________________
૭૩૫
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ હોતે છતે સમાસના અનવયવભૂત એવા પશ્વમ વગેરે શબ્દ સંબંધી પણ સંખ્યાવાળાપણું થશે અને એવા પશ્વમ શબ્દથી પણ પ્રત્યય અને સમાસની આપત્તિ આવશે. તેથી “નર્ધાત્ પૂરળ:” સૂત્રની ઉપેક્ષા કરાઈ છે.
(शन्यासानु०) वस्तुतस्तु अर्द्धपञ्चमेति समासेऽपीदानीं पञ्चमशब्दमात्रस्यैव सङ्ख्यावत्त्वं स्यादिति क्रीतार्थकस्य कप्रत्ययस्यार्द्धपञ्चमशब्दादनुत्पत्तिरपि दोषः, तथाहि-स्वभाव एष तद्धितस्य यत् स स्वार्थान्वयितावच्छेदकधर्मावच्छिन्नवाचकतापर्याप्त्यधिकरणादेव समुत्पद्यते, इतरथा राजपुरुषस्यापत्यमित्यर्थेऽपत्यार्थकप्रत्ययः स्वार्थान्वयितावच्छेदकीभूतराजपुरुषत्वावच्छिन्नवाचकतापर्याप्त्यधिकरणराजपुरुषशब्दघटकात् पुरुषशब्दादपि समुत्पद्य तदीयाद्यस्वरं वृद्ध्या समुपमद्य 'राजपौरुषिः' इत्यनिष्टमापादयेत् ।
અનુવાદ :- ઉત્તરપક્ષ :- જો તમે અર્થાત્ પૂરઃ સૂત્ર બનાવશો તથા અર્ધ શબ્દનો પશ્વમ શબ્દ સાથે સમાસ કરીને અર્ધપગ્ડમ એ પ્રમાણે સામાસિક શબ્દ કરશો તો પણ સંખ્યાવાળાપણું તો માત્ર પન્થમ શબ્દનું જ થશે. કારણ કે તમે સૂત્ર કર્ધાત્ પૂર: બનાવવા માંગો છો. આથી ખરીદવું અર્થવાળો + પ્રત્યય પશ્વમ શબ્દથી જ થશે; પરંતુ અર્ધપશ્વમ શબ્દથી નહીં થાય. તદ્ધિતનો એવો સ્વભાવ જ છે કે, અર્થવાનુની વાચકતા જે શબ્દમાં રહી હોય તે અધિકરણથી જ ઉત્પન્ન થાય છે. દા.ત. પન્થમ શબ્દ સંખ્યા જેવો થાય છે તો સંખ્યાવાન અર્થની વાચકતા પન્કમ શબ્દમાં જ રહે છે. આથી તદ્ધિતનો ખરીદવા અર્થવાળો વ પ્રત્યય પશ્વમ શબ્દથી જ થશે; પરંતુ અર્ધપશ્વમ શબ્દથી નહિ થાય. જો તદ્ધિતનો પ્રત્યય અર્થવાનની વાચકતા જેમાં રહી હોય એવા સંપૂર્ણ શબ્દથી નહીં માનો તો રીંગપુરુષ શબ્દને અપત્ય અર્થમાં “ફ” પ્રત્યય લાગે છે તે ડ્રન્ પ્રત્યય રાનપુરુષ શબ્દના અવયવ સ્વરૂપ પુરુષ શબ્દથી પણ થવાની આપત્તિ આવશે અને પુરુષ શબ્દના આદિ સ્વરની વૃદ્ધિ થતાં રાનપીરુષિ: એ પ્રમાણે અનિષ્ટરૂપની પ્રાપ્તિ થશે.
(शन्यासानु०) न च राजपुरुषस्यापत्यमित्यर्थेऽपत्यार्थकतद्धितप्रत्ययस्य 'राजन् ङस् पुरुष सि' इत्यवस्थायां समासेन निष्पन्नस्य राजपुरुषशब्दस्य घटकात् पुरुषशब्दादापत्तिर्दीयमाना न सङ्गच्छते, षष्ठ्यन्तादेव प्रत्ययस्योत्पत्तेः, राजपुरुषशब्दादुत्पन्नया षष्ठ्या तु राजपुरुषेति समुदायस्य षष्ठ्यन्तत्वं न तु पुरुषशब्दमात्रस्य, पुरुषशब्दस्य तु समासावस्थायां लब्धस्थितिकां विभक्ति *प्रत्ययलोपे प्रत्ययलक्षणं कार्यं विज्ञायते* इति न्यायबलेनाऽऽदाय प्रथमान्तत्वव्यवहारः शक्यते कर्तुम्, स च प्रकृतेऽपत्यार्थकतद्धितोत्पत्तिवेलायां स्तोकमप्युपयोगाय न कल्पेतेति वाच्यम् ।
અનુવાદ - પૂર્વપક્ષ :- રાનપુરુષનો પુત્ર એવા અર્થમાં અપત્ય અર્થવાળો તદ્ધિતનો પ્રત્યય અવયવ સ્વરૂપ પુરુષ શબ્દથી લાગવાની પ્રાપ્તિ આવે છે, એવી આપત્તિ સંગત થતી નથી. પછી