Book Title: Siddha Hemchandra Shabdanushasanam Part 02
Author(s): Jagdishbhai
Publisher: Jagdishbhai

View full book text
Previous | Next

Page 384
________________ સૂ૦ ૧-૧-૪૨ ૭૫૨ હોય ત્યારે તે અભિવ્યક્તિક્ષણમાં ધ્વસઅધિકરણક્ષણનું અવૃત્તિત્વ છે એટલે કે પુરુષ: પદની અભિવ્યક્તિક્ષણના ધ્વસની અધિકરણક્ષણ નથી થતી. વળી આ ક્ષણમાં રન પદની અભિવ્યક્તિ થઈ ગઈ હોવાથી રાન પદ સંબંધી ધ્વસની અધિકરણક્ષણ રહે છે; પરંતુ પ્રાગભાવ અધિકરણક્ષણનું વૃત્તિપણું રહેતું નથી, તેથી પુરુષ પદને પૂર્વપદ કહી શકાશે નહીં. પૂર્વપદ્રની ઉપરોક્ત વ્યાખ્યા કરવાથી પિપલ્યર્ધપષ્યમ શબ્દનો અસંગ્રહ સિદ્ધ થશે. તે આ પ્રમાણે અસિદ્ધ થશે. અહીં ત્રણ પદો છે ઉપપત્ની, ગઈ તેમજ પ્રખ્યમ. મધ્યમાં રહેલા અર્ધ શબ્દમાં પૂર્વપદની વ્યાખ્યા ઘટી શકતી નથી. મધ્યમાં જે અર્ધ શબ્દ રહ્યો છે, તેમાં સમાસના અવયવ સ્વરૂપ પન્થમ શબ્દની અભિવ્યક્તિક્ષણનો પ્રાગભાવ રહ્યો છે. આથી સર્વ પદમાં પ્રાગભાવના (પુષ્યમપદ અભિવ્યક્તિક્ષણનો પ્રાગભાવ) અધિકરણક્ષણનું વૃત્તિત્વ છે તથા તે જ ગઈ પદમાં અર્ધ પદની અભિવ્યક્તિક્ષણનો ધ્વસ રહેતો નથી. આથી ધ્વંસઅધિકરણક્ષણનું અવૃત્તિત્ત્વ હોવાથી માત્ર અર્ધ પદ પૂર્વપદ તરીકે ગણાશે. પરંતુ પિપ્પલી સહિતનું ગર્ધ પદ પૂર્વપદ ગણાશે નહીં; કારણ કે તે ઉપપતી પદની અભિવ્યક્તિક્ષણના ધ્વસનું અધિકરણ થઈ જશે. આમ વૃત્તિઘટક પદની અભિવ્યક્તિક્ષણના ધ્વસ સંબંધી અધિકરણક્ષણનું વૃત્તિત્ત્વ રહ્યું હોવાથી પિમ્પત્ની પછી રહેલો અર્ધ શબ્દ પૂર્વપદ બની શકશે નહીં.' સમાસના અવયવમાત્રમાં જો પૂર્વપદની સંજ્ઞા પ્રસિદ્ધ હશે, તો સાર્ધ શબ્દ અવયવવાળા સામાસિક શબ્દમાં પૂર્વપદની સંજ્ઞા પ્રસિદ્ધ થશે. આમ થવાથી પિપ્રતીર્ધ શ્વમ સ્વરૂપ સામાસિક શબ્દમાં પપ્પતીગર્ધમ્ શબ્દ અર્ધ શબ્દ સ્વરૂપ અવયવવાળો કહેવાશે, જે આખો શબ્દ પૂર્વપદ બનશે તથા પન્થમ શબ્દ ઉત્તરપદ બનશે. આમ થતાં ઉપપત્તીગર્ધપક્વમ શબ્દ સંખ્યા જેવો બની જવાની આપત્તિ આવશે. આના અનુસંધાનમાં જ ગ્રંથકારે ન્યાસમાં પંક્તિઓ લખી છે કે ઉપપ્પત્તીગર્ધપગ્નમ વગેરેમાં અતિદેશ દુઃખેથી નિવારણ કરી શકાશે. . (शन्यासानु०) नन्वेवं पिप्पल्यर्द्धपञ्चमशब्दघटकेऽर्द्धशब्दे वृत्तिघटकपञ्चमशब्दाभिव्यक्तिप्रागभावाधिकरणक्षणवृत्तित्वेऽपि वृत्तिघटकपिप्पलीशब्दाभिव्यक्तिक्षणध्वंसाधिकरणक्षणाऽवृत्तित्वाभावेन परिष्कृतपूर्वपदत्वाभावात् समुदिते पिप्पल्यर्द्धपञ्चमशब्देऽतिदेशस्य वारणेऽपि अर्द्धपिप्पलीपञ्चमशब्दस्य वारणं न जातम्, तत्राप्यऽर्द्धशब्दस्य निरुक्तपूर्वपदत्वादिति चेद् । પૂર્વપક્ષ :- આ પ્રમાણે ઉપપ્રતીગર્ધપગૂમ સ્વરૂપ સામાસિક શબ્દોના અવયવ એવા ગઈ શબ્દમાં વૃત્તિના અવયવ સ્વરૂપ પન્થમ શબ્દની અભિવ્યક્તિનો પ્રાગભાવ રહ્યો હોવાથી પ્રખ્યમ શબ્દ અભિવ્યક્તિના પ્રાગભાવનું અધિકરણ વૃત્તિત્વ રહ્યું છે; પરંતુ આ જ અર્ધ શબ્દમાં પિપ્પલ્લી શબ્દની અભિવ્યક્તિક્ષણનો ધ્વંસ પણ રહ્યો છે. આથી અભિવ્યક્તિક્ષણના ધ્વંસ સંબંધી અધિકરણક્ષણની અવૃત્તિત્વનો અભાવ હોવાથી પરિભાષાથી પ્રાપ્ત થયેલ પૂર્વપદપણાંનો અભાવ

Loading...

Page Navigation
1 ... 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396