Book Title: Siddha Hemchandra Shabdanushasanam Part 02
Author(s): Jagdishbhai
Publisher: Jagdishbhai

View full book text
Previous | Next

Page 382
________________ સૂ૦ ૧-૧-૪૨ ઉપર વાર્તિકો લંખ્યા છે. આથી તેઓ વાર્તિકકાર કહેવાયા છે.) ‘“અર્ધપૂર્વ: ૨ પૂરણપ્રત્યયાન્ત:" એ પ્રમાણે વાર્તિકની જ રચના કરાઈ છે. ૭૫૦ (श०न्यासानु० ) क्वचिदवयववाचकतया प्रयोगो यदि दृश्यते पूर्वशब्दस्य, तदा लक्ष्यानुरोधात् प्रकृतेऽप्यवयववाचकत्वाङ्गीकारेणार्द्धशब्दाद्यवयवकस्यार्द्धपञ्चमादिशब्दस्येष्टं सङ्ख्यावत्त्वं भविष्यत्येवेति यद्युच्येत, तदाऽपि 'अर्द्धपिप्पलीपञ्चम' शब्दादेरर्द्धशब्दपूर्वावयवकत्वेन सङ्ख्यावत्त्वातिव्याप्तिः केनाप्युपायेन न परिहरणीयेति निराकरणीय एव 'अर्द्धपूर्वः पूरण:' इति न्यासः । इत्थं च निरन्तराय: “अर्द्धपूर्वपदः पूरणः" इत्येव न्यासो युक्त इत्याह- अर्द्धपूर्वपद इति । नन्वेतन्यासाश्रयणेऽपि पूर्वशब्दस्यानवयववाचकत्वाङ्गीकारे पूर्वोक्तरीत्या अर्द्धशब्दात् परस्य केवलस्य पञ्चमादिशब्दस्यैवातिगेश इति पुनरपीष्टौ कप्रत्यय - समासौ न तत्र सिद्ध्येताम्, अवयववाचकत्वाश्रयणे अर्धपिप्पलीपञ्चमादिशब्देऽतिदेशप्रसक्तिरिति 'अर्द्धपूर्वः पूरण:' इति न्यासपक्षे आपतन् दोषसमूह इहापि न रुद्ध्यत इत्यत आह-समासावयवभूते पदे इति । प्रसिद्धिः-रूढिरित्यर्थः, अत्र पूर्वपदशब्दस्य समासाद्यवयवपदे उत्तरपदशब्दस्य समासचरमावयवपदे रूढिरिति विवेको ज्ञेय:, न तु समासावयवमात्रे रूढिः । અનુવાદ :- પૂર્વપક્ષ :- ક્યાંક તમારા કહેવા પ્રમાણે પૂર્વ શબ્દનો અવયવ વાચકપણાંથી પ્રયોગ દેખાય છે. તેથી અમે ‘“અર્ધપૂર્વ: પૂરળઃ” સૂત્ર બનાવીશું અને ત્યારે લક્ષ્યના વશથી અવયવવાચક એવા પૂર્વપદનો સ્વીકાર થતો હોવાથી આદ્ય અવયવવાળા એવા “અર્ધપશ્વમ” વગેરે શબ્દમાં સંખ્યાવપણું થઈ જ જશે. ઉત્તરપક્ષ :- એવું તમે કહેતાં હો તો “અર્ધપિપ્પલીપશ્વમ' શબ્દમાં પણ અર્ધ શબ્દ પૂર્વ અવયવવાળો થાય છે. આથી ‘“અપિપ્પલીપશ્વમ' શબ્દ પણ સંખ્યા જેવો થવાની આપત્તિ આવે છે, જે કોઈપણ ઉપાયથી દૂર કરી શકાતી નથી .માટે “અર્ધપૂર્વ: પૂર:” સૂત્ર ત્યાગ કરવા યોગ્ય જ છે. આથી જ અમે “અર્ધપૂર્વપઃ પૂરળ:” સ્વરૂપવાળા સૂત્રનું જ આલંબન લીધું છે. પૂર્વપક્ષ :- જો તમે ‘‘અર્ધપૂર્વપઃ પૂરળઃ” સૂત્રનું આલંબન લેશો તો પૂર્વ શબ્દ અવયવવાચક સ્વીકારવો કે અનવયવવાચક સ્વીકારવો, એવી બે શક્યતાઓ ઊભી થશે. હવે અવયવવાચક એવો પૂર્વ શબ્દ સ્વીકારશો તો “અર્ધપશ્વમ” વગેરે શબ્દમાં સંખ્યાવણાંનો અતિદેશ થઈ શકશે; પરંતુ અનવયવવાચક એવો પૂર્વ શબ્દ સ્વીકારવામાં આવશે તો અગાઉ કહેલી પદ્ધતિથી જ અર્ધ શબ્દથી પર માત્ર પશ્વમ વગેરે શબ્દ જ સંખ્યા જેવો થશે. તેથી ઇષ્ટ એવા જ પ્રત્યય અને સમાસની સિદ્ધિ નહીં થઈ શકે. વળી પૂર્વ શબ્દને અવયવવાચક તરીકે સ્વીકારવામાં આવશે તો ‘“અર્ધપિપ્પલીપશ્વમ’” સ્વરૂપ સામાસિક શબ્દમાં પણ અર્ધ શબ્દ અવયવસ્વરૂપે હોવાથી સંપૂર્ણ

Loading...

Page Navigation
1 ... 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396