Book Title: Siddha Hemchandra Shabdanushasanam Part 02
Author(s): Jagdishbhai
Publisher: Jagdishbhai

View full book text
Previous | Next

Page 385
________________ ૭૫૩ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ થાય છે. આથી ઉપખતીગર્ધપશ્વમ શબ્દમાં તો સંખ્યાનો અતિરેશ થઈ શકશે નહીં, પરંતુ અધપિપલ્લીપગૂમ શબ્દમાં રહેલાં ગઈ પદમાં પૂર્વપદની વ્યાખ્યા (પરિભાષા) સંગત થતી હોવાથી સંખ્યાનો અતિરેશ થઈ શકશે, જે ખરેખર ઈષ્ટ નથી. કારણ કે ત્યાં પણ સાર્ધ શબ્દનું પૂર્વપદપણું જ છે. (शन्यासानु०) न-यां वृत्तिमादाय कप्रत्ययादिश्चिकीर्षितस्तामेवादाय पूर्वपदत्वस्याऽर्द्धशब्दे पर्याप्तिसत्त्वेऽतिदेशस्येष्टत्वेनार्द्धपिप्पलीपञ्चमशब्दघटकेऽर्द्धशब्दे कप्रत्ययविधानावध्यर्द्धपिप्पलीपञ्चमरूपवृत्तिघटकपदाभिव्यक्तिक्षणध्वंसाधिकरणक्षणाऽवृत्तित्वसत्त्वेऽपि पर्यवसाने समाससूत्रीयप्रथमान्तपदनिर्दिष्टतापर्याप्त्यधिकरणत्वविरहेण तत्र तादृशवृत्तिघटकपदाभिव्यक्तिक्षणप्रागभावाधिकरणक्षण वृत्तिताया अभावात्, ‘वृत्तिघटकपद' शब्देन हि तत्समासशास्त्रीयेण प्रथमान्तपदेन तृतीयान्तपदेन वा निर्दिष्टतायाः पर्याप्त्यधिकरणं गृह्यते, तच्च अर्द्धपिप्पलीपञ्चमवृत्तावर्द्धपिप्पलीरूपं पञ्चमरूपं च, न तु पिप्पलीमात्रमिति न तदादायार्द्धशब्दे पूर्वपदत्वम् । न च वृत्तिघटकपञ्चमशब्दाभिव्यक्तिप्रागभावाधिकरणक्षणवृत्तितापर्याप्तेरर्द्धपिप्पलीशब्द इव केवलार्द्धशब्देऽपि सत्त्वानिरुक्तं पूर्वपदत्वं तत्रास्त्येवेति वाच्यम्, समासशास्त्रीयप्रथमान्तपदनिर्दिष्टतापर्याप्त्यधि करणपर्याप्तत्वेनैव पूर्वपदत्वादिव्यवहारस्य दृष्टतयाऽर्द्धशब्दे तादृशवृत्तितापर्याप्तेः सत्त्वेऽपि समासशास्त्रीयप्रथमान्तपदनिर्दिष्टतापर्याप्तेस्तत्र विरहेण पूर्वपदत्वव्यवहाराમીવાત્ | અનુવાદ - ઉત્તરપક્ષ:- અર્ધપશ્વમ શબ્દને સંખ્યા જેવો ગણવામાં આવે તો ગઈ પૂર્વપદમાં છે એવી પૂરણપ્રત્યયાત્તવાળી વૃત્તિ મળશે અને વૃત્તિઘટક ગઈ પદમાં પૂર્વપદની પરિભાષા સિદ્ધ થઈ શકશે. આથી અર્ધ શબ્દ પૂર્વપદમાં છે એવું પૂરણપ્રત્યયાત્ત નામ જે અર્ધપગ્ડમ છે તે સંખ્યા જેવું થઈ જશે અને આવા ગઈવશ્વમ શબ્દથી ખરીદવા અર્થમાં પ્રત્યય વગેરે થશે; પરંતુ તમે આપત્તિ આપવા માટે ગઈfપત્ની પશ્વમ વૃત્તિને ગ્રહણ કરી છે તથા તે વૃત્તિને ગ્રહણ કરીને સર્વ શબ્દમાં પૂર્વપદપણાંની સિદ્ધિ કરો છો; પરંતુ જે વૃત્તિને ગ્રહણ કરીને તે પ્રત્યય વગેરે કરવાને ઇચ્છાયેલ હોય તે વૃત્તિને ગ્રહણ કરીને પૂર્વપદપણાંનો અર્ધ શબ્દમાં આરોપ કરવો જોઈએ. અર્ધપશ્વમ વૃત્તિને ગ્રહણ કરી હોય તો અર્ધ શબ્દમાં પૂર્વપદપણાંનો આરોપ થઈ શકશે; પરંતુ અર્ધfuતી ન્યૂમ સ્વરૂપ વૃત્તિને ગ્રહણ કરી હોય અને ગર્વ શબ્દમાં પૂર્વપદપણાંનો આરોપ કરો તો તે બરાબર નથી. આવી વૃત્તિ હોય ત્યારે તો ગઈfપuતીપદમાં પૂર્વપદપણાંનો આરોપ થઈ શકે. હવે અર્ધપuતી પદ જો પૂર્વપદ બની જાય તો આ સૂત્રથી જરૂરી હતો અર્ધ શબ્દ પૂર્વપદમાં, અને લાવવામાં આવ્યો ગઈfપuતી શબ્દ પૂર્વપદમાં; આથી સૂત્રની શરત પ્રમાણે સાર્ધ શબ્દ

Loading...

Page Navigation
1 ... 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396