________________
૬પ૧
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ થાય છે. આથી “દ્ધિ-ગાવિ સંધ્યા' એ પ્રમાણે પ્રયોગ થશે. આ પ્રમાણે અહીં ષષ્ઠીવિભક્તિ સંસ્થાના અવયવને જણાવે છે એવો અર્થ કહેવા યોગ્ય છે. હવે અવયવપણું સમુદાય વિના રહી શકતું નથી. માટે અવયવ, અવયવીનો નિર્દેશ અવશ્ય કરશે જ. દા.ત. “વીર” શબ્દનો અવયવ વાર છે એવું કહેવાય છn “વાર”, “ફાર”, “રણ” તથા “ઝાર'નાં સમુદાય સ્વરૂપ અવયવીમાં રહેલો એવો આ વ%ાર છે તેવું જણાય છે. તે જ પ્રમાણે ઉપર જણાવેલા બહુવ્રીહિનો અન્ય પદાર્થ સમુદાય સ્વરૂપ લે છે. હવે આ સંસ્થાનો એકવચનમાં પ્રયોગ થયો છે. આથી એક જ સંખ્યા કહેવાય છતે અથવા તો એક જ સંખ્યાવાચક શબ્દ કહેવાય છતે સમુદાયનો અભાવ થાય છે. હવે સમુદાયનો અભાવ થવાથી સંધ્યા શબ્દમાં અવયવીપણું ઘટતું નથી. આ પરિસ્થિતિમાં , દિ વગેરે સંખ્યામાં અવયવપણું પણ કેવી રીતે ઘટી શકશે? આ પ્રમાણે અવયવપણું ન ઘટતું હોવાથી અહીં “બહુવ્રીહિ સમાસ કેવી રીતે પ્રાપ્ત થઈ શકશે?
ઉત્તરપક્ષ - સંધ્યા શબ્દ અવયવી સ્વરૂપ ન હોવાથી એક, બે વગેરે તેના અવયવો બની શકતા નથી આવી શંકા કરવી નહીં. સ્વભાવથી ક્યારેક શબ્દો જાતિપરક બોલાય છે અથવા તો વ્યક્તિ પરક બોલાય છે. દા.ત. “અન્ને પટ” અહીં વટ શબ્દ વ્યક્તિ પરક છે. એ જ પ્રમાણે
સર્વ: ધટ:” અથવા તો “સર્વે પટાઃ” વગેરે પ્રયોગોમાં ઘટ શબ્દ જાતિપરક અને વ્યક્તિ પરક ક્રમશઃ જણાય છે.
અહીં પણ (દિગદ્રિા સચ્ચા પ્રયોગમાં) સંધ્યા શબ્દ જાતિપરક છે. આથી સંસ્થા શબ્દથી સંખ્યાનો સમૂહ જણાય છે. આથી જયારે સંખ્યાપક પક્ષ હશે ત્યારે પુત્વ વગેરેમાં સંખ્યાસમૂહનું અવયવપણું સિદ્ધ થશે તથા સંખ્યાવાચક પક્ષ હોતે છતે એક, બે વગેરે. શબ્દોમાં સંખ્યાવાચક સમૂહનું અવયવપણું સિદ્ધ થશે. આ પ્રમાણે અહીં ષષ્ઠીનો અર્થ અવયવપણું કોઈપણ જાતના દોષ વગર ઘટી શકે છે.
(श० न्यासानु०) ननु सङ्ख्याशब्दस्य सङ्ख्यारूपार्थपरत्वे एक-द्विशब्दावपि प्रकृतेऽर्थपरौ भवेताम्, अर्थपरत्वे च एकाद्यष्टादशान्तशब्दानां सङ्ख्येयपरतैव कोष-भाष्यादितः प्रतीयत इत्येकत्व-द्वित्ववैशिष्ट्येन व्यक्तिविशेषा ज्ञायेरन्, एकत्व-द्वित्वसङ्ख्ये च न ज्ञायेयातामिति प्रकृते सङ्ख्यारूपार्थपरत्वं प्रतिपादितं न युज्यत इति चेत्, न-एक-द्विशब्दयोः प्रकृते भावप्रधाननिर्देशतास्वीकारेण एकत्वद्वित्वरूपसङ्ख्यामात्रप्रतिपादकत्वात् ।
અનુવાદ-પૂર્વપક્ષ:- અહીં સમાસમાં સંધ્યા શબ્દ પૂર્વ દિ વગેરે સંખ્યારૂપ અર્થમાં વિદ્યમાન છે, પરંતુ આ પ્રકરણમાં તો સંધ્યા શબ્દ અર્થને જણાવનારો જ થવો જોઈએ પણ માત્ર