Book Title: Siddha Hemchandra Shabdanushasanam Part 02
Author(s): Jagdishbhai
Publisher: Jagdishbhai

View full book text
Previous | Next

Page 378
________________ સૂ૦ ૧-૧-૪૨ ૭૪૬ અનુવાદ - પૂર્વપક્ષ :- ૩અર્ધ શબ્દથી પર રહેલા સમાસના અનવયવ સ્વરૂપ પવૂમ વગેરે શબ્દમાં સંખ્યાવતુપણાનો અતિરેશ થવાથી અતિવ્યાપ્તિદોષ આવે છે, એ પ્રમાણે આપ જે કહો છો એ પણ સંભવિત નથી અર્થાત્ અર્થાત્ પૂરણ: સૂત્ર બનાવીશું તો માત્ર પખ્યમ વગેરે શબ્દો જ સંખ્યા જેવા થશે. આથી પશ્વમ અને પૂર્વનો સમાસ થશે તથા પશ્વમ શબ્દથી ખરીદવા અર્થનો * પ્રત્યય થશે; પરંતુ અર્ધપષ્યમ શબ્દ સંખ્યા જેવો ન થવાથી જ પ્રત્યય અને સમાસની પ્રાપ્તિ ઉર્ધપગૂમ શબ્દના નિમિત્તે ન થવાથી અતિવ્યાપ્તિ આવે છે. આપના કહેવા પ્રમાણે આ અતિવ્યાપ્તિદોષ સંભવતો જ નથી. તે આ પ્રમાણે : સમાસના અવયવ સ્વરૂપ મર્ધ શબ્દથી પર રહેલ એવા પશ્વમ વગેરે શબ્દમાં જ સંખ્યાનો અતિદેશ થાય છે. એ પ્રમાણે અર્ધપશ્વમ સ્વરૂપ સંખ્યાવાચક શબ્દથી પ્રત્યય અને સમાસ થાય છે એવું તમારું વિધિનું લક્ષ્ય છે. એટલે કે તમે ગર્ધપષ્ય સ્વરૂપ સંખ્યાવાચક શબ્દથી જ પ્રત્યય અને સમાસની વિધિ ઇચ્છો છો. આના અનુસંધાનમાં અમે જણાવીએ છીએ કે, તદ્ધિત પ્રત્યયનો સ્વભાવ જ એવો છે કે અર્થવાનની વાચતા જે શબ્દમાં રહી હોય તે, વાચકતાથી વિશિષ્ટ એવા અધિકરણ સ્વરૂપ શબ્દથી ઉત્પન્ન થાય છે. દા.ત. રીંગપુરુષ સ્વરૂપ અર્થ તથા તે અર્થવાળો રાનપુરુષ શબ્દ થશે. આથી રાનપુરુષ સ્વરૂપ અર્થની વાચતા રાનપુરુષ સ્વરૂપ શબ્દમાં આવશે. આમ વાચકતાથી વિશિષ્ટ એવા અધિકરણ સ્વરૂપ રાનપુરુષ શબ્દથી તદ્ધિતનો પ્રત્યય ઉત્પન્ન થાય છે એવો સિદ્ધાન્ત હોવાથી અર્ધ શબ્દ અને પૂરણપ્રત્યયાત્તવાળો શબ્દ જો અસમાસમાં હશે તો તદ્ધિતના પ્રત્યયની ઉત્પત્તિ અથવા તો સમાસ થઈ શકશે નહીં. કારણ કે 5 પ્રત્યયની ઉત્પત્તિ માટે ગર્ધત્વ ધર્મથી વિશિષ્ટ એવા પગૂમ વગેરે સ્વરૂપ અર્ધપગૂમ વગેરે શબ્દો વાચક તરીકે જણાશે નહીં. માત્ર વાચક તરીકે પન્થમ શબ્દ જ જણાઈ શકશે. આથી તે પ્રત્યયની ઉત્પત્તિ અર્ધપગ્નમથી થઈ શકશે નહીં. સમાસ પણ વિલંબ વગર બોલાયેલા સમાસસંજ્ઞાવાળા પદોનું આલંબન લઈને થયે છતે જ થાય છે. હવે જો પશ્વમ વગેરે શબ્દમાત્રનું સંખ્યાવતુપણું થાય તો તે પશ્વમ શબ્દનો જ અન્યપદ સૂર્ણ શબ્દ સાથે સમાસ થવા યોગ્ય થશે; પરંતુ પશ્વમશૂઈ વગેરે શબ્દોમાં ઇષ્ટ એવું પાર્ગે થતું નથી. આમ ઘાર્થનો અભાવ હોવાથી પ્રખ્યમચૂર્ણ સ્વરૂપ સમાસ થઈ શકશે નહીં. આ સંબંધમાં અમે આ પ્રમાણેનું કારણ જણાવીએ છીએ : પવૂમ વગેરે અર્થથી ઓળખાયેલી શક્તિના નિશ્ચયથી પ્રેરિત એવો અર્ધપર્વન-સૂર્ણ સ્વરૂપ અર્થ થાય તો એવા ગઈશ્વમ શબ્દ સાથે પૂર્વ શબ્દનો સમાસ થઈ શકશે. આ જ અર્થને જણાવનારી પંક્તિઓ ન્યાસમાં લખી છે. જો મર્ધાત્ પૂર: સૂત્ર બનાવવામાં આવશે અને અર્ધપશ્વમ શબ્દને સંખ્યા જેવો થાય છે એવું નહીં માનો તો ખ્યમ વગેરે અર્થથી ઓળખાયેલી શક્તિના નિશ્ચયથી પ્રેરિત એવો અર્ધપગ્વમશૂઈ

Loading...

Page Navigation
1 ... 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396