૂર્વ શબ્દમાં અર્થના અભાવથી ઓળખાયેલી વ્યાપ્તિને ભજનારો એવો શક્તિનો અભાવ થશે. જુદાં જુદાં પદોના જ્ઞાનથી અર્થના અભાવનું અનુમાન કરાતો અર્થાભાવ છે અને આ અર્થાભાવને વ્યાપક એવા નામત્વનો અભાવ છે. આથી આ અર્થાભાવ નામત્વના અભાવને પૂર્ણ રૂપથી ઉખેડવાની ક્રિયાને હણે છે

Loading...

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396