________________
૭૪૩
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ અર્થાત્ નામત્વના અભાવને જ કરે છે. હવે નામત્વથી રહિત થયેલ એવો અર્ધપગ્વમશૂઈ શબ્દ પોતાનાથી પર સ્થાતિ વિભક્તિની ઉત્પત્તિ કરવા માટે કેવી રીતે સમર્થ થશે? જો ગર્વપશ્વમશૂઈ શબ્દમાં અર્ધાભાવ નક્કી થાય છે, તો અર્ધાભાવને વ્યાપક એવો નામત્વનો અભાવ પણ એ જ શબ્દમાં પ્રાપ્ત થશે. આથી નામસંજ્ઞાના અભાવમાં યાદિ વિભક્તિ આવશે નહીં. આ પ્રમાણે બુદ્ધિશાળીઓએ સૂક્ષ્મદષ્ટિને ધારણ કરવી જોઈએ. આમ કર્ધાત્ પૂર: સૂત્ર અમારાવડે. નિરાકરણ કરાયું.
(श०न्यासानु०) अथाऽव्याप्त्यतिव्याप्ती अविकलं सृजन्नुक्तन्यासः क्रियतामुपेक्षालक्ष्यः, परमर्धात्मकं पूर्वं पदं यस्येत्यर्द्धपूर्वपदशब्देन गृह्यमाण एवार्थो यदि न्यासान्तरेणापि लघीयसा प्रतीयेत का नाम तदा तस्योपेक्षावृत्तिः ? तच्च न्यासान्तरम् "अर्द्धपूर्वः पूरणः" इति, शब्दशास्त्रे हि प्रायेण शब्दानामेव तत्तत्सूत्रैरतिदेशः प्रदर्शित इति सङ्ख्यावत्त्वमपि तेषामेव युक्तमतिर्देष्टुम्, एवं हि शब्दात्मकमेव पूर्वं न्यासीयपूर्वशब्देन ग्रहीष्यते, करिष्यते च पदशब्दघटितेन अर्द्धात्मकं पूर्वपदं यस्येत्यर्थं बोधयता "अर्द्धपूर्वपदः पूरणः" इति न्यासेनेव क्रियमाणाऽतिदेशानामर्द्धपञ्चमादिशब्दानामनेनापि लघीयसा न्यासेनाऽतिदेश इति किमर्था तदुपेक्षेति चेद् ?
અનુવાદ - પૂર્વપક્ષ - જો ગર્ધાત્ પૂરણ: સૂત્ર બનાવવામાં આવે તો અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દોષ આવે છે, તેથી એવા સૂત્રની ભલે ઉપેક્ષા કરાય; પરંતુ નર્ધ સ્વરૂપ પૂર્વ જેને છે એ પ્રમાણેનો અર્થ અર્ધપૂર્વપદ્રઃ પૂર: સૂત્રના અર્ધપૂર્વપટ્ટઃ શબ્દવડે ગ્રહણ કરાય છે. પરંતુ તેવો જ અર્થ બીજા નાના સૂત્રથી જણાવાની શક્યતા હોય તો તેની ઉપેક્ષા શા માટે કરાવી જોઈએ? અર્થાત્ નાના સૂત્રથી એવો જ અર્થ જણાતો હોય તો નાનું સૂત્ર જ બનાવવું જોઈએ. અને તે નાનું સૂત્ર આ પ્રમાણે છે : “અર્ધપૂર્વક પૂર: ” શબ્દશાસ્ત્રમાં ઘણું કરીને શબ્દોનો તે તે સૂત્રોવડે અતિદેશ બતાવાયો છે. આથી સંખ્યાવાનપણું પણ શબ્દોનું જ અતિદેશ કરવા માટે યોગ્ય છે. હવે સૂત્રમાં જો પૂર્વપન્ને બદલે પૂર્વ શબ્દ લખવામાં આવશે તો પૂર્વ શબ્દવડે પૂર્વમાં રહેલુ એવું શબ્દ સ્વરૂપ જ ગ્રહણ કરી શકાશે. જે પ્રમાણે અર્ધપૂર્વપદ્રઃ પૂરણ: સૂત્રથી સ્વરૂપ પૂર્વપદ જેમાં છે, એવો બોધ કરાશે, એવો જ બોધ મધપૂર્વ: પૂર: સૂત્રમાં રહેલા કર્ધપૂર્વ શબ્દથી પણ થઈ શકશે.
આ પ્રમાણે નાના સૂત્રથી પણ ગઈશ્વમ વગેરે શબ્દોમાં સંખ્યાવાનપણાંનો જો અતિદેશ થઈ શકતો હોય તો તેવા સૂત્રની ઉપેક્ષા શા માટે કરી છે ? _(श०न्यासानु०) उच्यते-तथान्यासे अर्द्धशब्दात् परतया स्थितस्य पूरणप्रत्ययान्तस्य पञ्चमादिशब्दस्यैव सङ्ख्यावत्त्वं स्यान्न तु समग्रस्यार्द्धपञ्चमशब्दस्येति “अर्द्धात् पूरणः" इति