Book Title: Siddha Hemchandra Shabdanushasanam Part 02
Author(s): Jagdishbhai
Publisher: Jagdishbhai

View full book text
Previous | Next

Page 380
________________ સૂ૦ ૧-૧-૪૨ ૭૪૮ न काऽपि दुर्घटना तत्र तथा स्वीक्रियत एव, यथा “पदाद् युग्विभक्त्यैकवाक्ये वस्नसौ बहुत्वे" [२.१.२१.] इत्यत्र वस्नसादेशोद्देश्यत्वं पदादितिपञ्चम्यन्तपदबोध्याऽसहितयोरेव युष्मदस्मदोः, "तृतीयान्तात् पूर्वावरं योगे" [१.४.१३.] इत्यत्र तृतीयान्तादिति बोध्याऽसहितयोरेव पूर्वावरयोः सर्वादित्वनिषेधोद्देश्यत्वम्, परम्परयोद्देश्यत्वं पञ्चम्यन्तपदबोध्येऽपीत्यन्यदेतत्, एवं प्रकृतेऽपि अर्धादिति पञ्चम्यन्तपदबोध्याऽसहितस्यैव पूरणप्रत्ययान्तस्य पञ्चमादेः सङ्ख्यावत्त्वं स्यान्न तु समुदितस्यार्द्धपञ्चमादेरिति “अर्द्धात् पूरणः" इति न्यास उपेक्ष्यते। અનુવાદ - ઉત્તરપક્ષ:- આપે ગત્ પૂરળ તથા અર્ધપૂર્વઃ પૂરણ: એમ બંને પ્રકારના સૂત્રોથી અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દોષો દૂર કરવાનો પ્રશસ્ય પુરૂષાર્થ કર્યો છે, પરંતુ આ બાબતમાં અમે આપને જણાવવા માગીએ છીએ કે તદ્ધિતનો પ્રત્યય વિશેષણ સ્વરૂપ અર્થ જેને અનુસરે છે એવા સંપૂર્ણ વિશિષ્ટ અર્થના વાચક નામથી ઉત્પન્ન થાય છે, એવું તમે પણ માનો છો અને અમે પણ માનીએ છીએ. આ માન્યતાના સંદર્ભમાં અમે જણાવીએ છીએ કે મન અને ધનુ શબ્દ સંબંધી તદ્ધિત પ્રત્યય અંગેની આપત્તિ આપે જે જણાવી હતી, તે બરાબર નથી. જો મન અને ધેનું શબ્દ સમાસ વગર હોય તો મગધેનુ સ્વરૂપ વિશિષ્ટ અર્થનો વાચક એવું કોઈ વાચક સ્વરૂપ નામ પ્રાપ્ત થશે નહીં. અમારે તો ગધેનું સ્વરૂપ વિશિષ્ટ અર્થને જણાવનાર વાચક એવા અવધેનું સ્વરૂપ નામથી તદ્ધિતનો પ્રત્યય કરવો છે. આ પ્રમાણે અનિચ્છાએ પણ નાદ્દિગો ધનો. (૬ ૧/૩૪) સૂત્રથી સમાસ સ્વરૂપ સમુદાયથી તદ્ધિત પ્રત્યય ઉત્પન્ન થાય છે, એવું ઇષ્ટ છે. આથી પ્રત્યયનું ઉદ્દેશ્યપણું સૂત્રમાં રહેલા પંચમી પદથી બોધ પ્રાપ્ત કરાતા એવા મગધેનું સ્વરૂપ સમુદાયમાં લાવવું છે. જેથી ઇષ્ટ અર્થની પ્રાપ્તિ થઈ શકે. માટે જ મન અને ધેનુની ભિન્ન એવી પંચમી વિભક્તિ હતી તો પણ સમુદાય સ્વરૂપ અર્થ માટે સામાસિક શબ્દમાં જ વાચકતા સ્વીકારી છે; પરંતુ જયાં જયાં સૂત્રમાં રહેલા પંચમી અંતથી જણાવેલા વિશેષણનો ઉદ્દેશ્ય તરીકે અસ્વીકાર કર્યો છતે કોઈ દોષ ન આવતો હોય ત્યાં બંનેને પૃથ> જસ્વીકારાશે. દા.ત. “પાત્ યુવતિ ... (૨/૧/૨૧) સૂત્રમાં વસ, નસ્ સ્વરૂપ આદેશનું ઉદ્દેશ્યપણું પાત્ એ પ્રમાણે પંચમી અંત પદથી જણાતાં એવા પૃથ યુધ્ધ અને મદ્ શબ્દમાં જ આવે છે. માટે પદ સહિત યુષ્પદ્ અને અમ્રશ્નો વર્લ્સ અને નમ્ આદેશ કરવામાં આવતો નથી. તથા “તૃતીયાન્તાત્ પૂર્વાવર યો” (૧/૪/૧૩) સૂત્રમાં પણ સકિ નિષેધનું ઉદ્દેશ્ય તૃતીયાન્તથી ભિન્ન એવા પૂર્વ અને અવર શબ્દમાં જ પ્રાપ્ત થાય છે. માટે તૃતીયાન્ત નામને પૂર્વ અને કવર સાથે જોડીને સર્વારિનો નિષેધ કરવામાં આવતો નથી. ભલે તૃતીયાત્તવાળા નામમાં પરંપરાથી ઉદ્દેશ્યપણું પ્રાપ્ત થાય, એમાં અમને કોઈ સમસ્યા નથી. એ જ પ્રમાણે ચાલુ પ્રકરણમાં પણ જો અર્થાત્ પૂર: સૂત્ર બનાવશો તો સંખ્યાવતુપણાંના ઉદ્દેશ્ય તરીકે પંચમી અંતવાળા ગઈ પદ વિના

Loading...

Page Navigation
1 ... 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396