________________
સૂ૦ ૧-૧-૪૨
૭૩૪
-: તત્ત્વપ્રકાશિકાનો અનુવાદ ઃ
સમાસના અવયવભૂત એવા પદનાં વિષયમાં પૂર્વપદ અને ઉત્તરપદ એ પ્રમાણેની પ્રસિદ્ધિ છે. આથી સંપૂર્ણ અર્થ આ પ્રમાણે થશે : અર્ધ શબ્દ પૂર્વપદમાં હશે અને પૂરણપ્રત્યયાન્ત શબ્દ ઉત્તરપદમાં હશે તો જ પ્રત્યય અને સમાસનું વિધાન હોતે છતે સંખ્યા જેવો થશે. અડધા એવા પાંચમાવડે ખરીદેલ. અહીં અર્ધપગ્રમ સંખ્યા જેવું થવાથી (૬/૪/૧૩૦) સૂત્રથી ખરીદવા અર્થમાં જ પ્રત્યય થતાં અર્ધપશ્ચમમ્ પ્રયોગ પ્રાપ્ત થશે. ‘અડધા એવા પાંચમા સૂપડાંવડે ખરીદેલું’ એ પ્રમાણે સમાસના વિષયમાં ((૩/૧/૯૯) સૂત્રથી દ્વિગુસમાસના વિષયમાં) અર્ધપØમશૂર્પમ્ પ્રયોગ પ્રાપ્ત થશે.
એ પ્રમાણે આચાર્ય શ્રી હેમચન્દ્રવડે રચાયેલ સિદ્ધહેમચન્દ્રનામની સ્વોપજ્ઞશબ્દાનુશાસનવૃત્તિમાં પ્રથમ અધ્યાયનું પ્રથમ પાદ સમાપ્ત થયું. -: શબ્દમહાર્ણવન્યાસનું અનુસંધાન :
44
અદ્ધપૂર્વા-િમત્ર ‘અાત્ પૂરળ:" કૃતિ ચાસસ્યાશ્રયળે ‘પશ્ચમ્યા નિટ્ટેિ પરહ્ય” [७.४.१०४.] इति परिभाषयाऽर्द्धशब्दाव्यवहितोत्तरः पूरणप्रत्ययान्तः सङ्ख्यावद् भवतीत्यर्थलाभेऽर्द्धं पञ्चमं यत्र तदर्द्धपञ्चमं तेनार्द्धपञ्चमेन क्रीतमित्यर्थे समस्तार्द्धपञ्चमशब्दघटकपञ्चमशब्दस्य सङ्ख्यावत्त्वेन कप्रत्यय-समासयोः सिद्ध्याऽव्याप्त्यभावेऽपि अर्द्धेन पञ्चमेन क्रीतमित्यर्थे समासानवयवस्यापि पञ्चमादिशब्दस्य सङ्ख्यावत्त्वेन समासस्य ततः कप्रत्ययस्य चापत्तिः स्यादिति तादृशो न्यास उपेक्षितः ।
-- શબ્દમહાર્ણવન્યાસનું અનુસંધાનનો અનુવાદ ઃ
પૂર્વપક્ષ :- અર્ધાત્ પૂરળ: આ પ્રમાણે સૂત્રનો આશ્રય કરવામાં આવ્યો હોત તો પણ ઇષ્ટ પ્રયોગની સિદ્ધિ થઈ જ જાત. તે આ પ્રમાણે થાત : “પદ્મમ્યા નિષેિ પરસ્ય' (૭/૪/૧૦૪) પરિભાષાસૂત્ર એવું કહે છે કે પંચમી વિભક્તિથી નિર્દેશ કરાયે છતે જે કાર્ય કહેવામાં આવ્યું હોય તે પર એવી અવિધ સંબંધી થશે. આથી ઞર્ધ શબ્દથી પર તરત જ પૂરણપ્રત્યાન્તવાળું નામ સંખ્યા જેવું થાય છે એ પ્રમાણે અર્થની પ્રાપ્તિ અર્ધાત્ પૂરળ: સૂત્ર દ્વારા પણ થઈ જ જાત તથા અર્ધમ્ પશ્વમમ્ યત્ર તદ્ અર્ધવત્વમમ્ એ પ્રમાણે બહુવ્રીહિ સમાસ થશે તથા અપગ્વમેન ઋીતમ્ એ અર્થમાં (ખરીદવા અર્થમાં) સમાસ પામેલા એવા અર્ધપશ્વમ શબ્દના અવયવ પશ્વમ શબ્દનું સંખ્યાવાળાપણું થવાથી ઋ પ્રત્યય અને સમાસની સિદ્ધિ થઈ જ જાત. માટે ર્ધાત્ પૂરઃ સૂત્ર બનાવવામાં આવત તો પણ કોઈ આપત્તિ ન હતી.
ઉત્તરપક્ષ :- જો બર્ધાત્ પૂરઃ સૂત્ર બનાવવામાં આવે તો અર્ધન પશ્વમેન ઋીતમ્ એવો અર્થ