Book Title: Siddha Hemchandra Shabdanushasanam Part 02
Author(s): Jagdishbhai
Publisher: Jagdishbhai

View full book text
Previous | Next

Page 351
________________ ૭૧૯ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ वान्वर्थत्वपक्षे नियामकं भविष्यति का क्षतिः ? । अथैवमपि अन्वर्थत्वपक्षे सङ्ख्यानकरणत्वेनैकादीनां ग्रहणं भवतु, बह्वादीनां ग्रहणं कथं भविष्यति? नहि बह्वादिभिरेकादिभिरिव सङ्ख्यायत इति न वाच्यम्, बह्वादिभिरपि स्वव्याप्यत्रित्वादिद्वारा सङ्ख्यायत इत्यस्त्येव सङ्ख्यानकरणत्वेन सङ्ख्यात्वम् । एवं गणशब्दस्यापि । डत्यन्तकतिशब्दस्य सङ्ख्यानकरणीभूतार्थविषयकप्रश्नार्थकत्वेन सङ्ख्यात्वव्यवहारः । अत्वन्तेषु कियच्छब्दे कतिशब्दवदेव सङ्ख्यात्वम्, यावत्तावत्-एतावत्-शब्दादौ च सङ्ख्यया परिच्छेदबोधतात्पर्यकत्व-दशायां सङ्ख्यानकरणीभूतकत्वादिरूपसङ्ख्यात्वव्याप्यधर्मविशिष्टबोधकतया सङ्ख्यात्वं बोध्यम्, इयाँस्तु भेदः-एकादीनां नियतविषयपरिच्छेदहेतुत्वं तावदादीनामनियतविषयपरिच्छेदहेतुत्वमिति । इत्थं च सूत्रस्य "बहुगणडत्यतु सङ्ख्या" इत्याकारकत्वे सर्वमनाकुलमेव । અનુવાદ - ઉત્તરપક્ષ (આચાર્યભગવંતશ્રી હેમચન્દ્રાચાર્યજી) - અમે તો “વહુ” અને “” શબ્દ સંબંધી પૃથક સૂત્ર બનાવીને ભેદનું ગ્રહણ કર્યું છે, જયારે આપે “એ” શબ્દનું ગ્રહણ ન કર્યું હોવાથી એ હેતુથી બે સૂત્રો બનાવ્યા છે, તો આપના આ મન્તવ્ય સંબંધમાં અમે કહીએ છીએ કે, “એ” શબ્દના ગ્રહણના અભાવમાં “વહુ-બહત્યા-સટ્ટા” એવા સ્વરૂપવાળું એક જ સૂત્ર થવું જોઈએ; બે સૂત્રો કરવામાં આવ્યા છે, તે નિરર્થક છે. પૂર્વપક્ષ (અન્યોનો – ભાષ્યકાર) - એક જ સૂત્ર થવું જોઈએ. વર્તમાનમાં અમે પણ એક જ સૂત્ર સ્વીકારીએ છીએ. અન્વર્થપણાંના પક્ષમાં સંપૂર્ણ સૂત્ર જ સંખ્યા સંબંધી નિર્દેશ કરનારું થઈ જશે, અર્થાત્ આ પ્રમાણેનું એક સૂત્ર જ સંખ્યાનો નિર્દેશ કરનારું થશે માટે કોઈ જ ક્ષતિ નથી. ઉત્તરપક્ષ (આચાર્યભગવંતશ્રી હેમચન્દ્રાચાર્યજીનો) :- એ સાસંજ્ઞાને અન્તર્થસંજ્ઞા માનશો તો ગણતરી કરવાના કારણભૂત છે જે હોય તેની સંખ્યા સંજ્ઞા થશે. આથી કોઈપણ દ્રવ્યમાં ઉત્ત્વ, દિત્વ વગેરે ધર્મ રહ્યો હશે, તો એવો ધર્મ જ ગણતરી કરવાના કારણરૂપ બનશે; પરંતુ “વહવ: પટા” આવા પ્રયોગોમાં ઘટ પદાર્થોમાં રહેલો “વદુત્વ ધર્મ ગણતરી કરવાના કારણ સ્વરૂપ કેવી રીતે બનશે? આથી અન્વર્થસંજ્ઞા એક, બે વગેરમાં સિદ્ધ થઈ શકશે; પરંતુ “વહુ” વગેરેમાં અન્તર્થસંજ્ઞાપણું માની શકાશે નહીં. એક વગેરેની જેમ “વહુ" વગેરે વડે ગણતરી કરી શકાતી નથી. આથી જ એક વગેરેમાં જેમ અન્વર્થસંજ્ઞાપણું ઘટે છે, તેમ “વહુ' વગેરેમાં અન્તર્થસંજ્ઞાપણું ઘટતું નથી. પૂર્વપક્ષ (ભાષ્યકારનો) - એક વગેરેની જેમ “વહુ' વગેરેવડે ગણતરી કરી શકાતી નથી, એ પ્રમાણે કહેવું જોઈએ નહીં. વંદુત્વને વ્યાપ્ય એવા “ત્રિત્વ” વગેરેવડે ગણતરી કરી શકાય છે. જ્યાં જ્યાં ત્રિત્યાદિ ધર્મ છે, ત્યાં ત્યાં વહુર્વ ધર્મ રહેલો છે. આથી વદુત્વ વિગેરેથી પણ

Loading...

Page Navigation
1 ... 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396