________________
૭૧૯
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ वान्वर्थत्वपक्षे नियामकं भविष्यति का क्षतिः ? । अथैवमपि अन्वर्थत्वपक्षे सङ्ख्यानकरणत्वेनैकादीनां ग्रहणं भवतु, बह्वादीनां ग्रहणं कथं भविष्यति? नहि बह्वादिभिरेकादिभिरिव सङ्ख्यायत इति न वाच्यम्, बह्वादिभिरपि स्वव्याप्यत्रित्वादिद्वारा सङ्ख्यायत इत्यस्त्येव सङ्ख्यानकरणत्वेन सङ्ख्यात्वम् । एवं गणशब्दस्यापि । डत्यन्तकतिशब्दस्य सङ्ख्यानकरणीभूतार्थविषयकप्रश्नार्थकत्वेन सङ्ख्यात्वव्यवहारः । अत्वन्तेषु कियच्छब्दे कतिशब्दवदेव सङ्ख्यात्वम्, यावत्तावत्-एतावत्-शब्दादौ च सङ्ख्यया परिच्छेदबोधतात्पर्यकत्व-दशायां सङ्ख्यानकरणीभूतकत्वादिरूपसङ्ख्यात्वव्याप्यधर्मविशिष्टबोधकतया सङ्ख्यात्वं बोध्यम्, इयाँस्तु भेदः-एकादीनां नियतविषयपरिच्छेदहेतुत्वं तावदादीनामनियतविषयपरिच्छेदहेतुत्वमिति । इत्थं च सूत्रस्य "बहुगणडत्यतु सङ्ख्या" इत्याकारकत्वे सर्वमनाकुलमेव ।
અનુવાદ - ઉત્તરપક્ષ (આચાર્યભગવંતશ્રી હેમચન્દ્રાચાર્યજી) - અમે તો “વહુ” અને “” શબ્દ સંબંધી પૃથક સૂત્ર બનાવીને ભેદનું ગ્રહણ કર્યું છે, જયારે આપે “એ” શબ્દનું ગ્રહણ ન કર્યું હોવાથી એ હેતુથી બે સૂત્રો બનાવ્યા છે, તો આપના આ મન્તવ્ય સંબંધમાં અમે કહીએ છીએ કે, “એ” શબ્દના ગ્રહણના અભાવમાં “વહુ-બહત્યા-સટ્ટા” એવા સ્વરૂપવાળું એક જ સૂત્ર થવું જોઈએ; બે સૂત્રો કરવામાં આવ્યા છે, તે નિરર્થક છે.
પૂર્વપક્ષ (અન્યોનો – ભાષ્યકાર) - એક જ સૂત્ર થવું જોઈએ. વર્તમાનમાં અમે પણ એક જ સૂત્ર સ્વીકારીએ છીએ. અન્વર્થપણાંના પક્ષમાં સંપૂર્ણ સૂત્ર જ સંખ્યા સંબંધી નિર્દેશ કરનારું થઈ જશે, અર્થાત્ આ પ્રમાણેનું એક સૂત્ર જ સંખ્યાનો નિર્દેશ કરનારું થશે માટે કોઈ જ ક્ષતિ નથી.
ઉત્તરપક્ષ (આચાર્યભગવંતશ્રી હેમચન્દ્રાચાર્યજીનો) :- એ સાસંજ્ઞાને અન્તર્થસંજ્ઞા માનશો તો ગણતરી કરવાના કારણભૂત છે જે હોય તેની સંખ્યા સંજ્ઞા થશે. આથી કોઈપણ દ્રવ્યમાં ઉત્ત્વ, દિત્વ વગેરે ધર્મ રહ્યો હશે, તો એવો ધર્મ જ ગણતરી કરવાના કારણરૂપ બનશે; પરંતુ “વહવ: પટા” આવા પ્રયોગોમાં ઘટ પદાર્થોમાં રહેલો “વદુત્વ ધર્મ ગણતરી કરવાના કારણ સ્વરૂપ કેવી રીતે બનશે? આથી અન્વર્થસંજ્ઞા એક, બે વગેરમાં સિદ્ધ થઈ શકશે; પરંતુ “વહુ” વગેરેમાં અન્તર્થસંજ્ઞાપણું માની શકાશે નહીં. એક વગેરેની જેમ “વહુ" વગેરે વડે ગણતરી કરી શકાતી નથી. આથી જ એક વગેરેમાં જેમ અન્વર્થસંજ્ઞાપણું ઘટે છે, તેમ “વહુ' વગેરેમાં અન્તર્થસંજ્ઞાપણું ઘટતું નથી.
પૂર્વપક્ષ (ભાષ્યકારનો) - એક વગેરેની જેમ “વહુ' વગેરેવડે ગણતરી કરી શકાતી નથી, એ પ્રમાણે કહેવું જોઈએ નહીં. વંદુત્વને વ્યાપ્ય એવા “ત્રિત્વ” વગેરેવડે ગણતરી કરી શકાય છે. જ્યાં જ્યાં ત્રિત્યાદિ ધર્મ છે, ત્યાં ત્યાં વહુર્વ ધર્મ રહેલો છે. આથી વદુત્વ વિગેરેથી પણ