Book Title: Siddha Hemchandra Shabdanushasanam Part 02
Author(s): Jagdishbhai
Publisher: Jagdishbhai

View full book text
Previous | Next

Page 379
________________ ७४७ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ સ્વરૂપ અર્થ થશે અને એવા અર્થથી ઓળખાયેલી શક્તિવિશિષ્ટનું અધિકરણ અર્ધપક્વમશૂર્પ શબ્દ થશે. આ ગઈશ્વમશૂર્પ શબ્દમાં ઉર્થના ઘટક એવા બે પદો છે. (૧) ગઈશ્વમ અને (૨) પૂર્વ શબ્દ; પરંતુ જો પબ્લમ વગેરે અર્થથી ઓળખાયેલી શક્તિનો નિશ્ચય હશે તો હેર્ઝના ઘટક એવા ગઈશ્વમ શબ્દમાં કર્ધ શબ્દ અઘટિત હોવાથી માત્ર પગૂમપૂર્વ શબ્દમાં છેવાર્શનો અભાવ થવાથી સમાસ જ થશે નહીં. માટે અતિવ્યાપ્તિ દોષ પણ આવતો નથી. (श०न्यासानु०) एवमाचार्येणावयविवाचकेन सहावयववाचकानां समासविधित्सयाऽपराऽधरोत्तराणामिव पूर्वशब्दस्यापि "पूर्वापराधरोत्तरमभिन्नेनांशिना" [३.१.५२.] इति समाससूत्रे निवेशं कुर्वता स्पष्टमेवाऽवयवत्वेन वाचकता तस्याऽभ्युपेता, कोषैरपि च सा प्रतीयत इति तन्मार्गमनुसृत्य "अर्द्धपूर्वः पूरणः" इति न्यासकल्पे अर्द्धशब्दः पूर्व आद्यवयवो. यस्येत्यर्थकरणे "अर्द्धपूर्वपदः पूरणः" इति न्यासपक्ष इवाऽव्याप्त्यतिव्याप्ती न भविष्यतः । एवं च सति कथमेतौ लघीयोन्यासावुपेक्ष्यते इति चेद् ? અનુવાદ :- પૂર્વપક્ષ :- કદાચ તમે એમ કહેશો કે અર્ધપૂર્વ: પૂરક આવું સૂત્ર બનાવીશું તો એનાથી અર્ધ પૂર્વમાં છે અને પૂરણપ્રત્યયાત્ત નામ અંતમાં છે એવો બોધ નહીં થાય. આથી શબ્દ એ કર્ધપક્વમ શબ્દનો અવયવ જ છે અર્થાત્ ગઈ શબ્દમાં અવયવપણાંથી જ વાચકતા આવે છે એવું કેવી રીતે જણાય? એના અનુસંધાનમાં અમે જણાવીએ છીએ કે તમારાવડે જ (આચાર્ય ભગવંતશ્રી હેમચન્દ્રાચાર્યવડે) અવયવી એવા વાચકની સાથે અવયવ વાચકોનો સમાસ ઈચ્છાયો છે. આથી જ માર, અધર, સત્તર વગેરે શબ્દોની જેમ પૂર્વ શબ્દમાં પણ “પૂર્વાપર - ધરોત્તર....” (૩/૧/પ૨) સૂત્રથી અવયવપણાંથી વાચકતા સ્વીકારાયેલી છે તથા કોષોવડે પણ અવયવપણાંથી વાચકતા જણાય જ છે. આથી એ માર્ગને અનુસરીને અર્ધપૂર્વક પૂર: એવા સૂત્રના પક્ષમાં પણ અર્ધપૂર્વનો અર્થ “અર્ધપૂર્વપદ છે જેને” એવો કરી શકીશું અને આવો અર્થ જ થઈ શકે તો અર્ધપૂર્વપદ્રઃ પૂર: સૂત્રથી જે અર્થની પ્રાપ્તિ થઈ શકે છે, તે જ અર્થની પ્રાપ્તિ અર્ધપૂર્વ: પૂરા થી પણ થઈ શકશે. આથી અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દોષો સંભવશે નહીં. આ પ્રમાણે પરિસ્થિતિ હોતે છતે તમે શા માટે નાના સૂત્રની ઉપેક્ષા કરો છો ? (शन्यासानु०) उच्यते-तद्धितप्रत्ययः स्वार्थान्वयिवाचकनाम्नः परीभूयोत्पद्यत इति हि तव मम च मतम्, तथा च अज-धेनुशब्दयोरसमासतया स्थितौ अजधेनुरूपविशिष्टार्थस्य वाचकं नाम तत्र नोपलभ्यतेत्यकामेनाऽपि "अजादिभ्यो धेनोः" [६.१.३४.] इत्यादिना समासात्मकसमुदायादेव तद्धितप्रत्यय उत्पाद्यतेति तत्र प्रत्ययोद्देश्यत्वं पञ्चम्यन्तपदबोध्यघटिते 'अज़धेनु' प्रभृतिशब्दे समुदिते एव युज्यते, यत्र तु सूत्रीयपञ्चम्यन्तविशेषणपदबोध्याघटिते साक्षादुद्देश्यत्वस्वीकारे

Loading...

Page Navigation
1 ... 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396