________________
સૂ૦ ૧-૧-૪૦
૭૧૮
(श० न्यासानु० ) ननु पक्षद्वयस्याप्यत्र वचनमुन्मत्तप्रलपितायतेतराम्, तथाहि - योगविभागेनान्वर्थत्वपक्षे नियमत्वपक्ष इति प्रथमः कल्पः; नियतविषयपरिच्छेदहेतुत्वाभावेन नियमत्वपक्षो न युक्तः, परस्परसाहचर्यं तु सङ्घ-वैपुल्यवाचिनोर्ग्रहणं विहन्तीति द्वितीयः कल्प इदानीमुक्तः, तत् कथं युज्येत ? स्वयं तु सूत्रे भेदग्रहणं कृतमिति सङ्ख्यावाचिनौ बहु- गणौ गृह्णीयाद् वैपुल्यसङ्घवाचिनौ तिरयेदिति फलस्यान्यथासिद्धत्वेन नियमत्वोक्तेः परस्परसाहचर्योक्तेर्वाऽनुचितत्वादिति चेत्, न-उक्तकल्पयोरन्यतरेण कतरेणचिद् भेदग्रहणमन्तराऽपि सति निर्वाहे भेदग्रहणमपि न कार्यमिति तात्पर्येण पक्षद्वयस्यास्योक्तत्वात् ।
:
અનુવાદ :- ઉત્તરપક્ષ (આચાર્યભગવંત શ્રી હેમચન્દ્રાચાર્યજીનો) :- ઉપર કહેલા બંને પક્ષનું વચન એ અબુધ જીવત્તા બકવાસ તુલ્ય છે. તે આ પ્રમાણે ઃ અન્વર્થપક્ષમાં સફ્ળા સંજ્ઞાનું એક સૂત્ર બનાવ્યા પછી બીજું સૂત્ર બનાવવામાં આવ્યું છે તથા નિયમપણાંનો પક્ષ સ્વીકારાયો છે. આ પ્રથમ પક્ષ છે.
નિયતવિષયના બોધના કારણપણાંનો અભાવ હોવાથી પ્રથમ કલ્પમાં જે નિયમપણાંનો પક્ષ કહ્યો છે, તે યોગ્ય નથી. વળી પરસ્પરનું સાહચર્ય “સૌં” અને “વૈપુલ્ય” અર્થના (“સમૂહ” અને “વિશાળ” અર્થના) વાચક એવા “વહુ” અને “ળ”ને સંખ્યા સંજ્ઞામાંથી દૂર કરે છે; પરંતુ નિયતવિષયના બોધનું કારણપણું “વહુ” અને “” શબ્દમાં હતું નહીં. આથી “વહુ” અને ‘“ળ” શબ્દને સંખ્યાવાચક બનાવવા માટે જુદું સૂત્ર બનાવ્યું છે. આવો બીજો પક્ષ છે.
આ પક્ષ પણ કેવી રીતે યોગ્ય છે ? કારણ કે અમે અમારા વ્યાકરણમાં ‘વર્તુ-ગળ મેરે” (૧/ ૧/૪૦) સૂત્ર બનાવ્યું છે. આથી ‘‘મેવ’” શબ્દ લખવા દ્વારા જ સંખ્યાના વાચક ‘‘વહુ” અને “ળ” શબ્દ ગ્રહણ કરી શકાશે; પરંતુ “વિશાળ” અને “સમૂહ” અર્થના વાચક એવા “વ ુ” અને “ળ” શબ્દ સંખ્યા જેવા થઈ શકશે નહીં. ઉપરોક્ત કથન, નિયમપણાંના કથનમાં તથા પરસ્પરસાહચર્યના કથનમાં અન્યથાસિદ્ધપણાંથી અનુચિતપણું થતું હોવાથી ઉપરના બંને પક્ષો નિરર્થક છે.
પૂર્વપક્ષ (અન્યોનો) :- ઉ૫૨ કહેલા બંને પક્ષમાંથી કોઈપણ એક પક્ષને ગ્રહણ કરવા દ્વારા જો અર્થની પ્રાપ્તિ થઈ શકતી હોય તો ભેદ શબ્દનું ગ્રહણ કરવા દ્વારા ગૌરવ કરવું એ યોગ્ય નથી. આ પ્રમાણે ભેદ ગ્રહણ કર્યા વિના પણ બેમાંથી કોઈપણ એક પક્ષ દ્વારા અર્થની પ્રાપ્તિ થઈ શકે છે, એવું અમે સિદ્ધ કરીએ છીએ અને લાઘવથી એ જ યોગ્ય છે.
(शоन्यासानु० ) ननु भेदग्रहणाभावे " बहु - गण - डत्यतु सङ्ख्या" इत्याकारकमेकमेव सूत्रं तर्ह्यस्तु, योगविभागो वृथेति चेत्, सत्यम्-अस्त्वेकमेवेति वयमपीदानीमभ्युपेम:, सम्पूर्णसूत्रमे -