________________
૦ ૧-૧-૩૯
૬૫૪
અનુવાદ :- જો કે ‘‘સા: સંજ્ઞેયે ઘાશ ત્રિપુ' (અમરજો દ્વિ ા વૈ૦ વર્ષે શ્ર્લો ૮રૂ” એ પ્રમાણે અહીં અમરસિંહવડે કહેવાયું છે.
“આાવશમ્ય પ્રાઘા: સફ્ળા: સજ્ઞેયનોવાઃ” એ પ્રમાણે વાચસ્પતિવડે કહેવાયું છે. ‘‘આ વશમ્ય: સંધ્યા: સંજ્ઞેયે વર્તતે' એ પ્રમાણે મહાભાષ્યકાર પતંજલિવડે કહેવાયું છે. આ પ્રમાણે બધા જ શાસ્ત્રપાઠોને આધારે એક વિગેરેથી અઢાર સુધીની સંખ્યા સંખ્યેય અર્થમાં જ વિદ્યમાન છે. આથી એક વગેરેનો સંખ્યાવાચક તરીકે પ્રયોગ ઉચિત જણાતો નથી. હવે એક શબ્દ જો સંખ્યાનો ઘોતક ન બને તો ઃ 7 દ્રૌ = એ પ્રમાણે દ્વન્દ્વસમાસનો વિગ્રહ પણ થઈ શકશે નહીં અને તેમ છતાં પણ આવા જ વિગ્રહની અપેક્ષા રાખશો તો ઉપરના શાસ્ત્રપાઠો સાથે વિસંવાદ આવશે.
ઉપરોક્ત શંકાના અનુસંધાનમાં ન્યાસકાર જણાવે છે કે, ઉપરના બધા જ શાસ્ત્રપાઠો લૌકિકપ્રયોગના અભિપ્રાયથી જ જણાવાયા છે. લોકો એક વગેરે સંખ્યાનો પ્રયોગ કોઈક વિશેષ્યને જણાવવા માટે જ કરે છે. જેમ કે “ ઘટ:, ા શાટી' વગેરે પરંતુ ક્યાંય વ્ઝ વગેરેનો પ્રયોગ સંખ્યાવાચક તરીકે (સ્વતંત્રપણાથી) કરતા નથી. આમ છતાં પણ જેમ એકત્વ અર્થમાં એકવચન થાય છે, દ્વિત્વ અર્થમાં દ્વિવચન થાય છે અને બહુત્વ અર્થમાં બહુવચન થાય છે તે જ પ્રમાણે સંખ્યા શબ્દનો સંખ્યાપક અર્થ પણ થાય જ છે. જ્યારે સંખ્યા શબ્દ સંખ્યાવાચક શબ્દ અર્થમાં પ્રવર્તે છે ત્યારે ‘સંખ્યા’શબ્દનો અર્થ વસ્તુમાં રહેલ ધર્મ સ્વરૂપ થશે. અને એવા અભિપ્રાયથી પાણિનિજીએ “ચેજ્યોર્ધ્વિવનૈવને” (પા. ૧/૪/૨૨) સૂત્ર અને “વહુલુ વહુવચનમ્” (પા. ૧/૪/૨૨) સૂત્રમાં સંખ્યા શબ્દ અર્થના અભિપ્રાયથી લખ્યો છે. તથા એ જ સૂત્રની ટીકામાં ‘’ શબ્દ ‘“અસ્તિ વ્” સંખ્યાવાચી એવું લખવા દ્વારા સંખ્યા શબ્દને સંખ્યા૫૨ક પણ માન્યો છે. તથા ‘“સ્ય સ્મિન્ ? યોર્દયો: ? બેષામ્ વષુ ?' વગેરેમાં મહાભાષ્યકારે પણ સંખ્યા શબ્દને સંખ્યાપરક પણ માન્યો છે. આથી જેમ સંખ્યાવાચક શબ્દ અર્થપરક છે તે જ પ્રમાણે સંખ્યાવાચક શબ્દ સંખ્યાપરક પણ છે. આથી સંખ્યાવાચક શબ્દ ‘, દ્વિ’ વગેરે અર્થમાં પણ વર્તે છે. એ પ્રમાણે તેઓનો અભિપ્રાય સમજવો જોઈએ.
(श० न्यासानु० ) न च सङ्ख्यापरत्वे एकशब्देन एकत्वस्य द्विशब्देन द्वित्वस्य चाभिधानेन एकत्व-द्वित्वरूपवस्तुद्वयगतद्वित्वसङ्ख्यामादायैव 'द्वयेकयो:' इति द्विवचनप्रयोगो युक्तः, अन्यथा 'द्व्येकेषु' इति स्यादिति तद्वदेकत्वमादाय 'एक:' इत्येवं द्वित्वमादायाऽपि एकवचनेन 'द्वः' इत्येवमेव सङ्ख्या-परत्वपक्षेऽपि प्रकृते विग्रहो युक्तः; न तु एकश्च द्वौ च इति विग्रहीयं 'द्वौ' इति द्विवचनं युक्तमिति वाच्यम् - सङ्ख्यापरत्वेऽपि सङ्ख्येयगतसङ्ख्यां द्विशब्दादिप्रतिपाद्यद्वित्वादावारोप्य द्विवचनान्तस्यैव साधुत्वाभ्युपगमात् । अत एव महाभाष्यकारः सङ्ख्यापरतायामपि