________________
સૂ૦ ૧-૧-૪૦
૭૨૦
જાતિ વગેરેની જેમ ગણતરી કરી શકાય જ છે. આથી કોઈપણ દ્રવ્યમાં રહેલો વદુત્વ ધર્મ પણ ગણતરી કરવાના કારણ સ્વરૂપ હોવાથી “વદુ' વગેરે શબ્દોમાં પણ અન્તર્થવાળું એવું સંખ્યા સંજ્ઞાપણું ઘટી શકે જ છે. એ પ્રમાણે “ળ” શબ્દમાં પણ સંખ્યા સંજ્ઞાપણું ઘટી શકશે. “વ્રુતિ” અંતવાળા, “તિ” શબ્દમાં ગણતરી કરવાના કારણભૂત પ્રયોજન વિષયવાળો પ્રશ્ન હોવાથી સંખ્યાપણાંનો વ્યવહાર થાય જ છે. “અતુ” અંતવાળા “યિત્” શબ્દમાં પણ ‘“તિ” શબ્દની જેમ જ સંખ્યાપણું ઘટે છે તથા “યાવત્”, “તાવત્” અને “તાવત્” શબ્દોમાં સંખ્યાવડે નિશ્ચિત એવા બોધના તાત્પર્યવાળી અવસ્થામાં ગણતરી કરવાના કારણભૂત એવા ત્વ, દિત્વ, ત્રિત્વ વગેરે સ્વરૂપ સંખ્યાત્વધર્મને વ્યાપ્ય સ્ત્વ, દ્વિત્વ વગેરે ધર્મથી વિશિષ્ટ એવા એક, બે વગેરેને જણાવવાપણાંથી સંખ્યાપણું જાણવા યોગ્ય છે. આ પંક્તિનો ભાવાર્થ આ પ્રમાણે છે. યાવત, તાવત્, તાવત્ વગેરે શબ્દોમાં જ્યારે સંખ્યાથી નિશ્ચિત બોધ કરવો હોય ત્યારે એવા શબ્દોમાં એક, બે, ત્રણ વગે૨ેવડે જણાવવાપણાંથી સંખ્યાપણું જાણવા યોગ્ય છે. દા.ત. ‘“યાવન્ત: બના:” (જેટલા માણસો). અહીં “યાવત્' શબ્દવડે નિશ્ચિતબોધનું તાત્પર્ય જણાય છે. ચાર, પાંચ, છ વગેરે સંખ્યાથી નિશ્ચિત બોધ થઈ શકવાની શક્યતા હોવાથી ‘“યાવત્” શબ્દમાં પણ ગણતરી કરવાના કારણ સ્વરૂપ ચાર, પાંચ, છ વગેરે ચોક્કસ સંખ્યાનું જણાવવાપણું હોવાથી સંખ્યાપણું સિદ્ધ થાય છે.
એક વગેરે તથા “વદુ” વગેરેમાં સંખ્યા સંજ્ઞાપણું થાય તે બંનેમાં આટલો ભેદ છે ઃ એક વગેરેમાં નિશ્ચિત વિષયના બોધનું કારણપણું છે, જ્યારે “વહુ” વગેરેમાં અનિયત વિષયના બોધનું કારણપણું છે. આટલો તફાવત આ બેમાં (“” વગેરે તેમજ “વદુ” વગેરેમાં) છે.
આ પ્રમાણે “વહુ–ાળ-ડત્યતુ-સજ્જ્ઞા' એવા સ્વરૂપવાળા એક જ સૂત્રમાં બધું વ્યવસ્થિત જ છે અર્થાત્ બધું જ સંગત થાય છે.
(श०न्यासानु० ) परन्तु इदमवधेयम् - प्रथमे नियमत्वकल्पे 'सङ्ख्या' इति योगविभजनम्, तत्रापि संज्ञामात्रनिर्देशात् संज्ञा - संज्ञिभावानुपपत्ति:, तन्निवृत्तये संज्ञिनामाक्षेपः, संज्ञाया अन्वर्थताश्रयणम्, अन्वर्थताश्रयणेऽपि सकृदुच्चरितः शब्दः सकृदर्थं गमयति इत्यस्य सत्त्वेनाऽऽवृत्तिराश्रयणीया । तथा द्वितीययोगे पूर्वयोगेन सिद्धिहेतुकवैयर्थ्येन वाक्यान्तरकल्पना, पूर्वयोगीयोद्देश्यतावच्छेदकव्यापकावच्छिन्ने नियामकयोगीयोद्देश्यतावच्छेदकव्यापकनियम्ययोगीयोद्देश्यतावच्छेदकव्याप्यधर्मावच्छिन्नातिरिक्तत्वेन सङ्कोचः, सङ्ख्याशब्दानुवृत्तिश्च, इत्यादि बहु गौरवं भवतीति तत्पक्षो नादरणीयः । द्वितीयकल्पे - साहचर्य्यावलम्बनम्, एकादीनां प्रदेशेषु ग्रहणार्थं महासंज्ञाकरणसामर्थ्येन योगार्थस्य ग्रहणम्, योगार्थमात्राद् बह्वादीनां सङ्ग्रहो न भवतीति योगानपेक्षार्थस्यापि ग्रहणम्, तदुभयस्य बोधसम्पदे तत्तद्धर्मावच्छिन्नार्थ-निरूपितशक्तिज्ञानाधीन