________________
૭૩૩
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨
જે એક સૂત્ર અમે બનાવેલ જ છે. વળી એક સૂત્ર બનાવીને પણ અન્યો વડે નિયમ કરાશે કે અધ્યÉ શબ્દ જો સંખ્યા સંજ્ઞાવાળો થશે તો જ અને સમાસના વિષયમાં જ થશે; પરંતુ ધા અને ત્વમ્ વગેરે પ્રત્યયોના વિષયમાં નહીં જ થાય.
પરંતુ આ અન્યોના મતમાં ભલે બધા જ પ્રયોગોની પ્રાપ્તિ અમારા વ્યાકરણ પ્રમાણે જેવી થાય છે, તેવી જ થશે છતાં પણ આપ સા સંજ્ઞા સંબંધી જે સૂત્ર બનાવશો તેમાં સંખ્યા વિશેષથી વિશિષ્ટ અર્થવાળી સંખ્યાને પણ આપ સંખ્યા જ કહેશો. આ અવસ્થામાં ત્રયો મા યસ્ય સ તથા નૃત્વારો મા યસ્ય સ એ પ્રમાણે ત્રિમાળ, વતુર્મા વગેરે શબ્દોને પણ સંખ્યાવાચક માનવાની આપત્તિ આવશે. લોક વ્યવહારમાં તો ત્રિમા, ચતુર્માન વગેરેમાં સંખ્યા તરીકેનો વ્યવહાર થતો નથી. માટે અન્યના મત સંબંધમાં શિષ્ટ પુરુષોએ આ પણ વિચારવા યોગ્ય છે.
-: ન્યાસસારસમુદ્ધાર ઃ
--
कसमास इत्यादि-(एतदुपरि न व्याख्यातम् ) ॥४१॥
-: ન્યાસસારસમુદ્ધારનો અનુવાદ :
આ સૂત્ર ઉપર કોઈ વ્યાખ્યા પ્રાપ્ત થતી નથી.
॥ एकचत्वारिंशत्तमम् सूत्रम् समाप्तम् ॥
સૂત્રમ્ – અર્ધપૂર્વપઃ પૂરળ: । શ્ । ? । ૪૨ ॥ -: તત્ત્વપ્રકાશિકા :
समासावयवभूते पदे पूर्वपदमुत्तरपदं चेति प्रसिद्धिः, अर्धपूर्वपदः पूरणप्रत्ययान्तः शब्दः कप्रत्यये समासे च विधातव्ये सङ्ख्यावद् भवति । अर्धपञ्चमकं અર્ધવશ્વમશૂર્પમ્ ॥૪૨॥
इत्याचार्य श्रीहेमचन्द्रविरचितायां सिद्धहेमचन्द्राभिधानस्वोपज्ञशब्दानुशासनवृत्तौ प्रथमस्याध्यायस्य
૫ પ્રથમઃ પાત્ર સમાપ્ત: |