Book Title: Siddha Hemchandra Shabdanushasanam Part 02
Author(s): Jagdishbhai
Publisher: Jagdishbhai

View full book text
Previous | Next

Page 365
________________ ૭૩૩ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ જે એક સૂત્ર અમે બનાવેલ જ છે. વળી એક સૂત્ર બનાવીને પણ અન્યો વડે નિયમ કરાશે કે અધ્યÉ શબ્દ જો સંખ્યા સંજ્ઞાવાળો થશે તો જ અને સમાસના વિષયમાં જ થશે; પરંતુ ધા અને ત્વમ્ વગેરે પ્રત્યયોના વિષયમાં નહીં જ થાય. પરંતુ આ અન્યોના મતમાં ભલે બધા જ પ્રયોગોની પ્રાપ્તિ અમારા વ્યાકરણ પ્રમાણે જેવી થાય છે, તેવી જ થશે છતાં પણ આપ સા સંજ્ઞા સંબંધી જે સૂત્ર બનાવશો તેમાં સંખ્યા વિશેષથી વિશિષ્ટ અર્થવાળી સંખ્યાને પણ આપ સંખ્યા જ કહેશો. આ અવસ્થામાં ત્રયો મા યસ્ય સ તથા નૃત્વારો મા યસ્ય સ એ પ્રમાણે ત્રિમાળ, વતુર્મા વગેરે શબ્દોને પણ સંખ્યાવાચક માનવાની આપત્તિ આવશે. લોક વ્યવહારમાં તો ત્રિમા, ચતુર્માન વગેરેમાં સંખ્યા તરીકેનો વ્યવહાર થતો નથી. માટે અન્યના મત સંબંધમાં શિષ્ટ પુરુષોએ આ પણ વિચારવા યોગ્ય છે. -: ન્યાસસારસમુદ્ધાર ઃ -- कसमास इत्यादि-(एतदुपरि न व्याख्यातम् ) ॥४१॥ -: ન્યાસસારસમુદ્ધારનો અનુવાદ : આ સૂત્ર ઉપર કોઈ વ્યાખ્યા પ્રાપ્ત થતી નથી. ॥ एकचत्वारिंशत्तमम् सूत्रम् समाप्तम् ॥ સૂત્રમ્ – અર્ધપૂર્વપઃ પૂરળ: । શ્ । ? । ૪૨ ॥ -: તત્ત્વપ્રકાશિકા : समासावयवभूते पदे पूर्वपदमुत्तरपदं चेति प्रसिद्धिः, अर्धपूर्वपदः पूरणप्रत्ययान्तः शब्दः कप्रत्यये समासे च विधातव्ये सङ्ख्यावद् भवति । अर्धपञ्चमकं અર્ધવશ્વમશૂર્પમ્ ॥૪૨॥ इत्याचार्य श्रीहेमचन्द्रविरचितायां सिद्धहेमचन्द्राभिधानस्वोपज्ञशब्दानुशासनवृत्तौ प्रथमस्याध्यायस्य ૫ પ્રથમઃ પાત્ર સમાપ્ત: |

Loading...

Page Navigation
1 ... 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396