________________
સૂ૦ ૧-૧-૪૨
७४० सह समासो भविष्यति, तस्मिंश्च पञ्चमशूर्परूपसमासात्मकसमुदाये शूर्पत्वावच्छिन्ननिरूपितशक्तिपर्याप्त्यधिकरणशूर्पपदघटितत्वस्य सत्त्वेऽपि तच्छक्तिनिरूपकेतराऽर्द्धपञ्चमत्वावच्छिननिरूपितशक्तिपर्याप्त्यधिकरणाऽर्द्धपञ्चमशब्दघटितत्वतच्छक्तिग्रहप्रयोज्यग्रहविषयीभूताऽर्द्धपञ्चमत्वविशिष्टशूर्पत्वावच्छिन्ननिरूपितशक्तिपर्याप्त्यधिकरणत्वयोः सत्त्वं नास्तीति स्पष्ट एव तदैकार्थ्यविरहः ।
અનુવાદ - ઉત્તરપક્ષ - હવે ચાલુ સૂત્ર સંબંધી પ્રકરણમાં “અર્ધપષ્ય: પૂર્વે શ્રૌતમ્” એવા અર્થમાં સંધ્યા સમાહારે ૫ (૩/૧૯૯) સૂત્રથી સમાસ કરવાને ઇચ્છાયો છે. હવે આ સમાસ સંખ્યાવાચક શબ્દનો સૂર્ણ શબ્દ સાથે કરવાને ઇચ્છાયો છે. જે સંખ્યાવાચક પદ અને પૂર્વ પદ એ બંને પદો વચ્ચે ઉપર કહેલું પાર્થ હશે તો જ સંભવી શકશે. જે પ્રમાણે રાનપુરુષ: વગેરે પદમાં પેાચ્યું હતું એવું જ રેકાર્થ અર્ધપક્વમમ્ અને પૂર્વ પદમાં પણ થવા યોગ્ય છે; પરંતુ જો ગર્ધપષ્યમ શબ્દના અવયવ એવા પન્થમ શબ્દને જ અહીં સંખ્યાવાચક માનવામાં આવશે, તો ઉપરોક્ત ઉર્ધ્વ ઘટી શકશે નહીં. Dર્થ્ય સંબંધી ત્રણમાંથી કયાં સંબંધો ઘટે છે? અને કયાં સંબંધો ઘટતા નથી? એ સંદર્ભમાં હવે ગ્રંથકાર તસ્મિન્ ૨ પશ્વમશૂઈ... પંક્તિઓ દ્વારા જણાવે છે. પશ્વમશૂર્પ સ્વરૂપ સમાસમાં શૂત્વિ અવચ્છિન્ન એવા અર્થથી ઓળખાયેલ શક્તિવિશિષ્ટ અધિકરણ સ્વરૂપ શૂઈ પદ છે, પણ સૂઈ અર્થથી ઓળખાયેલી શક્તિને ઓળખાવનાર અન્ય એવું અર્ધપષ્યત્વથી અવચ્છિન્ન એવા અર્થવડે ઓળખાયેલ શક્તિવિશિષ્ટ અધિકરણ સ્વરૂપ અર્ધપગ્નમ પદ ઘટિતત્વ નથી તેમજ સૂર્ય સ્વરૂપ અર્થથી ઓળખાયેલ શક્તિના નિશ્ચયથી પ્રેરિત એવા અર્ધપક્વમત્વથી વિશિષ્ટ એવા શૂર્પત્વ અવચ્છિન્ન અર્થથી ઓળખાયેલ શક્તિવિશિષ્ટના અધિકરણપણાનું સત્ત્વ નથી. પન્થમ શબ્દને સંખ્યા જેવો બનાવ્યો હોવાથી પ્રખ્યમથી વિશિષ્ટ પૂર્વ શબ્દ થાય છે; પરંતુ અર્ધપષ્યમથી વિશિષ્ટ શૂર્પ શબ્દ થતો નથી. આથી ખ્યમ અને સૂર્ય વચ્ચે કાશ્મનો વિરહ સ્પષ્ટ હોવાથી દ્વિગુસમાસ થઈ શકશે નહીં. મર્ધાતુ પૂર: સૂત્ર બનાવશો તો આ આપત્તિ આવે છે, એને બદલે અર્ધપૂર્વક પૂરળ: સૂત્ર બનાવશો તો કોઈ આપત્તિ નહીં આવે.
(श०न्यासानु०) न च पञ्चमशूर्परूपसमुदाये शूर्पत्वावच्छिन्ननिरूपितशक्तिपर्याप्त्यधिकरणशूर्पपदघटितत्वस्येव शूर्पार्थशक्तीतरपञ्चमत्वावच्छिन्नार्थनिरूपितशक्तिपर्याप्त्यधिकरणघटितत्वशूर्पार्थ-निरूपितशक्तिग्रहप्रयोज्यग्रहविषयीभूतपञ्चमशूर्पार्थनिरूपितशक्तिपर्याप्त्यधिकरणत्वयोरपि सत्त्वादैकार्थ्यमस्त्येवेति वाच्यम्, अर्द्धपञ्चमशूर्पात्मकसमुदायनिष्ठाऽर्द्धपञ्चमशूर्पार्थनिरूपिता शक्तिरेव प्रकृते अर्द्धपञ्चम-शूर्पार्द्धपञ्चमशब्दार्थनिरूपितशक्तीनां ग्रहैः प्रयोज्यस्य ग्रहस्य विषयीभूता न तु पञ्चमशूर्पार्थनिरूपितशक्तिरिति तृतीयसम्बन्धस्य विघटनया पञ्चमशूर्पात्मकसमुदाये ऐकार्थ्यस्य दुर्घटत्वात् ।