________________
૭૨૫
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ બૃહદ્રવૃત્તિમાં લખવામાં આવ્યું છે કે “ધા” વગેરે પ્રત્યયની વિધિમાં “અધ્યધ” શબ્દ સંખ્યા જેવો થશે નહીં.
- શબ્દમહાર્ણવન્યાસનું અનુસંધાન :क-समास इत्यादि । यद्यपि निमित्ति निमित्तं कार्यमिति रचनाक्रमेण "इवर्णादेरस्वे स्वरे यवरलम्" [१.२.२१.] इत्यादाविव "अध्यर्धः क-समासे" इति निर्देशः प्राप्तस्तथापि लाघवार्थं "कसमासेऽध्यर्धः" इति निर्देशः कृतः, एकमात्राकृतं लाघवं भवति । यद्वा निमित्तिपदं नियमतः पूर्वमेव प्रयुज्यतेति द्रढिमानमुपगतस्य भ्रमात्मकसंस्कारस्य समुन्मूलनायैव तथानिर्देशः, प्रचुरप्रयोगप्रवाहो यद्यपि निमित्तिपदपूर्वक एवोपलभ्यते तथाऽपि क्वचिद् व्युत्क्रमेण प्रयोगेऽसाधुत्वं मा प्रतीयतामिति तात्पर्यम् । एवमप्यर्थपरं वाक्यं निमित्तिपूर्वकमेव सुबोधाय कल्प्यमित्याहअध्यर्धशब्द इति-"ऋधूच् वृद्धौ" इत्यतः "ऋधूट वृद्धौ" इत्यतो वा घत्रि अर्धः, अर्धेन अधिक રૂત્યäર્ધ, “પ્રાત્યવપરિનિરીય:૦” [૩..૪૭.] રૂતિ સમાસ, યા ઉધમર્ધ વચ્ચે સોડબ્બઈ:, “પાર્થ વાનેર” રૂ.૨.૨૨.] રૂતિ વઘુવીદિ: -સમાસ રૂતિ- સમાસશીનયો: समाहारः कसमासं तत्र तथा, “के समासे" इति व्यस्तनिर्देशे 'कसमासयोः' इतीतरद्वन्द्वनिर्देशे वा विवक्षितार्थसिद्धावपि गौरवं स्याद्, अतो लाघवार्थं समाहारद्वन्द्वेन निर्देशः, तत्राल्पस्वरत्वात् कशब्दस्य प्राङ्निपातः ।
: શબ્દમહાર્ણવન્યાસનું અનુસંધાનનો અનુવાદ - આમ તો પ્રથમ નિમિત્તિ આવે, પછી નિમિત્ત આવે તથા છેલ્લે કાર્ય.આવે, આ પ્રમાણે સૂત્રની રચનાનો ક્રમ છે. તથા આવો ક્રમ હોવાથી “રૂવઃ સર્વે સ્વરે યવરત્નમ્” (૧/૨/૨૧) વગેરે સૂત્રોની જેમ “મધ્ય સમા” એ પ્રમાણે સૂત્ર પ્રાપ્ત થાય છે, તો પણ લાઘવ પ્રયોજનથી “મારે ડબ્બઈ:” એવો નિર્દેશ કરવામાં આવ્યો છે તેમ કરવાથી એક માત્રાનું લાઘવ થયું છે.
કેટલાક લોકોને એવો આગ્રહ હોય છે કે નિમિત્તિ સ્વરૂપ પદ નિયમથી પૂર્વમાં જ આવવું જોઈએ. લોકોના આવા ભ્રમાત્મક સંસ્કારનું ઉન્મેલન કરવા માટે આચાર્ય ભગવંતે એવો નિર્દેશ કર્યો છે. આમ તો મોટાભાગના પ્રયોગો નિમિત્તિપદ પૂર્વમાં આવે એ પ્રમાણે જ પ્રાપ્ત થાય છે, તો પણ કોઈક સ્થાનમાં નિમિત્તને પહેલા લખીને નિમિત્તિ પદ પછી લખવામાં આવે તો એવા પ્રયોગો પણ અસાધુ પ્રયોગો થતાં નથી, એવા તાત્પર્યના અનુસંધાનમાં વ્યુત્ક્રમથી આ સૂત્ર બનાવવામાં આવ્યું છે. આમ છતાં પણ સૂત્રનો અર્થ કરવો હોય તો નિમિત્તિ પ્રથમ લખાશે, પછી નિમિત્ત લખાશે, ત્યારબાદ કાર્ય લખાશે અને આ પ્રમાણે વ્યવસ્થિત બોધ થઈ શકશે. આથી